Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

Previous | Next

Page 361
________________ 334 जैसी गंभीर समस्याओं पर भी लेखक ने मुक्त मन से विचार किया है । लेखक ने उक्त लेखकों की शंकाओं के वैज्ञानिक तर्कसम्मत समाधान खोजे हैं तथा उन्हें आगामी विचारविमर्श के लिए अग्रसर किया है । कुल मिला कर समीक्ष्य कृति न केवल मननीय हे, वरन एक योग्य/समर्थ मार्गदर्शक भी है । जो भी व्यक्ति जैनधर्म को सिर्फ धर्म या अध्यात्म मान कर चल रहा है, उसे इसके वैज्ञानिक आधार को पुष्ट करने के लिए प्रस्तुत कृति से काफी युक्तियुक्त जानकारी मिल सकेगी। निर्दोष मुद्रण तथा आकर्षक सज्जा पुस्तक की अपनी विशिष्टता है। - नेमीचन्द जैन - जैनिज्म : सुसाइंस (अंग्रेजी/हिन्दी) मुनि श्री नंदीघोषविजयजी - श्री महावीर जैन વિદ્યાય, ડાત છત્તિ , વવ-400 036 –મૂજ્ય : ૬ સૌ પ, વત્ન પુનરાતી : વાતી રુપસંઘેડી/હિન્દી : સાઇ રૂપવે –પૃષ્ઠ 30 +64 + 60 =154- Rવરી 1995 તીર્થર મૌત '95/17 દર્શન અને વિજ્ઞાનની સમજ પુસ્તક અવલોકન પ્રા. બકુલ રાવલ પુસ્તક: જૈન દર્શનઃ વૈજ્ઞાનિક દૃષ્ટિએ લેખક: મુનિશ્રી નંદીઘોષવિજયજી પ્રકાશક: શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૩૬. કિંમત : રૂ. ૧૦૦-૦૦ આજે જ્યારે ધર્મને સમજવા માટે નવી પેઢી વૈજ્ઞાનિક ભૂમિકા માગતી થઈ ગઈ છે અને પરંપરાગત કે ગતાનુગતિક વલણ તરફ જવા ઈન્કાર કરી રહી છે ત્યારે વિજ્ઞાન અને અધ્યાત્મની તુલના અને તેનાં વિરોધી દર્શનોને શાસ્ત્રીય રીતે મૂકવાનો સબળ પુરુષાર્થ મુનિશ્રી નંદીઘોષવિજયજીએ “જૈનદર્શનઃ વૈજ્ઞાનિક દૃષ્ટિએ' પુસ્તકમાં કર્યો છે. પ્રકાંડ વિદ્વાન શ્રી પ્ર.ચુ. વૈધે તેથી જ તો આ પુસ્તક અંગે પોતાનો પ્રતિભાવ આપતા ઉચિત રીતે જ લખ્યું છેઃ અધ્યાત્મ એ ચિત્તનજન્ય પ્રવૃત્તિ છે જ્યારે વિજ્ઞાન એ અનુભવજન્ય પ્રવૃત્તિ છે. મુનિશ્રી જૈન પ્રણાલિના નિષ્ણાત તો છે જ અને તેથી ઉપર કહી તે અધ્યાત્મ વિશેની ચિંતનજન્ય પ્રણાલિના અભ્યાસી તેમજ પ્રવર્તક પણ છે. આમ આ લેખ-સંગ્રહના લેખક એક પ્રણાલિના નિષ્ણાત અને બીજી પ્રણાલિની પ્રવૃત્તિઓથી સુપરિચિત છે તેથી બન્ને પ્રણાલિ વચ્ચેના સંબંધ માટે તેમના વિચારો જાણવા અતિ રસપ્રદ થઈ પડશે.” અહીં એક વાત સમજી લેવી જરૂરી છે કે આપણી સંસ્કૃતિએ ચિંતનને, દર્શનને પ્રાધાન્ય આપ્યું છે જયારે પશ્ચિમે અનુભવને મહત્તા આપી છે. આ પુસ્તકના લેખકે બંનેનો ગહન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368