Book Title: Jain Danviro Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 6
________________ જન દાનવીરે ૫૭ ભાટે એક ઉત્તર આપ્યો કે-હે પાદશાહ અમે વાણીયાની સ્તુતિ કરીયે છીએ તે ઠીક કરીએ છીએ. અમે તે માત્ર તેમનાં વડવાનાં જે બીરૂદ હતાં તે ગાઇયે છીએ. કરણમાં કુબેર સરીખા અને દુકાળના દેહથ્થ વિગેરે બીરૂદાવલી તેમના સુવિખ્યાત દાનેશ્વરી વડવા જગડુથી તેમને પ્રાપ્ત થઈ છે. કારણ કે સંવત ૧૩૧૫માં દુકલ પડ્યો જે પનરોત્તરા તરીકે હજી પણ પ્રખ્યાત છે, તે વખતે ભદ્રેશ્વરના જગડુશાહે રાવરાણ, રંક, જતી, સતી આદિ ઘણા જીવને બચાવ્યા હતા. હજી પણ કહેવાય છે કે એ માટે દુકાળ હજીસૂધી કઈ પડ્યો નથી અને જગડુ જેવો દાતા કઈ જભ્યો નથી. આ શબ્દ સાંભળતાં પાદશાહને પગથી માથા સુધી ઝાળ લાગી અને ક્રોધથી ધુંધવાતી આંખે તે ભાટ સામે જોઈ રહ્યો. બાદશાહે હૃદયમાં તે બીનાને ડાઘ રાખી સભા બરખાસ્ત કરી મહેલને રસ્તો પકડે. આ તરફ નગર શેઠે ગંભને કહ્યું કે–મેટા સામે વાદ કરવો નહીં તેમાં હાર્યા તોય નુકશાની છે અને જયા તેય ગેરલાભ છે. કહે શેઠ કીજે નહીં વડા સરીખું વાદ– હારે છતે રાણુ હુઈ વાત વધે વિખવાદ આથી ભાટ બેલ્યો કે – શેઠ પ્રત્યે શું કવ્ય કહે એવો અમ આચાર, બેલું બેલ ન પાલટું જો કે કીરતાર; એટલે-કદી પરમેશ્વર કેપે તો પણ બેલેલ બોલ ઉથ્થાપવાને નથી. કાયર ખડગ ને પણ વચન કાચબકેટ નિધાન જ્ઞાની દાન ભટવચન એ ગજદંત સમાન આ સાંભળી શેઠ ચુપ થઈ ગયો. ભાટે વળી કહ્યું કે લેહા રસઈજીને કવ્યજી આ મેલે નહાઈ મુલ, દાતા જ્યમ દેતે થકે ન ગણે પાત્ર કુપાત્ર; બોલ્યું ભાટ ન સંસહે મરણ તયણ માત્ર. આ સાંભળી શેઠે કહ્યું–ફીકર કરશે નહિં. રાજા મુખેથી જે માંગશે તે આપીશું. આમ કેટલીક મુદત ગયા પછી એક વરસ નરસું આવ્યું અને બીલકુલ વરસાદ પડ્યો નહિં, જેથી અન્ન પાણી વિના લકે બહુ હેરાન થવા લાગ્યા. પિતા પુત્રને ન જોઈ શકે અને ભાઈ ભાઈને ન જોઈ શકે. આ પ્રમાણે પાદશાહે ઠેકાણે ઠેકાણે લોકોને દુઃખી થતા જોયા, દુર્બલેના દયાઈ પોકાર સાંભળ્યા તથા દીવાન પાસેથી દુકાળની હકીકતના વાકેફગાર થઈ બંભ ભાટને બોલાવ્યો અને કહ્યું કે-તમે વાણીયાની વડાઈનાં બીરૂદ ગાતા હતા તેને પ્રકટ દાખલો બેસાડે. જે વાણુયા દરેકને અન્ન આપે તો તેમનું બીરૂદ સાચું, નહીં તો ગાનાર અને ગવરાવનાર બને ગુનેગાર છે. ભાટ ત્યાંથી ઉઠી શેઠ પાસે આવ્યો અને મહાજન ભેગું કરી તેમની બીરૂદાવળી બેલવા લાગે ૧ મહાજન અસમે સમે કરે, કરે તે ઉત્તમ કાજ, આગળબુદ્ધી વાણીયા, સેમે દીઠા આ ૪૯ લીય દીયે લેએ કરી લાખ કેટ ધન ધીર, વણીક સમે કે અવર નહી ભરણ ભૂપ મંગર ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11