________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્રી જૈનધર્મ પ્રકાશ. ક્યાંથી ? વળી પ્રથમ વરસાદે એ વસ્તુને સંભવ પણ ન હોય; દેનાર અનિમેષ ચક્ષુવાળા અને ભૂતળને વિષે નહિ સ્પર્શ કરતા ચરણવાળા છે; માટે નિશ્ચયે આ દેવપિંડ છે સાધુને એ ન કલ્પ માટે આહાર ગ્રહણ કર્યા સિવાયજ ગુરૂ સમીપે જઉં. એમ વિચારી ભિક્ષા લીધા શિવાય પાછા વળ્યા તે સમયે તેના સત્વથી આશ્ચર્ય પામેલા દેવતાઓ પ્રગટ થઈ બોલ્યા- હે જી ! અમે તારા પૂર્વ જન્મના મિત્ર જાંભક દેવતા છીએ. અત્રે તને જોવા માટે આવ્યા છીએ.” હજુ પણ અમે તારા મિત્રજ છીએ.” એમ કહી સંતોષ પામેલા તે દેવોએ કરેલી માયાનું જાણે નિષ્કય હોય તેમ વૈક્રિયકલબ્ધિ નામની વિધા આપી.
બીજી વખત જેઠ માસમાં વિહાર કરતા વજીસ્વામી પ્રત્યે તે દેવોએ વણિરૂપે આવી ઘતપુરર વહોરાવવા પ્રાર્થના કરી. તે સમયે પણ તેના આવાસ પ્રત્યે જઈ ઉપયોગ વિદુર સ્વામી દેવપિંડ જાણ પૂર્વગત ગ્રહણું ક્ય શિવાય પાછા વળ્યા; તે સમયે વજીસ્વામીના તે દેવ મિત્રોએ પ્રસન્ન થઈ આકાશગામિની વિધા આપી.
- એમ ગચ્છ મધ્યે વિહાર કરતા વજીસ્વામીને પદાનુસારી લબ્ધિને યોગથી અગીઆર અંગ નિશ્ચળ થયા, એ ઉપરંત પૂર્વગત જે જે વસ્તુઓ પઠન કરતા શ્રવણ કરી તે તે સર્વે તે મેધાવિ બાળસાધુએ ગ્રહણ કરી. જ્યારે જ્યારે બીજા સાધુઓ પઠન કરવાને માટે કહે ત્યારે ગવંરહીત તે બાળ નિદ્રાળની જેમ કાંઈ ગુણ ગુણારવ કરે. સાધુઓની આજ્ઞાનો ભંગ કરવામાં ભીરૂ એવા વજી મહારાજે પોતાની શક્તિ ને પ્રગટ કરતા પ્રગટપણે કાંઈ ગણગણાટ કરી બીજાઓને પઠન કરે છે એવું જણાવે.
" એક દિવસ મધ્યાન્હ બીજા સાધુઓ ભિક્ષા કરવા ગયા અને આ ચાર્યવયં વડીનીતિ કરવા બહાર ગયા. પાછળ ઉપાયના રસ તરીકે એકલા તે બાળ સાધુ રહ્યા તે સમયે ઉપાધિ આ એક બેસાડીને શિની મધ્યે આચાની જેમ છે અને દર , - વૃકળના અંધર સટશ વનિથી વાચના આપવાનો આરંભ કર્યો. એ પ્રમાણે અગીયાર અંગ અને પૂર્વગત વિષયોની વાચનાને દૂરથી પાછા આવતા ગુરૂએ સાંભળી. વસતિદ્વાર સમીપે આવી ગહ હારવું શ્રવણ કરી ગુરૂ પાદ વિચારવા લાગ્યા કે “શું સાધુઓ જલદી પાછા આવ્યા
૧ ભાડું. ૨ ઘેબર.
For Private And Personal Use Only