________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
શ્રી જૈનધર્મપ્રકાશ,
વિશેષ પ્રકારે ત્યાગ કરવા જોઇએ, ઘરે રહીને પર્વ દિવસે તથા તિથિએ બ્રહ્મચર્ય પાળનારે તીર્થયાત્રામાં સર્વથા શિયળ પાળવું ોઇએ. ઘરે રહીને રાંધવા રધાવવામાં તથા ચાલવા હાલવામાં યતના રાખનારે તીર્થ યાત્રામાં વિશેષ પ્રકારે યુતના પાળવી જોઇએ. મૂળા પગે ચાલીનેજ તીર્થયાત્રા - રવી જોઇએ. પરંતુ તથા પ્રકારની શક્તિના અભાવ હોવાથી કદી વાહન વડે તીર્થયાત્રા કરવાની હાય તે તેમાં પણ બહુ વિવેક પૂર્વક જયણા પાળ વી જોઇએ. કદી રેલવેની મુસાફરી તે પરસ્વાધિનપણાની હોવાથી તેમાં કાંઇ ઇલાજ નથી પરંતુ ખેલગાડીમાં કે ઘોડાગાડીમાં બેસનારે બીલકુલ જયણાને વિચાર કર્યા શિવાય રાતેારાત ચાલવું અરધી રાતે ચાલવું કે પા છલી રાતે ચાલવું તે દેખી ુ કેંવુ વિપરીત છે! વળી ચામાસાની ઋતુમાં જ્યારે ચારે બાજુ લીલેાતરી ઉગી ગઇ હાય, અનેક પ્રકારના જીવજંતુઓની ઉત્પત્તી સ્થાને સ્થાને થઇ ગઇ હાય અને ગાડીથી તેમજ પગે ચાલવાથી પણ મેસુમાર હિંસા થતી હાય તેત્રે પ્રસંગે તીથયાત્રા કરવા જેવું - વધું તે ધટીત નથી કારણકે તેમાં જયણા બીલકુલ પળી શક્તી નથી. શેષ કાળમાં યાત્રા કરવા જનારમાંથી કેટલાએક યાત્રાળુ યાત્રા કરવા નીકળ્યા છે તેવા ઉપયેાગ પણ રાખતા નથી અને શ્રાવકના આચારથી વિપરિત પણે આહાર વિહાર કરે છે. આ સંબંધમાં વિશેષ લખવા કરતાં યાત્રાર્થી જૈનબંધુઓ સ્વયમેવજ પેાતાના કર્ત્તવ્યના વિચાર કરશે તે યાત્રાની સાચકતા થશે.
સ્વામિવચ્છળ—પૂર્વે કૃત્ પુણ્યોદય વડે પાંચ રૂપીની સારી રીતે પ્રાપ્તી થાય ત્યારે તે દ્રવ્યન પેાતાના ઉપભાગમાં લેવા કરતાં ખીન્દ્ર સ્વધર્મી બને તેને લાભ આપવા તે વિશેષ પ્રકારે શ્રેષ્ટ છે. એવાજ શુભ હેતુ વડે પેાતાના કર્તવ્યને સમજનારા શ્રાવક ભાઇએ સાંસારિક પ્ર સગામાં વિશેષ દ્રવ્યને વ્યય ન કરતાં નાના મેટા સ્વાનીવળે કરીને તેમાં દ્રવ્ય વાપરી પુણ્યાનુબંધી પુન્ય ઉપાર્જન કરે છે. કાઈ સામાયક કરનારને જમાડે છે, કોઇ પ્રતિક્રમણ કરનારને જમાડે છે, કોઇ પોસહુ કરનારને, કાઇ ચતુર્થ વ્રત ધારીને અને કોઈ બાર વ્રતધારીને જમાડે છે તેમજ કાઈ માટું સ્વામીવચ્છળ કરી સર્વે શ્રાવક ભાઇને જમાડે છે. હવે એ સબળા નાના મેટા સ્વામીવòામાં જીવની જયણા પાળવાની ખાસ જરૂર છતાં તેને
જ
For Private And Personal Use Only