Book Title: Jain Danviro Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 4
________________ પંપ જેન દાનવીરે ત્યાં જઈ શત્રુંજય પર્વતને તેણે દુધથી ૫ખા-ધો અને તે પવિત્ર થયેલા ડુંગર - ઉપર પ્રતિમા સહિત ત્યાં ગયો. પરંતુ ત્યાંને જુને દેવ કે જે હિંસક થઈ ગયે હતો તેણે તેને નવી પ્રતિમા બેસાડવા ન દીધી અને ભવડે દિવસે પધરાવેલી પ્રતિમાને નીચે મુકી આવ્યો. જુના દેવે તેને આ પ્રમાણે એક વાર નહિ પરંતુ ઘણી વાર હેરાન કર્યો એટલે તેણે પિતાના ગુરુ આચાર્યવર્યશ્રી વ્રજ સ્વામીને બધી બીના કહી. વ્રજસ્વામીએ તે દુષ્ટ દેવને શિક્ષા કરી નવા દેવને સ્થા. આને માટે પણ રાસકાર કેટલેકે અસુરે છે, વૃત દુષાતમાં અનરથ ઈચ્છાઈ હો, તે અધમાધમ ૧૪ એબ્રસ્પદ વર્ણ હે, બ્રાહ્ય નુતનમાં હે થાવું ઇમચિંત વીરે, ઉધરસ્તે નાહે ૨૦ વેજસ્વામી મંત્રે , થંભ્યા અસુરસહુ કરિ ન સકે ઉપદ્રવ હે, કરિયે રાવ બહુ ૨૧ આ. કા. મ. પૃ. ૬૬૮ પૂરવયક્ષ બિહ તેરે, નાસી સમુદ્ર તટે ચંદ્રપ્રભાસક્ષેત્ર હો, રહિયે ગુપ્ત વટે ૨૬ આવી રીતે દુષ્ટ દેવને શિક્ષા કરી નવા દેવની સહાયથી નવા ગગનચુંબી ભવ્ય મંદિરમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા બેસાડી. આ સમયનું વર્ણન પણ રાસકાર બહુ સુંદર રીતે આપે છે. પરંતુ લંબાણના ભયથી તેને સ્થાન નહિ આપું. હવે પ્રતિષ્ઠા પુરી થયા પછી ધ્વજા ચડાવવાનો દિવસ આવ્યો. તે દિવસે ખુબ હર્ષથી સારી પેઠે પૈસાને વ્યય કરી ભવડ અને તેની સ્ત્રી સુશિલા ધ્વજા ચડાવવા શિખર ઉપર ચડ્યાં અને ત્યાં પિતાના આત્માને ધન્ય માનતે નીચે પ્રમાણે ભાવના કરવા લાગ્યો. અભુત એહ પૂણ્ય મેં કીધો, વલી કમ વસિ પ્રાણી આર ધ્યાનાદિક કરીને કલંક્તિ આત્મ પ્રમાણીરે ૬૭૧ આ પ્રમાણે ભાવના કરતાં હર્ષના અતિરેકથી ભવડ અને તેની સ્ત્રીનું હૃદય ફાટી ગયું અને ત્યાં મૃત્યુ પામી સ્વર્ગે ગયે. એ સંસાર વાસ મુકીને, શ્રીજીન ધ્યાન સાથે કર્મ ખપાવો જે હું મહારા, સિદ્ધિ થાયે મુજ હાથે રે ૧૦ શેઠ શેઠાણ એમ ચિંતવતાં આતમ ભાવ વસાવે નિકલંક શુભ ધ્યાન ક્ષણિઈકમાં, થાયે આતમ ભાવે રે ૧૧ ૧ આ વ્રજસ્વામી બહુ પ્રતિભાસંપન્ન મહાપુરુષ હતા. તેમણે દક્ષિણના તે વખતના પ્રસિદ્ધ બૌદ્ધ સમ્રાટને પ્રતિબધી જેન બનાવ્યો હતો. તેમને તેમની માતાએ ત્રણ વર્ષની નાની ઉમ્મરે તેમના પિતા–સાધુને વહેરાવી દીધા હતા એટલે તેમણે બહુ નાની ઉમ્મરે દીક્ષા લીધી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11