________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
અંક ૧ લે ] .
પ્રભુ-પ્રાર્થના. નહિ કરનાર પ્રત્યે લેકેની ભાવના હંમેશા સારી રહે છે. નીતિકારોએ તે આગળ વધીને એટલે સુધી કહ્યું છે કે" यद्यपि शुद्धं लोकविरुद्ध, नाचरणीयं नादरणीयम् ॥"
(૩) જગતમાં વ્યવહાર એ વડો છે, મુખ્ય છે, વ્યવહારને અનુસરવામાં ન આવે તે જગતની વ્યવસ્થા તૂટી પડે. વિશ્વની ઉન્નતિ અને અવનતિને આધાર સુન્દર વ્યવસ્થા અને અવ્યવસ્થા ઉપર છે. દેરાએલી સુંદર વ્યવસ્થાને સ્થિર રાખવાની એજના એ વ્યવહાર છે. અવ્યવસ્થિત ચિત્તવાળાઓને વ્યવહારનું અનુસરણ કરવું આકરું લાગે છે, પણ તેથી એક દર ગેરલાભ જ થાય છે. વ્યવહારના બંધને બંધન સમજીને તેડનારા શક્તિસંપન્ન આત્માઓ વિશ્વને સ્વજને માર્ગે દોરી જાય છે. પરિણામે દુઃખદ એ સ્વછન્દને સ્વાદ ચાખ્યા પછી પરિણામે સુખદ હારના બંધનમાં રહેવું ભારે પડે છે. કેટલાએક શુભ વ્યવહારમાં પણ માનવ-સહજ ભૂલનું મિશ્રણ થવાને કારણે શુદ્ધિકરણ જરૂરી હોય છે, પણ તે શુદ્ધિકરણ કરવાને બદલે તે તે વ્યવહારોને જ મૂળમાંથી ઉખેડી નાખવાની ઝુબેરા ખૂબ જ ખતરનાક નીવડે છે. જેના મૂળ ઘણાં જ ઊડ છે એવા વ્યવહારોને સતર વિલે પ કરવા માટે કરવામાં આવતા પ્રવાસનું ફળ જનતામાં મતિભેદ જમાવીને સંઘર્ષ કરાવવા ઉપરાંત વિશેષ હેતું નથી. જનતાને કડક વ્યવહાર પાલનમાં પણ શિસ્તબદ્ધ કરવી અને તે તે વ્યવહારોમાં આવતી અશુદ્ધિઓનું પરિમાર્જન કરી તેને વિશુદ્ધ કરવી તેમાં આયાસ ઓછો છે અને લાભ મડાન છે. કવિએ પતે પણ આ શિખામણને ગોત્ર કમની છઠ્ઠી પૂજાતા દુકામાં અતરકાસરૂપે એટલે કે ઈપણ પ્રસંગને પુષ્ટ કરતાં સામાન્ય વચન તરીકે ગુંથી છે. તે આ પ્રમાણે.
નીચ કુલેદય જિનમતિ, દૂરથકી દરબાર તુજ મુખ દર્શન દેખતાં, લેક વડે વ્યવહાર. ૧. (ચાલુ)
પ્રભુપ્રાર્થના”
(રાગ-ધનથી ) પ્રભુજી ! તારેને કૃપાનિધાન ! મુજને તારો કૃપાનિધાન. પ્રભુજી ! તારી0 આ ભવસાગરે ભૂલે પડ્યો પ્રભુ! આવ્યો છું શરણ તુમારે. પ્રભુજી ! તારે કામ, ક્રોધ, મોહ માયાની જાળ, ગુંથાણે હું ભગવાન. પ્રભુજી ! તારે લખ ચોરાશી એનિમાં ભટકી, આ તુજ દરબાર. પ્રભુજી ! તારો પ્રભુ ! એકજ તુજ આધાર, મુજને તારે કૃપાનિધાન, નાવ મારી મજધાર રહી છે, ઊતારે પ્રભુ! પાર. પ્રભુજી ! તારા
સંઘવી ભવાનભાઈ પ્રાગજી-માટુંગા
For Private And Personal Use Only