Book Title: Jain Dharm Prakash 1953 Pustak 069 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - -- શ્રી જૈન ધર્મ પ્રકાશ [ કાર્તિક પ્રો. લેયમેને દસયાલિય(અ. ૧-૩)ને જમીન અનુવાદ કર્યો છે. કુંટ ફેન કસ્ટ તરફથી Uber die vom sterbefasten handelnden alteren Painna des Jaina-Kanons નામને જે લેખ લખાય છે અને જે હેમ્બર્ગથી ઇ. સ. ૧૯૨૯ માં છપાયો છે તેમાં પછામાં આવતી કથાઓ વગેરેના ઉલ્લેખ છે. આ તો આગમને અંગેની વિચારણા થઈ એટલે હવે અનાગમિક સાહિત્ય તરફ આપણે નજર કરીશું. વાચકવર્ય ઉમાસ્વાતિકૃતિ તવાથધિગમસૂત્રને જર્મન અનુવાદ જે પ્રે. હર્મન યાકેબીએ તૈયાર કર્યો હતો તે 2 D M G( Vol. 60 )માં છપાયે છે. એમાં સ્પષ્ટીકરણ પણ છે. કલિકાલસર્વત’ હેમચન્દ્રસૂરિએ રચેલા યોગશાસના પહેલા ચાર પ્રકાશને જર્મન અનુવાદ છે. વિશેિ કર્યો છે અને એ Z D M G (Vol. 28, p. 185 t.)માં છપાયે છે. બેલેની ફિલિપિએ આ ગશાસને ઈટાલિયન અનુવાદ કર્યો છે, એમ કેટલાકનું કહેવું છે, પણ મેં આ જોયો નથી. હેમચન્દ્રસૂરિએ સિદ્ધહેમચન્દ્ર નામનું વ્યાકરણ રહ્યું છે. એના આઠમા અધ્યાયનું તેમજ સાથે સાથે એ અધ્યાયના ચતુર્થ પાદને લગતાં અપભ્રંશ મુક્તકોનું જર્મન ભાષાંતર છે. પિલે કર્યું છે. એ ઈ. સ. ૧૯૦૦માં Grammatik der Prakrit-sprachen નામના પુસ્તકમાં છપાયેલું છે. ડબ્દયુ કિલને ઉપમિતિભવપ્રપંચ કથાને જર્મન અનુવાદ લાઈન્સગથી ઈ. સ. ૧૯૨૪માં પ્રકાશિત થયો છે. જુઓ Indische Erzahler (No. 1) કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ પરિશિષ્ણુપર્વ રચ્યું છે. એના બીજા સર્ગ (લે. ૪૪૬-૬૬૦) ગત કથાને જર્મની અનુવાદ જે. જે. મેયરે કર્યો છે. જુઓ Isoldes Gottesurveil, Berlin, 1914, p.-180 ft. પરિશિષ્ટપર્વમાંના કેટલાક ભાગોને અનુવાદ ૉ. હર્ટલે કર્યો છે અને એ લાઈગિયી ઈ. સ. ૧૯૦૮માં પ્રકાશિત થયા છે. જુઓ “Erzahlungen aus Hemasandras Parisitaparvan.” ઉત્તર ઝયણની દેવેન્દ્રકૃત ટીકામાં અગડદરતી જે કથા પવમાં અપાઈ છે તેને પદ્યાત્મક જર્મન અનુવાદ જે. જે. મેયરે કર્યો છે. તરંગલેલાને ઈ. લયમને જર્મનમાં ઈ. સ. ૧૯૨૧માં અનુવાદ કર્યો છે. H I L (Vol. 11 p. 522) માં એ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે. Die Nonne in Z B 111, 193 fr, 272 ft.” ધર્મચન્દ્રકૃત મલયસુંદરીદ્વારને જર્મના અનુવાદ છે. હટલે કર્યો છે અને એ Indi che marchenમાં પૃ. ૧૮૫-૨૬૮માં જેના (Jena) થી ઈ. સ. ૧૯૧૯માં છપાયે છે. આના પૃ. ૨૭૧ ઇ. માં હલકૃત કણયમંજરી (કનકથા ને જર્મન અનુવાદ છે. ગદ્યાત્મક કથા નામે અઘટ-કુમાર-થાને છે. શાર્લર કાઉએ જર્મનમાં અનુવાદ કર્યો છે ૧ H I L (Vol, II, p. 533) માં “ધર્મચક્ર' નામ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28