________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४२
શ્રી જેનધમ પ્રકાશ,
પ્રતિકૂળ.
(સાંધણ પાને થી. ) એ પ્રમાણે ચારિત્રાચારાદિની શુદ્ધિ કરવાના વિધિને વિષે તે સંબં ધી કાર્ય સિદ્ધિને ઈચ્છનારી શ્રાવક, ચારિત્રાચારાદિના આરાધક ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ મહારાજાને સમ્યક્ પ્રકારે નમસ્કાર કરી અતિચાર રૂપ ભારી ભલે હોય તે કાયરૂપ રેષ્ટિ નીચી નમાવી–શિર ભૂતળે સ્થાપી–સકલ તીયાનું બજક “સવ્વ સવિ દેસિ એ સૂત બેલે. એ સૂત્ર સર્વ પ્રતિમાનું છજક જવું. બીજકના ઉપન્યાસ વડે ભગવંત અન રે સંવે અર્થની સામાન્ય વિશેષ રૂપતા પમાય છે. બીજા પણ ઘણા ગ્રંથને વિષે એવા બીજક હોય છે, તે પ્રમાણે અત્રે પ. ણ જાણવું. એ સૂત્રને અર્થ આ પ્રમાણે છે–સર્વે દિવસ સંબંધી અતી. ચાર-દુશ્ચિંતિત એટલે પર દેષાદિક દુષ્ટ કાર્યો ચિંતવવાથી થયા હોય તે—દુર્ભાષિત એટલે ઉપગ રહીત અનિષ્ટ દુષ્ટાદિ ભાષા બોલવાથી થયા હોય તે–ચેષ્ટિત એટલે ઉપયોગ રહિત હાલવા ચાલવાથી તથા કામાસનાદિક કાર્યની દુષ્ટ ચેષ્ટા રૂપ પ્રવૃત્તિ કરવાથી થયા હોય તે–મારા મિથ્યા થાઓ. આખા પ્રતિક્રમણનો હેતુ આજ છે. પ્રતિક્રમણમાં આ સર્વે ક્રિયા વિરતારથી કરવાની છે માટે આ સુત્રને બીજક રૂપ જાણવું.
પછી ઉઠીને પ્રથમ ચારિત્રાચારની શુદ્ધિને અર્થે કરેમિભતે સામાઈ” અને “ઈચ્છિામિ ઠામ કાઉસગ્ગ” વિગેરે સો બોલી કારગ કરે. સમીક્ષક–જ્ઞાનાચારાદિકની શુદ્ધિ અર્થે કાત્સર્ગ કર્યા સિવાય પ્રથમજ ચા(રત્રાચારની શુદ્ધિને અર્થ કાયોત્સર્ગ કરવો તેનું શું કારણ ?
ઉત્તર–જ્ઞાનાદિને વિષે ચારિત્ર એ શ્રેટ છે. કારણકે એ મુકિતનું અતર કારણ છે અને જ્ઞાનાદિ પરંપર કારણ છે. સંપૂર્ણ ચરિત્ર જે યથા ખ્યાન તે શેલેશી અવસ્થાને વિશેજ પ્રાપ્ત થાય છે અને તદનંતર પ્રાણિ અવશ્ય મુકત પામે છે. રાપૂર્ણ જ્ઞાન એટલે કેવળજ્ઞાન પ્રાણિને મેડની આદી ચાર ઘાતી કર્મનો ક્ષય થવાથી થાય છે પણ તદ્દતર અય મુકિત પ્રાપ્ત થતી નથી, કારણ કે
For Private And Personal Use Only