Book Title: Jain Dharm Prakash 1953 Pustak 069 Ank 03 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. ક્ષણભંગુર સંસાર . . ૨. હિતશિક્ષાપત્રીશી : ૨ .. ૩. સાધક . .. • ૪. ચર્મચક્ષુ, જ્ઞાનચક્ષુ અને દિવ્યચક્ષુ ૫. બે શબ્દોથી જીવનપલટો . ૬. ચારિયનું બંધારણ . છે. સાચું શૌચ... . . ૮. વ્યવહારકોશલ્ય ( ૩૦૯ ) ... ૯ સભા સમાચાર ... ... अनुक्रमणिका . ( શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર”) ૨૫ .. (પંન્યાસથી ધુર ધરવિજયજી ગણિવર્ય) ૨૬ . ...(મુનિરાજશ્રી ચકવિજયજી) ૨૮ (શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર”) ૨૯ . . (શ્રી મેહનલાલ દીપચંદ ચોકસી) ૩૧ . ( શ્રી વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ) ૩૪ .. (શ્રી ભગવાનદાસ મનસુખભાઈ મહેતા ) ૩૬ ... ... ... ... (સ્વ. મૌક્તિક) ૩૯ ... ... ... ... ... ... ૪૦ નવા સભાસદ ૧. શ્રી મણિલાલ મોહનલાલ શાહ વાર્ષિક મેમ્બર. ૨. શ્રી ખીમચંદ ચાંપશીભાઈ શાહ ભાવનગર, શાંતમુતિ મુનિરાજશ્રી રૂપચંદ્રજી મહારાજ તરફથી નીચેના પુસ્તકે સભાની લાઈરીને ભેટ તરીકે માન્ય છે, જેનો સાભાર સ્વીકાર કરવામાં આવે છે. (૧) રત્નપદ્ય ગ્રંથમાળા ( પ્રતાકાર). ( ૨ ) કથકમદી અને (૩ થી ૭ ) આધ્યામિક પ્રબંધાવલ ભાગ ૧ થી ૫. જ્ઞા ન સાર (બીજી આવૃત્તિ) ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદુ યશોવિજયજી ઉપાધ્યાયવિરચિત આ અપૂર્વ ગ્રંથ ઘણા વખતથી અપ્રાપ્ય છે, તે તાજેતરમાં નવીન આવૃત્તિરૂપે પ્રગટ કરવામાં આવેલ છે. ગ્રંથ નામ પ્રમાણે જ્ઞાનામૃતના સારરૂપ છે. ઉપાધ્યાયજીએ પિતાની જ્ઞાનશક્તિના નીચેડરૂપ આ ગ્રંથ રચે છે અને તેથી જ તે સર્વાઈની પ્રશંસાને પાત્ર બને છે. અહી સે લગભગ પૂ૪ હેવા છતાં મૂલ્ય માત્ર રૂપિયા બે, પિસ્ટેજ અલગ. લખ–શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર શ્રી આનંદઘનજી-ચોવીશી [ અર્થ, ભાવાર્થ અને વિવેચન સહિત ] જેની ઘણું જ સમયથી માંગ હતી તે આનંદધનજી ચોવીશી અર્થ તથા વિસ્તારાર્થ સાથે હાલમાં જ છપાવીને બહાર પાડવામાં આવી છે. શ્રી આનંદઘનજીના રહસ્યમય ભાવાર્થને સમજવા માટે તેમજ આધ્યાત્મિક વિકાસ સાધવા માટે આ વીશી મુમુક્ષુજનોને અત્યંત ઉપયોગી છે. પાકું કપડાનું બાઈડીંગ છતાં પ્રચારાર્થે મૂલ્ય માત્ર રૂ. ૧-૧૨-૦ પેટે જ અલ . સ્વાધ્યાય કરવા જેવું પુસ્તક છે. લખો-શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7