________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
અંક ૧ ] જમન અને ઈટાલીયન અનુવાદથી અલંકૃત કૃતિઓ. (Pulle) એ કર્યું છે. એ “ Uno progenitore Indiano del Bartoldo”માં ઈ. સ. ૧૯૮૮ માં બેનેઝિયાથી પ્રસિદ્ધ થયેલ છે. પહેલી ર૨ કથા પુલેએ SIFI (Vol. I, I ft & II. I fi) માં ફોરેન્ઝથી ઇ. સ. ૧૮૯૭-૯૮ માં છપાવી છે.
પાપબુદ્ધિ-ધર્મબુદ્ધિ-કથાનકનું ઇટાલિયન અનુવાદપૂર્વકનું સંપાદન છે. લેવરિનિ ( Lovarini) એ કર્યું છે અને એ GSAI (III, pp. 94-127)માં જોવાય છે.
ઉત્તરઝયણની દેવેન્દ્ર ગણિકૃત ટીકામાં અગડદત્તની જે પદ્યાત્મક કથા છે એને કાલિયન અનુવાદ એ, બેલિનિએ કર્યો છે અને એ ફિરેથી ઇ. સ. ૧૯૦૩માં પ્રકાશિત થયા છે.
ભવવૈરાગ્યશતક યાને વૈરાગ્યશતક તરીકે ઓળખાવાતી અને “સંત્તરે ર૪િ”થી શરૂ થતી પાઈય કૃતિનું સંપાદન તેમજ એને અનુવાદ એલ. પી. ટેસિટરિએ કર્યા છે. એ અનુવાદ અંગ્રેજીમાં છે કે ઈટાલિયનમાં એનો નિર્ણય કરવો બાકી રહે છે. એ GSAI (Vol. 22, pp, 179-11 Vol. 34, p. 405 fF)માં છપાયેલ છે.
આ પ્રમાણે યુરોપની ફેંચ ભાષામાં અનુવાદિત પુસ્તકોની પણ નોંધ તૈયાર કરી શકાય.
અંતમાં આગળ ઉપર યુરોપની તમામ ભાષાઓમાં જૈન સાહિત્ય વિષે મિલિક કે અનૂદિત સ્વરૂપે જે લખાણ પ્રકાશિત થયું છે તેની વ્યવસ્થિત સુચી આપવાની અભિલાષા દર્શાવી હું વિરમું છું.
૧ આ નામની એક કૃતિને કામઘટકથા કહે છે.
પ્રગટ થયો છે. ખાસ વાંચવા લાયક અપ્રાપ્ય ગ્રંથ
શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર–ભાષાંતર આવૃત્તિ છઠ્ઠી [ પર્વ. ૧-૨] મૂલ્ય રૂપિયા છે
છેલ્લાં પાંચેક વર્ષથી આ ગ્રંથ મળતો ન હતો તેની છઠ્ઠી આવૃત્તિ અમોએ છપાવીને હાલમાં બહાર પાડી છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માટે વિશેષ શું લખવાનું હોય? કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની આ કૃતિ સર્વોત્તમ છે. આપણા જેન-સાહિત્યમાં સુવર્ણ કળશ સમાન છે. તમારી નકલ આજે જ મંગાવી લેશે. પાકું હલકૉંથ બાઈડીંગ, કાઉન આઠ પેજ ૪૦૦ પૃષ, ઊંચા હાલેંડના કાગળ
મૂલ્ય રૂપિયા છે લખેશ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર,
For Private And Personal Use Only