________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિક્રણ
૧૪૩ જ્ઞાન પામ્યા પછી કેવળી અવસ્થામાં આયુષ્ય હોયતો વિચારે છે. જઘન્યથી કોઈ પ્રાણુ અંતગડ કેવળી થાય તો પણ તેને સયોગી અગી ગુણ સ્થાનકના ભાવથી એક અંતર્મુદ્રનું અંતર હોય છે એટલે કેવળ જ્ઞાન થયા પછી યથા ખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય અને તે પછી પ્રાણિ - કત થાય કહ્યું છે કે.
जहा दंसण नाणा संपुन्नफलंनदितिपत्तेअं चारित्त जुआदितिअ विसिस्सए तेणचारित्तं ..
ચારીત્ર વિના જ્ઞાન અને દર્શન પ્રત્યેક સંપૂર્ણ ફળ આપતા નથી પરંતુ ચારિત્રે યુકત હોય તો સંપૂર્ણ ફળ આપે છે તેથી ચારિત્ર ગરિક છે તથા–
सम्मत्तंअचरित्तस्स हुजभयणाएनिअमसोनथ्थि । जोपुण चरित जुत्तो तस्सउ नियमेह सम्मत्तं ॥
અચારિતવંતને ભજનામાં સમકિત હેય પણ નિયમ નથી પરંતુ ચારિત્રે યુકત પ્રાણિને નિયમે સમક્તિ હોય.
વળી ગાત્ર વૃદ્ધ પુરૂષને સદ્દગુણિ અને પરાક્રમી બાળકને પ્રણામ ન કરે પરંતુ રાજ્ય લક્ષ્મીએ અંલકૃત બાળક હોય તો તેને સર્વે નમસ્કાર કરે એજ પ્રમાણે કેવળજ્ઞાની ગ્રહસ્થ હોય તો તેને જન સમુહ પ્રણામ કરતો નથી પરંતુ ચારિત્ર કરીને સંયુક્ત થાય ત્યારે તેને જન સમુહ અને શિક્ષા દી દેવો પણ પૂજે છે. આ કારણથી કેવળજ્ઞાનથી પણ ચારિત્ર અધિક ગણાય છે અને તેટલા માટેજ વિચક્ષણ મનુષ્યો તે પ્રાપ્ત કરવાને ઈચ્છા વંત હોય છે. એવી રીતે જ્ઞાનાદીને વિષે ચારિત ગરિષ્ટ છે માટે પ્રથમ ચારિત્રા ચારની શુદ્ધિને અથે કાસર્ગ કરવો.
કાયોત્સર્ગ નવ પ્રકારે થાય છે—ઊભો રહી કાયોત્સર્ગને વિષે ધર્મ શુલ ધ્યાન થાય તે ઊબ્રિતિ . ૨ જેને વિષે ધર્મદિચારમાંથી કોઈ પણ પ્રકાર નું ધ્યાન ન ધ્યાય તે દ્રછિત. ૩ જેને વિષે આ શૈદ્ર ધ્યાન ધ્યાયે તે દ્રવ્યથી ઊભેલ અને ભાવથી બેઠેલો એટલે ઊછિત નિષણણ. આ ત્રણ પ્રકાર ઊભા રહીને કાયોત્સર્ગ કરવા આઠી છે. ૪ બેસીને કાયોત્સર્ગ કરે અને જેને વિષે ધર્મ શુકલ ધ્યાન થાય તે દ્રવ્યથી બેઠેલો પરંતુ ભાવથી ઉભેલે છે માટે નિરણછિત ૫ ધમાદીચાર ધ્યાનમાંથી કોઈ પણ ધ્યાન ન ધ્યાય તે નિપૂણ. ૬ જેને વિષે આ રદ્ર ધ્યાન
For Private And Personal Use Only