________________
७४
: જૈન ધર્મવિકાસ
સાહિત્યને માંડવે
મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મ બલિદાન-સંપાદક અને પ્રકાશક, વોરા ભોગીલાલ રતનચંદ રાજકવિ. ઝવેરીવાડ. પટણીની ખડકી. અમદાવાદ. રૂ. ૪-૦-૦
સંપાદકે આ ગ્રંથમાં મેવાડના મહારાણા કુંભાથી માંડી આજના સરનશીન રાણા શ્રી. ગોપાલસિંહજી સુધીની તવારીખ રજુ કરી છે. મંત્રીશ્વરો ભામાશાહ, દયાલદાસ, અમરચંદને પણ લેખકે આમાં સ્થાન આપ્યું છે. હકીકતની દષ્ટિએ વાંચકોને આમાં જાણવાનું મળશે એવી આશા છે. પુસ્તકના અંતમાં અપાયેલાં સ્થાપત્ય-કો ધ્યાન રોકે છે. લેખનશૈલી અને ભાષાદોષ માટે અભિપ્રાયમાં શ્રી મેહનભાઈ દેસાઈએ કાળજી રાખવા કરેલી ભલામણમાં, અમે સુર પુરાવીએ છીએ.
અમારે કહેવું જોઈએ કે પુસ્તકના કદના પ્રમાણમાં મુલ્ય ઘણું જ વધારે છે. વળી આમાં તે લેખકને આર્થિક મદદ પણ બહુ મળી છે. પ્રેરક અને સહાયક એવા ૮ મુનીરાજે અને ૧૧ શ્રીમંતોના બ્લોક અપાયા છે. ૪ લેખકના પોતાના ફોટા આવ્યા છે. આ ફોટા અને પ્રસંશાના અતિરેકનું તત્વ જૈનસાહિત્યને આડે રસ્તે દોરી રહ્યું છે. સ્વતંત્ર અને સ્વાયત્ત સાહિત્યપ્રચાર જૈનસમાજમાં આથી અશક્ય બનતો જાય છે. લેખકો, પ્રકાશકો, મુનિરાજે તેમજ સહાય કોને આ અનિષ્ટ પ્રત્યે અમે આંગળી ચીંધીએ છીએ.
. अब हमें स्थानकवासीयोंकी पक्षपातताका भी थोड़ा विचार कर लेना चाहिये -जब हम पांचों मुनिगण स्थानकवासी मुनिवेषमें थे तब तो लोगोंके हृदय-प्राणसम और रत्न तुल्य उज्जवल थे जिन के प्रमाण अनेक समाचार पत्रों में विद्यमान हैं किंतु जब वेषपरिवर्तनद्वारा समाजके सामने सत्यतत्त्व रखा तभी से हम कंकर तुल्य हो गये ? अस्तु, धन्य है स्थानकवासियों की बुद्धि को ? और धन्य है उनकी सत्यता एवं पक्षपातपूर्ण नीति को ?
आशा है विरोधी मित्रों का इस लेखद्वारा भ्रम दूर हो जायगा। यदि इतने पर भी संतोष न होगा तो लेखमालाद्वारा संतोषकरनेका प्रयत्न किया जायगा। विरोधी मित्रों के प्रति हमारा किंचित् भी द्वेष नहीं है किंतु समाजको वास्तविकतासे परिचित करने के लिये इतना सा लिखना आवश्यक है।
पक्षपातो न मे वीरे; न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्यकार्य परिग्रहः।।
છે. રતિઃ શાંતિઃ શાંતિ !