Book Title: Jain Dharm Prakash 1953 Pustak 069 Ank 01 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra હિતશિક્ષા—છત્રીશી www.kobatirth.org પ', વીરવિજયજી મહારાજની કવિત્વ શક્તિના પરિચય અનેક ક્ષેત્રમાં મળે છે, ચૈત્યવદન, સ્તવન, સજ્ઝાય, રતુ તે, રાસ, પૂજા વગેરે સર્રમાં તેમનેા રસપ્રવાહ અસ્ખલિત વહ્યો છે, પણ તે સર્વ ધર્માંની ઉચ્ચકક્ષાની કૃતિઓ હાવાને લીધે સભાગ્ય થઈ શકે તેવા નથી. જ્યારે પ્રસ્તુત ‘ હિતશિક્ષાછત્રીશી' એ તેમની એવી કૃતિ છે કે તે સભાગ્ય થવામાં કાઇ પણ પ્રકારે અયોગ્ય નથી. આ ‘છત્રીશી ' છે ... એટલે આ કૃતિમાં ૩૬ કડીઓ છે. તેમાં પ્રથમ ૧૮ કડીમાં પુરુષને શિખામણુ છે, પછી આ કડીમાં સ્ત્રીઓને શિખામણ છે. અને પછી દરા કડીમાં સ્ત્રીપુરુષ બન્નેને શિખામણ આપી છે. प्रभुः સાચી શિખામણુ દેનારા દુંભ છે. સાચી શિખામણુ કાઇ કાઇ પ્રસંગે એવા લાભ આપનારી થાય છે કે જેનુ મૂલ્ય આંકી ન શકાય. એને અનુભવ ત્યારે જ થાય કે જયારે એવા પ્રસગ મળે અને શિખામણુ મળી ન હેાય, એવા પ્રસંગે જેને હિતશક્ષા નથી મળી એવા માણુસેક્રેત્રા છબરડા વાળે છે એ સમજાવવુ આ સમયમાં મુશ્કેલ નથી. વારંવાર વાંચી-વિચારીને હૃદયમાં ધારણ કરવા ચૈાગ્ય આ હિતશિક્ષાએ છે, એ માટે સપ્રથમ કર્તા એ શિખામણ આપે છે કે-હે સજ્જન નર અને નારી સારી હિત શિખામણ તમે સાંભળજો. કાર્ય શિખામણ આપે ત્યારે તેના ઉપર રીસ ન કરતાં. શિખામણ દેનારા ઉપર રીસ કરનાર પોતાનું ભાગ્ય પરવારી બેસે છે. કવિ આ વાત નીચે પ્રમાણે કવિતામાં જણાવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પશ્રી થુરન્ધરવિજયજી ગણિવર્ય (૧) સાંભળજો સજ્જન નર નારી, હિત શિખામણ સારીજી; રીસ કરે દૈતાં શિખામણ, ભાગ્ય દશા પરવારી— સુણજો સજ્જન રે, લાવિરુદ્ધ નિવાર્ સુ. જગત વા વ્યવહાર, મુ. ૧. આ પ્રથમ કડીમાં ત્રણ શિખામણેા છે, (૧) શિખામણ દેનાર ઉપર રીસ કરનારનું ભાગ્ય ધટે છે. (ર) લેાકુંવરુદ્ધ આચરણ કરવુ' નહિ, (૩) વિશ્વમાં વ્યવહાર એ પ્રધાન છે. જયારે કોઇ શિખામણ આપે ત્યારે તેના ઉપર રીસ કરવી એ ધણુ જ અનુચિત છે. અહિં શિખામણુ આપનાર વ્યક્તિ તરીકે હિતબુદ્ધિ ધરાવનાર અધિકારવાળી વ્યક્તિ લેવાની છે. જ્યારે એવી વ્યક્તિ ઉપર રીસ કરવામાં આવે ત્યારે તેમતે સદ્ભાવ ઘટી જાય છે. એ ચાર વખત એવા પ્રસંગે બન્યા પછી હિતસ્ત્રીજને શિખામણુ આપવાનુ હોડી દે છે એટલે રીસ કરનાર ભૂલને ભેગ ખતીને ભાગ્ય પરવારી બેસે છે. કિરાત મહાકાવ્યમાં ભારવીએ પણ કહ્યુ` છે કેઃ—જે રાજા પશુ હિતરીન તિવચનને સાંભળતે નથી તે દુષ્ટ રાજા છે, हितान्न य: संगृणुते स किं ? ॥ )= = For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28