Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ વ્યય સહ વધુમાં ભવિગેરે સાચવવા જેવી કાળજી રાખવી બેઇએ તેવી રખાતી દેખાતી નથી. કવચિત્ તેને બેદરકારીથી લાપ થતા દેખાય છે, ધ્વચિત્ ગારાઈ જાય છે, ચિત્ પચાવી જવાય છે, પ્રભુની પવિત્ર ભકિતનું કામ બહુધા વેઠની જેમ બજાવવામાં આવે છે. દીવામાં અંદા વિગેરે છત્રી પડી મરે તેની પ્રાયઃ સષ્નાળ લેવામાં આવતી નથી. જિનમંદિર હુ મેડી રાત સુધી ખુલ્લા રાખવામાં આવે છે. પ્રાયઃ અવસરનુ કામ અવ સરે કરવામાં આવતું નથી એટલું જ નહિ પણ આપણી ભુલ સુધારવા કોઇ પ્રેરષ્ણા કરે તે તે વખોડી કાઢી પતે ઊંક કરે છે એમ સ્થાપી કેટલાક બંધને વધારે છે. આ સર્વ ખરેખર અજ્ઞાનનેાજ પ્રભાવ છે. આપણો પવિત્ર શાસનરાગી વરપુત્રાએ હવે વધારે જાગૃત થવાની જરૂર છે. આપણી આ ટલી બધી પત્રિત સ્થિતિ આવા અનેક અવિધિદેધનું પરિણામ જણાય છે. જ્યાં સુર નોન-અવિવેક-મિથ્યાભિમાન ટળશે નહિ ત્યાં સુધી આપણી કામની સ્થિતિ સુધરવી બહુ મુશ્કેલ છે. વિવેક ધાર્યા વિના આપણે આ પણા પરમ પગારી પરમાત્મ પ્રભુની પવિત્ર આનાને વિધિવત્ પાળી શકશું નહિં, અને તે વિના આપણે તે તે બેંકરણી કરતાં છતાં મથાર્થ લાભ મેળવી રાજી નહિ એમ સમજી મારા વહાલા વીરપુત્ર અને વીરપુત્રી ! તમે હતા. પ્રમાદરૂપી મહાશત્રુના પક્ષો હેઠા, અને મનમાં શુભ લાગણી લાવી પરમ કૃપાળુ પ્રભુની પવિત્ર નાને રાબર પાળવા તત્પર થાઓ. તમે મનમાં ધારા તે કરી શકે તેમ જે, કેમકે તમે વીર પુત્ર પુત્રી છે. છતાં જેમ મૂળથીજ બકરાના ગાળામાં રહેવાથી સિદ્ધકિાર પણ પોતાનું સ્વરૂપ ભૂલી જાય તેમ અજ્ઞાન, વિવેક, મિથ્યા વહેમ, કાયરતા વિગેરે દાષાના સમૃહમાં એકએકપણે રડવાથી તમારૂં ભાન ઠેકાણે રહેલ નથી તે હવે ઠેકાણે આવે એવી શ્રી. વીતરાગ પ્રવ્રુતિ પ્રતિતિ પ્રાર્થના છે તે સફળ થો ! સપનું અંતઃકરણથી એમ નાર દરેક વીરપુત્રે જેમ શ્રીજૈનરશાસનના હૃદય થાય તેમ કેડ કી ઉદ્યમ કરવા ચિત છે. પુરૂષાર્થને કઇ અસાધ્ય નથી માટે એના ઉર્જા પુરાવનુંજ આપણુ સર્વને શરણું હા. તથાસ્તું !!! સન્મિત્ર કપૂરવિજય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28