Book Title: Jain Danviro
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249572/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેનવિભાગ ૫ જૈન દાનવીરે (લેખક-આચાર્યશ્રી મુનિ ન્યાયવિજયજી ) ૧ ભવડશાહ. આ જૈન દાનવીર ગૃહસ્થ વિક્રમની પ્રથમ સદીમાં વિધમાન હતા, અત્યારે તેને શતાબ્દિઓ વહી ગયા છતાં આ બહાદુર નરની કીર્તિ જૈન ઈતિહાસમાં જ્વલંત ભાવે પ્રકાશી રહેલ છે. જેને ઈતિહાસકારો-ગ્રંથકારોની ભાવડનાં યશસ્વી કામની નોંધે તેના યશને ચિરકાલીન બનાવ્યો છે. શત્રુજ્યમાહાસ્યના કર્તા સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી ધનેશ્વરસૂરિએ પિતાના ગ્રંથમાં તેનાં યશોગાન બહુ લંબાણપૂર્વક કહ્યાં છે; અને ત્યાર પછીના બીજ ગ્રંથકારેએ પણ તે યશસ્વી પુરુષના યશ હર્ષભેર ગાયા છે. જૈન ત્યાગી મુનિવરે કે જેઓએ કદી પણ કેઈનાં ખેટાં કથન નથી કર્યો, તેઓ પણ જ્યારે એક ગૃહસ્થના આટલી હદે ગુણ ગાય એ જ તેની મહત્તા અને ગૌરવને માટે બસ છે. ભવડના પિતા ભાવડ મૂળ કપિલ્યપુરમાં રહેતા હતા. તેઓ પહેલાં તે કોટયાધિપતિ શેઠ હતા અને તેમનું નામ કાંપિલ્યપુરમાં સારા પ્રતિષ્ઠિત ગૃહસ્થ તરીકે પ્રસિદ્ધ હતું. ભાવડ વેપારમાં બહુ સાહસિક ગૃહસ્થ હતા. તે દેશપરદેશમાં વહાણે ભરી ભરી પિતાને માલ મેકલત અને બદલામાં ધન લાવતે. એક વખતે તે સાહસિક વેપારીએ પિતાની સઘળી મિકતને માલ લઈ વહાણે ભરી પરદેશ મોકલ્યાં, પરંતુ તેનું નસીબ વાંકુ હોવાથી રસ્તામાં જ તેનાં વહાણે સમુદેવને આધીન થયાં. ભવડ જેટલો તવંગર હતું તેટલો જ ગરીબ થઈ ગયો. પરંતુ “ભાગ્યું તેય ભરૂચ” એ હિસાબે તેની ખાનદાની અને તેની પ્રતિષ્ઠા કાંઈ ઓછાં નહેતાં થયાં. પોતે ધીમે ધીમે વેપાર કરવા લાગ્યો અને બાકીનો સમય ધર્મકાર્યમાં કહાડવા લાગે. એક વખતે એક સાધુ તેને ત્યાં “ગૌચરી” આવ્યા અને તેનું ભાગ્ય ચડતું જેમાં મુનિવરે તેને કહ્યું કે--મહાનુભવ કાલે તમારે ત્યાં કઈ ઘેડી લઈને આવે તો તમે તે ખરીદી લેજે, અને તેનું મેગ્ય લાલનપાલન કરો. તમારે ભાગ્યરવિ હવે ઉદય થવાની તૈયારીમાં છે. ભાવડ મુનિવર્યનું આ વચન સાંભળી ખુશી થયે અને આ પરોપકારી મુનિશ્રીનો આભાર માન્યો. બીજે દિવસે તેને ત્યાં એક વેપારી ઘોડી લઈને આવ્યો. ભાવકે મુનિશ્રીનાં વચન પ્રમાણે મોંમાગ્યા દામ આપી તે ખરીદી લીધી. તેણે તેનું યોગ્ય લાલનપાલન કરી મટી કરી. તેણે એક વછેરાને જન્મ આપ્યો. ભાગ્યને જાણે કે અદિતીય રવિ હાય તેમ તેની અદભુત કાતિ હતી. આ સિવાય સૂર્યના કિરણે સરખા બીજા વછેરાને તેએ જન્મ આપે. ભાડે તે બધા વછેરાને ખુબ ખવડાવી પીવડાવી પુષ્ટ કર્યા. જે પહેલું બચ્ચું હતું તે તે એક અશ્વરત્ન હતું. તે સારા રાજવીને ત્યાં શોભે તેવું હતું. આ અશ્વરત્નની કીતિ ચેતરફ ફેલાઈ અને ઘણું ઘણું રાજાઓએ તેનાં માગાં કર્યા, પરંતુ તેણે કેઈને તે આપે નહિ. એ વખતે તપન રાજાએ તે ઘડાની કીર્તિ સાંભળી અને તેનું માથું કર્યું. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૫૩ જૈન દાનવીરે તેણે ત્રણ લાખ દ્રવ્યથી તે ઘડે ખરીદી લીધો. ભાવનું ભાગ્ય હવે બરાબર ઉદય થવા માંડયું. તેણે ઘડીથી થયેલાં બીજા બચ્ચાં મહારાજા વિક્રમને ભેટ આપ્યાં. ઉદાર દિલના રાજાએ આના બદલામાં તેને મધુમતિ (મહુઆ) આદિ બાર ગામનો રાજા સુબા ની. ભાવડ ગરીબ મટી પહેલાં કરતાં પણ વધારે સુખી થયો. તેણે મધુમતિમાં ખુબ ઠાઠથી પ્રવેશ કર્યો અને પિતાનાં બાર ગામ સંભાળ્યાં. આગળના વાણીયા કેવા બુદ્ધિકુશળ હતા તેને આ નમુનો છે. જે શેઠીઓ પહેલાં પિતાની કલમના બળથી વહીવટ ચલાવતો હતો તેણે હવે પિતાના બુદ્ધિબળથી રાજવહીવટ ચલાવવા માંડયો. રાજાએ તેને રાજા બનાવ્યો કે તરત જ મારાથી રાજ્ય થશે કે કેમ તેને વિચાર કર્યા સિવાય એકદમ બાર ગામ સંભાળ્યાં, અને એક સુનિપુણ રાજાની પેઠે પિતાને રાજ વહીવટ દીપાવ્યો. ભાવડને અહિયાં તેની સ્ત્રી ભાવલાથી એક પુત્રરત્ન ઉત્પન્ન થયું.૧ અને તેનું નામ ભવડ (આ ચરિત્રનાયક) પાયું. ભાવડે પોતાના પુત્રને એગ્ય અવસ્થા થયા પછી એગ્ય કેવળણી આપી તેનાં ઘેટીના શેઠની પુત્રી સુશિલા સાથે સ્વયંવરથી લગ્ન કર્યા. થોડા વખત પછી વૃદ્ધ ભાવડ સ્વર્ગે ગયો અને તેના બહાદુર પુત્રે રાજકારભાર સંભાળ્યો. ભાવડે પિતાના પિતાની પેઠે ન્યાય અને નીતિથી પ્રજાનું પાલન કર્યું. તેણે પિતાની પ્રજાના સુખને માટે વાવ, કુવા તળાવ આદિ સગવડો બનાવી પ્રજાના આશિર્વાદ મેળવ્યા. એક વખતે અચાનક મેગલ સૈન્ય ત્યાં ચડી આવ્યું. મેગલ સૈનિકે સાથે ભવડ હાર્યો અને બાદશાહ તેને તથા બીજા ઘણુ માણસને પિતાની સાથે લઈ ગયો. પરંતુ ત્યાં ગયા પછી મોગલ બાદશાહ તેની સાથે બહુ ઉદારતાથી વર્યો હોય તેમ જણાય છે કારણ કે તે ત્યાં રહીને પણ પિતાના ધર્મની ક્રિયા ખુશીથી કરતો હતો. આને માટે રાસકાર લખે છે કે આ રજ દેશ જેમ આપણા ન્યાતિ વસાવચ્ચે વાસ રે તિહાપિણિ ચૈત્ય કરાવિયે, મહારે ધર્મ અભ્યાસ. ૬ આ. કા. મ. પૃ. ૬૬૧ ભાવડ જ્યાં રહેતો હતો ત્યાં વિહાર કરતા જૈન મુનિએ આવે છે. (આ ઉપરથી એમ લાગે છે કે આ નિસ્પૃહી મુનીશ્વરે ઉપદેશને માટે છ દેશમાં પણ ફરતા હશે-હતા) ૧ આ પુત્ર કેવો થશે તેને માટે શત્રુજ્ય રાસના કર્તા કહે છે કે સૂરજ સપ્ત અવે કરી, એક ભુવન દીપાવે તેહરો એહને સૂત તિનકને કરિસ્ય ઉધત ગુણ ગેહર. આનંદકાવ્ય મહોદધિ પૂ. ૬૫૬ ૨ આ મેગલ બાદશાહનું નામ નથી આપ્યું પરંતુ શત્રુંજય રાસના કર્તા તેને ઉલ્લેખ આ પ્રમાણે કરે છે – દુઃખમ કાલના મહાત્મથી મુગલ તણું બેલ જેર રે સમુદ્રના પુર જેમ સહુ ધરા લેયે પ્રાણ જેમ બહુ ફેર રે આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક ૩-૪ પૃ. ૬૬ વિ. ૬. ૮. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈનવિભાગ અને શત્રુંજય માહાત્મ ભાવને સંભળાવે છે. ભાવડ તેમાં શત્રુંજય તીર્થના ઉદ્ધાર કરનાર તરીકે પિતાનું નામ સાંભળી આશ્ચર્ય પામે છે અને ઉત્કંઠાસર પૂછે છે કે એ ભાવડ હું કે કેઈ બીજે. મુનિઓ પિતાના જ્ઞાનથી જોઈ તેને કહે છે કે તે ભાવડ તમે જ છે. પછી ભાડે તે મુનિઓના કહેવા પ્રમાણે ઘેર જઈ ઉપવાસ શરૂ કર્યા. ત્યાગ અને તપસ્યા એ આપણા આર્યાવર્તનું મુખ્ય શસ્ત્ર છે. તેના બળથી અને તેની શક્તિથી ગમે તેવા જાલિમને પણ નમાવવો સહેલ છે. આપણા પૂર્વના ઋષિમુનિઓએ ત્યાગ અને તપસ્યાના બળથી ઈદનાં ઇંદ્રાસન પણ ડોલાવ્યાં છે. તો પછી ભાવટે એક માસના ઉપવાસ કર્યા તે તેને કેમ નિષ્ફળ જાય છે તેને દૈવી સહાય મળે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી અને દૈવી સહાય માગી એટલે ચક્રેશ્વરી દેવી ત્યાં સાક્ષાત પધાર્યા અને તેને સહાય આપી. ભાવડ દેવીની સહાયતાથી તક્ષશિલાથી આદિનાથ પ્રભુની સુંદર પ્રતિમા લઈ તે સહિત વહાણમાં બેસી મધુમતિ (મહુઆ) આવ્યો. હવે ભાવડને ભાગ્યરવિ મધ્યાહ્ન લગભગ આવી પહોંચ્યા. પિતે મહુઆ આવ્યા કે થોડા દિવસ પછી તેનાં પહેલાંનાં માલ ભરીને ગયેલાં વહાણે પણ આવ્યાં. આ બાજુ જ્યારે કીંમતી ભરેલાં વહાણે આવ્યાં ત્યારે બીજી બાજુ બાલબ્રહ્મચારી પ્રખર વિદ્વાન આચાર્યવર્ય શ્રી વ્રજસ્વામી ત્યાં પધાર્યા. વહાણ અને આચાર્ય આવ્યાની વધામણું એક સાથે તેની પાસે આવી. તેને વિચાર થયો કે પહેલાં આચાર્ય પાસે જાઉં કે વહાણની ખબર કહાડવા જાઉં ? આ સંબંધે ખુદ રાસકાર બહુ સારી રીતે વર્ણન કરે છે તે તેમના શબ્દોમાંજ જણાવું તે વધારે ઉચિત ગણાય. બીજે દ્વાદશ વરસને, પ્રાતે આવ્યા પિત કહિ આનંદ ઉપજાવિયે, કનકધાતુ ભૂત પ. તેણે ચિત્ત લાવિઓ તે ચિંતિવયે એમ પાપકર લક્ષ્મી કિહાં, કિહાં મુનિ પૂજ્ય સુપ્રેમ. ચિંતે ભવડ મનમાંહિ, ધરમ તણી કરણ સારીઓ, બીજે નહિ તે કઈ રે પહિલી નમિસ્યું વ્રજમુનિને, સુણસુ તેહની વાણીરે, તેહના દરમણથી તે આવશ્ય, લખમી પિણિ પંચાણુરે ચિં ૨ એવો ચિંતવી ઉત્તમ નરને, જંગમ તીરથ અવેરે મહા મહેછવ લોક સંઘાત, વદિસી ભવડ ભાવેરે. ચિં. ૩ આવી રીતે તે લક્ષ્મીને તુચ્છ ગણી આચાર્યને વંદવા જાય છે અને ત્યારપછી વહાણ ઉતારવા જાય છે. આચાર્યશ્રીએ તેને શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે ઉપદેશ આપ્યો. આચાર્યશ્રીના સચોટ ઉપદેશથી પ્રતિબધ પામી મહાન સ ધ કહાડી આચાર્ય સહિત પિને શત્રુજય ગયો. Page #4 -------------------------------------------------------------------------- ________________ પંપ જેન દાનવીરે ત્યાં જઈ શત્રુંજય પર્વતને તેણે દુધથી ૫ખા-ધો અને તે પવિત્ર થયેલા ડુંગર - ઉપર પ્રતિમા સહિત ત્યાં ગયો. પરંતુ ત્યાંને જુને દેવ કે જે હિંસક થઈ ગયે હતો તેણે તેને નવી પ્રતિમા બેસાડવા ન દીધી અને ભવડે દિવસે પધરાવેલી પ્રતિમાને નીચે મુકી આવ્યો. જુના દેવે તેને આ પ્રમાણે એક વાર નહિ પરંતુ ઘણી વાર હેરાન કર્યો એટલે તેણે પિતાના ગુરુ આચાર્યવર્યશ્રી વ્રજ સ્વામીને બધી બીના કહી. વ્રજસ્વામીએ તે દુષ્ટ દેવને શિક્ષા કરી નવા દેવને સ્થા. આને માટે પણ રાસકાર કેટલેકે અસુરે છે, વૃત દુષાતમાં અનરથ ઈચ્છાઈ હો, તે અધમાધમ ૧૪ એબ્રસ્પદ વર્ણ હે, બ્રાહ્ય નુતનમાં હે થાવું ઇમચિંત વીરે, ઉધરસ્તે નાહે ૨૦ વેજસ્વામી મંત્રે , થંભ્યા અસુરસહુ કરિ ન સકે ઉપદ્રવ હે, કરિયે રાવ બહુ ૨૧ આ. કા. મ. પૃ. ૬૬૮ પૂરવયક્ષ બિહ તેરે, નાસી સમુદ્ર તટે ચંદ્રપ્રભાસક્ષેત્ર હો, રહિયે ગુપ્ત વટે ૨૬ આવી રીતે દુષ્ટ દેવને શિક્ષા કરી નવા દેવની સહાયથી નવા ગગનચુંબી ભવ્ય મંદિરમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા બેસાડી. આ સમયનું વર્ણન પણ રાસકાર બહુ સુંદર રીતે આપે છે. પરંતુ લંબાણના ભયથી તેને સ્થાન નહિ આપું. હવે પ્રતિષ્ઠા પુરી થયા પછી ધ્વજા ચડાવવાનો દિવસ આવ્યો. તે દિવસે ખુબ હર્ષથી સારી પેઠે પૈસાને વ્યય કરી ભવડ અને તેની સ્ત્રી સુશિલા ધ્વજા ચડાવવા શિખર ઉપર ચડ્યાં અને ત્યાં પિતાના આત્માને ધન્ય માનતે નીચે પ્રમાણે ભાવના કરવા લાગ્યો. અભુત એહ પૂણ્ય મેં કીધો, વલી કમ વસિ પ્રાણી આર ધ્યાનાદિક કરીને કલંક્તિ આત્મ પ્રમાણીરે ૬૭૧ આ પ્રમાણે ભાવના કરતાં હર્ષના અતિરેકથી ભવડ અને તેની સ્ત્રીનું હૃદય ફાટી ગયું અને ત્યાં મૃત્યુ પામી સ્વર્ગે ગયે. એ સંસાર વાસ મુકીને, શ્રીજીન ધ્યાન સાથે કર્મ ખપાવો જે હું મહારા, સિદ્ધિ થાયે મુજ હાથે રે ૧૦ શેઠ શેઠાણ એમ ચિંતવતાં આતમ ભાવ વસાવે નિકલંક શુભ ધ્યાન ક્ષણિઈકમાં, થાયે આતમ ભાવે રે ૧૧ ૧ આ વ્રજસ્વામી બહુ પ્રતિભાસંપન્ન મહાપુરુષ હતા. તેમણે દક્ષિણના તે વખતના પ્રસિદ્ધ બૌદ્ધ સમ્રાટને પ્રતિબધી જેન બનાવ્યો હતો. તેમને તેમની માતાએ ત્રણ વર્ષની નાની ઉમ્મરે તેમના પિતા–સાધુને વહેરાવી દીધા હતા એટલે તેમણે બહુ નાની ઉમ્મરે દીક્ષા લીધી હતી. Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ ઘણા વરસ આ ઉંખુ પાલી અંત સમય શુભ ભાવે મરી ઉતરાં એથે સુર લેકે, બે જણ સુર સુખ પાવે રે ૧૨ શત્રુંજય ઉપર અઢળક દ્રવ્ય વાપરી જેમ પિતાની દાનવીરતા દેખાડી છે તેમ તે વખતે કવિઓને ભાટચારણને યાચકોને અને ગરીબેને પુષ્કળ દ્રષ્યથી નવાજી પિતાની દાનવીરતા દેખાડવામાં તેણે કચાશ નથી રાખી. ૨ ખેમાદેરાણી. મહમદ બેગડાના સમયમાં એક ભયંકર દુષ્કાલ સમયે એક વર્ષ સુધી દેશને મફત અન્ન પુરૂં પાડી વાણીયાઓની “શાહ ” પદવી કાયમ રાખનાર હડાલાને પેમે શેઠ હતા. તેનો સંબંધ નીચે મુજબ છે. ગુજરાતમાં પવિત્ર પાવાગઢની તલેટીમાં ચાંપાનેર નગરમાં એક વખતે કેવી જાહેરજલાલી હતી તે ઈતિહાસવાચકેથી અજાણ્યું નહિ હોય. મહાન વીજયી મહમદબેગડો ગુજરાતમાં રાજ્ય કરતા હતા ત્યારે તેને માનીતો ઉમરાવ સાદુખાન ચાંપાનેરને સુબો હતે તથા તે જ વખતે ચાંપાનેરને નામીચ નગરશેઠ ચાંપશી મહેતે હતે. એક વખતે ચાંપાશી શેઠ સમસ્ત મહાજન સાથે રાજ દરબારમાં જાતે હતું ત્યારે સાદુલખાનનો રસ્તામાં ભેટ થયે અને પછી બન્ને સાથે સાથે રાજમહેલ તરફ ચાલવા લાગ્યા. તે વખતે બેલવામાં ચાલાક બંભા ભાટ બેઠે હતે. તેણે ઉભા થઇ સુબા સામે આવી પિતાના જાતિસ્વભાવ પ્રમાણે ઉમરાવનાં કેટલાક સામાન્ય વખાણ કર્યા અને પછી મહાજનની સન્મુખ ઉભા રહી હાથ જોડી તેમનાં પણ કેટલાંક બીરદ ગાયાં. તે મહાજનને ઉદેશીને બોલ્યો કે – બરદ કહે દકાલ દોહચ્છ, રાપે બંધ છોડણ સમરથ. રાયે થાપના ચારજરૂપ છાજીવદયા પ્રતિભૂપ. કરણિ કુબેર બરદ બહુધાર વડહથ જગડું અવતરિ ખંભે કહી કીરત અન્ય ઘણી તવ તે શ્રવણે ખાને સુણું આવી રીતે કરણીમાં કુબેર સરખા અને જગડુના અવતાર સરખા ઇત્યાદિ વિશેષણે આપ્યાં. સાદુલખાને આ વિશેષણે બાદશાહને કહી સંભળાવીને કાન ભંભેર્યા કે--જહાંપના આ ભીખારીની જાત તમારું ખાઈને વાણીયાને વખાણે છે. કાચા કાનના શાહે સહેજ પણ આડોઅવળો વિચાર કરવાની તસ્દી લીધા સિવાય જ બંભભાટને પકડી મંગાવવા હુકમ કર્યો, આથી સાદુલખાન ખુશી થયો. પરંતુ ચાંપશી શેઠને ચિંતા થઈ કે “ભૂંડી થઈ– પણ હશે જે થવાનું હતું તે થયું” થોડી વારમાં તો ત્યાં ભાટ આવ્યો તેને દેખી પાદશાહે પૂછયું કે–તો મારૂં અન્ન ખાઈ બકાલનાં છેટાં વખાણ કરો છો તે કેમ? બટાકલા નીડર ૧ કહેવાય છે કે તે ૧૭૦૦૦ ગુર્જરનો ધણી હતો. તેની પાસે ઉત્તમ સવા લાખ ઘડા, દશ હજાર હાથી, સીત્તેર ખાન અને બહેતર ઉમરાવની સાહ્યબી હતી. બીજા ઘણય રાવરાણુ તેની તાબેદારી ઉઠાવતા–તેના કદમમાં શીર ઝુકાવતા હતા. Page #6 -------------------------------------------------------------------------- ________________ જન દાનવીરે ૫૭ ભાટે એક ઉત્તર આપ્યો કે-હે પાદશાહ અમે વાણીયાની સ્તુતિ કરીયે છીએ તે ઠીક કરીએ છીએ. અમે તે માત્ર તેમનાં વડવાનાં જે બીરૂદ હતાં તે ગાઇયે છીએ. કરણમાં કુબેર સરીખા અને દુકાળના દેહથ્થ વિગેરે બીરૂદાવલી તેમના સુવિખ્યાત દાનેશ્વરી વડવા જગડુથી તેમને પ્રાપ્ત થઈ છે. કારણ કે સંવત ૧૩૧૫માં દુકલ પડ્યો જે પનરોત્તરા તરીકે હજી પણ પ્રખ્યાત છે, તે વખતે ભદ્રેશ્વરના જગડુશાહે રાવરાણ, રંક, જતી, સતી આદિ ઘણા જીવને બચાવ્યા હતા. હજી પણ કહેવાય છે કે એ માટે દુકાળ હજીસૂધી કઈ પડ્યો નથી અને જગડુ જેવો દાતા કઈ જભ્યો નથી. આ શબ્દ સાંભળતાં પાદશાહને પગથી માથા સુધી ઝાળ લાગી અને ક્રોધથી ધુંધવાતી આંખે તે ભાટ સામે જોઈ રહ્યો. બાદશાહે હૃદયમાં તે બીનાને ડાઘ રાખી સભા બરખાસ્ત કરી મહેલને રસ્તો પકડે. આ તરફ નગર શેઠે ગંભને કહ્યું કે–મેટા સામે વાદ કરવો નહીં તેમાં હાર્યા તોય નુકશાની છે અને જયા તેય ગેરલાભ છે. કહે શેઠ કીજે નહીં વડા સરીખું વાદ– હારે છતે રાણુ હુઈ વાત વધે વિખવાદ આથી ભાટ બેલ્યો કે – શેઠ પ્રત્યે શું કવ્ય કહે એવો અમ આચાર, બેલું બેલ ન પાલટું જો કે કીરતાર; એટલે-કદી પરમેશ્વર કેપે તો પણ બેલેલ બોલ ઉથ્થાપવાને નથી. કાયર ખડગ ને પણ વચન કાચબકેટ નિધાન જ્ઞાની દાન ભટવચન એ ગજદંત સમાન આ સાંભળી શેઠ ચુપ થઈ ગયો. ભાટે વળી કહ્યું કે લેહા રસઈજીને કવ્યજી આ મેલે નહાઈ મુલ, દાતા જ્યમ દેતે થકે ન ગણે પાત્ર કુપાત્ર; બોલ્યું ભાટ ન સંસહે મરણ તયણ માત્ર. આ સાંભળી શેઠે કહ્યું–ફીકર કરશે નહિં. રાજા મુખેથી જે માંગશે તે આપીશું. આમ કેટલીક મુદત ગયા પછી એક વરસ નરસું આવ્યું અને બીલકુલ વરસાદ પડ્યો નહિં, જેથી અન્ન પાણી વિના લકે બહુ હેરાન થવા લાગ્યા. પિતા પુત્રને ન જોઈ શકે અને ભાઈ ભાઈને ન જોઈ શકે. આ પ્રમાણે પાદશાહે ઠેકાણે ઠેકાણે લોકોને દુઃખી થતા જોયા, દુર્બલેના દયાઈ પોકાર સાંભળ્યા તથા દીવાન પાસેથી દુકાળની હકીકતના વાકેફગાર થઈ બંભ ભાટને બોલાવ્યો અને કહ્યું કે-તમે વાણીયાની વડાઈનાં બીરૂદ ગાતા હતા તેને પ્રકટ દાખલો બેસાડે. જે વાણુયા દરેકને અન્ન આપે તો તેમનું બીરૂદ સાચું, નહીં તો ગાનાર અને ગવરાવનાર બને ગુનેગાર છે. ભાટ ત્યાંથી ઉઠી શેઠ પાસે આવ્યો અને મહાજન ભેગું કરી તેમની બીરૂદાવળી બેલવા લાગે ૧ મહાજન અસમે સમે કરે, કરે તે ઉત્તમ કાજ, આગળબુદ્ધી વાણીયા, સેમે દીઠા આ ૪૯ લીય દીયે લેએ કરી લાખ કેટ ધન ધીર, વણીક સમે કે અવર નહી ભરણ ભૂપ મંગર ૫૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ બહુ ખીદાવલી કહ્યાં પછી વળી પાછા ભાટ બેલ્વે-તમારાં ખીદ માટે બાદશાહ સાથે રાડ થઇ છે. બાદશાહ કહે છે કે કાંતે। મહાજન અન્નદાન દઇ પોતાનું ખીરૂદ ખરૂં કરી બતાવે અથવા તો તે ખીરૂદ છેાડી દે. ૫૮ પછી મહાજનની સલાહ લઈને ભાટ બાદશાહ પાસે ગયા અને એક માસની મુદત માગી જણાવ્યું કે કાંતા મહાજન મહીનામાં અન્નદાન પુરૂં પાડવાના નિશ્ચય ઉપર આવશે અથવા તે પેાતાનું ખીરૂદ તુર છેડી દેશે. બાદશાહે તે વાત ખુલ રાખી. હવે શું કરવું તેને માટે સમસ્ત મહાજન ભેગું થયું. ( નાના મેટા બધાય મહાજન કહેવાય ) મુખ્યમાં નગરશેઠ ચાંપશી મહેતા અને તેમના ભાઈ કરમશી, કલ્યાણ, કમલી, વેમલશી, તેરશી, પ્રતાપ, પદમશી ......માણેકચંદ, લાલજી, લક્ષ્મીચંદ આદી મહાજનસમસ્ત એકઠું થયું. ચાંપશી મહેતાએ કહ્યું કે એક દીવસ હું આપીશ. બીજા ચાર જણે મળી એક દીવસ લીધેા. એમ એક ંદર સર્વેના દીવસે મેળવતાં ચાર મહીના થયા. હવે બાકી રહેલા મહીનાના ખર્ચે લેવા તે વખતના પ્રખ્યાત સમૃદ્ધિશાળી પાટણ તરફ તેમની નજર ગઇ અને તેઓ ત્યાં જવા તૈયાર થયા. તેમાં ખુદ નગરશેઠ પોતે જ ખારું નીકળ્યા અને ખીજા પણ સારા પ્રતિષ્ઠિત ગૃહસ્થેા નીકળ્યા. પાટણ નજીક તેઓ પહોંચ્યા ત્યારે પાટણના સમૃદ્ધિશાળી શેઠીઆએ ચાંપાનેરના મહાજનનું સારૂં સ્વાગત કર્યું. પાટણના મહાજને મે મહીના માથે લીધા એટલે તેએ ત્યાંથી વેરાટ ગયા અને ત્યાંથી દસ દીવસ લખી આવ્યા. પાટણ અને વેરાટ વચ્ચે વીસ દીવસ તે નીકળી ગયા. હવે એક મહીનામાંથી માત્ર દસ દીવસ રહ્યા અને તેટલા દીવસમાં તે ચાંપાનેર જઇ પાદશાહને કહેવાનું રહ્યું. જો તેમ ન થાય તે પેાતાની નેક અને-બીરૂદ જાય તે ભાટ પણ આપધાત કરીને મરી જાય. મહાજનને આ ખરેખરી કસેટીને સમય હતેા, તાય મહાજન વેરાટ ( ધંધુકા ) થી ધેાળકે જવા નીકળ્યા. રસ્તામાં હડાળા ગામ આવ્યું. હડાળા નીવાસી ખેમાદેરાણીને ખખર પડી કે ચાંપાંતરનું મહાજન ગામની ભાગાળે થઈને જાય છે. એટલે એ મેલાં લુગડાંવાળા ખેમેા શેઠ મહાજનની સામે ગયા અને કહેવા લાગ્યા કે મારી માગણી સ્વીકાર, અને એ પ્રમાણે વિનંતી કરવા લાગ્યા. મેલાંઘેલાં કપડાંવાળા આ વાણીયાની અત્યંત આજીજી ભરેલી વિનંતી સાંભળી નગરશેડને વિચાર થયા કે મેં તે! મન માંહે વીધ્યારે ધન માગે મુઝ સહુ પાસે. ત્યાર પછી શેઠે કહ્યું કે વીચારીને જે માગવું હેાય તે ખુશીથી માગેા. ત્યારે ખેમાએ કહ્યું કે મારે ઘેર છાસ ( ભેજન ) પીને જજો. ખેમાની આ વિનંતી સાંભળી ભેાજનનું નેતરૂં પાછું ન ઠેલાય એમ વિચારી તેની વિનંતી સ્વીકારી મહાજન તેને ધેર ગયું. ત્યાં ખેમાએ તેને બહુ સારી રીતે ભેાજન કરાવ્યું અને તેનું ખરેખરૂં વર્ણન કાવ્યકાર પોતે જ બહુ સારી રીતે આપે છે. માંડી થાળ અનેામ લાવે સાકરના શીરા પ્રીસાવે દાંત જોર કાંઇ ન કરાવે ધરડાં મુઢાં તેપણુ ચાવે. ૯૫ ૧ બીજા નામેા ઘણાં છે પરંતુ લંબાણુના ભયથી નથી આપ્યાં. Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન દાનવી સીયાલામાં ગેરા ભાવ તેના ગુણ કહ્યા ન જાવે. પાસે પાપડ વડી પીરસવે તે તે! કેર કરી અાવે. ૬ મેલમલીએ છે. હુરમઢેરા સર્યાં રસ ધૃત ઘણેરા. સાકર પીરસી અતી ચતુરાઇ પ્રેમે ઘણી કીધી ભલાઇ. ૯૭ આવી સારી રીતે મહાજનની ભક્તિ કરી બધાને જાયફળ પાન સાપારી આદી મુખવાસ આપ્યા પછી બધા ડેરે ભેગા થયા. શેઠ પણ ત્યાં આવી બેઠા. એટલે પ્રેમે વિનયથી પુછ્યું કે મહાજન શા સારૂ બહાર નીકળ્યું છે તે મને કૃપા કરી જણાવે. ત્યારે ચાંપસી શેઠે ટીપના કાગળમાં પ્રેમાનું નામ લખી કાગળ આપ્યા અને અથ થી ઇતી સુધી બધી બીના કહી સંભળાવી. ખેમેા ટીપમાં પેાતાનું નામ જોઇ રાજી થઇ કહેવા લાગ્યા કે સેવકને સંભાર્યાં એ બહુ સારૂં કર્યું, આને માટે મારા પિતાને પુછી જવાબ આપું છું. ખેમે પિતાને પુછવા ગયા ત્યારે તે રાજવી સરખા ઉદાર દિલના પિતાએ પુત્રને ક્યુ કે બેટા આવે! અણુમેલે સમય પ્રીરી નહી આવે. આતા ઘેર બેઠાં ગંગા આવી છે. તારાથી જેટલે લાભ લેવાય તેટલેા લઇ લે, ૧ ખેમા, જે મનુષ્ય સમયને જાણે તે જ બહુ ઉદાર નર છે, માટે આ પચીસમા તીર્થંકર સરખા સધનું માન તારાથી થાય તેટલું ચાડું છે. પિતાના આવા સચેટ ઉપદેશ સાંભળી ખેમેા ઘણા રાજી થયા. જેના પિતા ઉદાર દિલના હેાય તેને પુત્ર પણ તેવા જ હાય તેમાં નવાઇ નથી. બસ થઇ ચુકયું. પિતાની આજ્ઞા મળી ચુકી તેમનાં વખાણ કરી એમ સમજી ખેમા વાજતે ગાજતે સંધ પાસે આવ્યેા, અને પોતે જણાવ્યું કે સંધે મારા ઉપર ઘણું! ઉપકાર કર્યાં છે. હું સધના બદલે। આપવાને સમં નથી પરંતુ મારી એટલી વિનંતી છે કે મારા ૩૬૦ દિવસેા સ્વીકારેા. મહાજન તા આ સાંભળી દીંગ થઇ ગયું. એક મેલાંઘેલાં કપડાંવાળા તેની આટલી બધી ઉદારતા, અરે સાથે તેના વિનય અને ભક્તિ જાઇ કેટલાકને તે એમ લાગ્યું કે આ મેઢાની મીઠાશ લાગે છે. નહિતર આવા પૈસાદાર ગૃહથ આવી સ્થિતિમાં કેમ સંભવી શકે? ત્યાં તે ચાંપશી મહેતા ખેલ્યા-ખેમા, પેાતાની શક્તિ હોય તેથી ચડયું ખેલીયે તેા ઠીક નહી, નહીંતર તેની કીંમત નથી રહેતી. માટે જે ખેલવું હેાય તે વીચારીને ખેલા. ત્યારે ખેમા મેલ્યા-શેડ મેં તે! બહુ વિચાર કરીને અને મારી શકિતથી હજી આછું ખેલ્યે. છું. શ્રીમંતાઇમાં ઉછરેલા અને શ્રીમંતાઇને મેાભા જાળવનાર ચાંપશી મહેતા તે આભે જ બની ગયા અને વિચાર કર્યો કે આની પાસે કંઇક હશે નહીંતર આટલી હીંમત ન ભીડે. પછી શેઠે ખેમાને કહ્યું શેઠ તમે તમારાં આ મેલાંઘેલાં કપડાં ઉતારી નાઇ ધેાઇ સારાં કપડાં પહેરશ; ત્યારે તે ઉદાર દીલના પ્રેમે શેઠને વિનયથી કહ્યું કે-શેડ ૧ ખેમા જાણુ જે ઘર બેઠા આવી ગંગા યાહુીરે, ખેમા અવશે આચાર, ખેમા ભેદ રાખીશરે ખેમા પચવીસમા તીર્થંકર જીનેશરે ભાષીયારે, ખેમા ખરચે નહી ધન ધ મતકા નર રૂડારે. ખેમા હેમ ુંગરી નવ્યનીધ્ય તે સાગરમાં રહીરે, ખેમા લે। સરીની રીદ્ધ હતી તે ક્યાં ગઇરે. ૧૦૭ ૧૦૮ ૫૯ ૧૧૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈનવિભાગ અમે વીવા વાર તહેવાર સવાંગ ન પાલટુંરે, નવી જાણું સાલ દુશાલ,•••••••••• અમે ગામડીયા ગમાર, નગર ના જાણીયેરે, અમે મેલડીયા હીંગતેલ અમે તો વાણીયારે. ૧૧૯ સ્વપ્નય નહિ ધારેલો એમને ઉત્તર સાંભળી શેઠ તે વિસ્મય પામી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ધન્ય છે એની ઉદારતાને અને સત્યને શોભાવે તેવા તેના વિનયને. ચાંપશી મહેતાએ બેમાને કહ્યું કે શેઠ શ્રીમંત કે દાતા તે તમે છે, અમે તો તમારા નેકર થવાને યોગ્ય છીએ. પછી મહાજન ખેમાને પાલખી-મયાનામાં બેસાડી ચાંપાનેર લાવ્યા. મહાજન તેને પાદશાહ પાસે લઈ ગયું અને જણાવ્યું કે પાદશાહ આ શેઠ ૩૬૦ દીવસે આપશે. પાદશાહ તો આ મેલાં ઘેલાં જાડાં કપડાં જોઈ આશ્ચર્ય પામતે તેને પુછવા લાગે કે તમારે ઘેર કેટલાં ગામ છે, ત્યારે ખેમ બેલ્યો–મારે ઘેર બે ગામ છે. પાદશાહે પુછ્યું-ક્યાં કયાં બે ગામ છે? ત્યારે તેણે કહ્યું પળી અને પાલી. ૫લી અને પાલી પાદશાહ આગળ મુકી કહ્યું –આ બે ગામ છે. પળી ભરીને આવું છું અને પાલી ભરીને લઉં તવ બે બેલી મહારે છે બે ગામ, સાહ કહે જે ગામ રે, દનું કયા કયા નામ. ૧૨૯ મુકે તવ પાલી પળી મુખ આગલ સુલતાન, દે તેલ ૧લી ભરઈ પાલીયું લેઉં ધાન. ૧૨૭ પાદશાહ આ સાંભળી ઘણો ખુશ થયો અને વિચારવા લાગ્યો કે મારી પ્રજામાં આવા ઉદારચરિત ભડવીર નરે વસે છે માટે મારે પણ ખુશી થવા જેવું છે. ત્યાર પછી પાદશાહે ખુશી થઈ મહાજનને પણ બીરૂદથી નવાજ્યા અને ત્યારથી એક શાહ વાણી અને બીજો શાહ બાદશાહ આ કહેવત બરાબર ચાલતી રહી. ખરેખર ધન્ય છે એમાની ઉદારતાને તેના વિનયને તેની સાદાઈને કે જે પાદશાહ એટલે તે વખતના મનાતા દેવસરખા પુરુષ પાસે જતાં જેણે પોતાની સાદાઈ નમ્રતા ન છોડી. અંતે તેણે એક વરસ સુધી દુષ્કાળમાં પુષ્કળ પૈસે ખર્ચા ગુજરાતને ઉગાર્યું અને શાહની પદવી સાચવી. અત્યારે તે રૈયત નથી છતાં તેની ઉદારતા ગુજરાતીની સેવા તેનું ગાંભીર્ય સાદાઈ આદી ગુણે તે અત્યારે પણ સૂર્યના પ્રકાશની જેમ ઝળહળી રહ્યા છે. આવા ઉદાર અને દિલાવર દિલના ગૃહસ્થના ગુણને ધન્યવાદ સિવાય આપણુથી શું બીજું આપી શકાય તેમ છે ? તે દુષ્કાળનું વર્ષ પૂરું થયા પછી પવિત્ર તીર્થ શ્રી શત્રુંજયની યાત્રા કરી સ્વર્ગસ્થ થયા. તેવા સાધુપુરુષને આપણું કરડવાર નમસ્કાર છે. સાથે અત્યારના આ ભારતવર્ષના સંઘમાંથી કેઈક પ્રેમે પાકે એમ ઈચ્છી હું આગળ વધીશ. - ૧ તે વખતના સમયમાં પાલખીમાં બેસવું એ એક મહેતું માન ગણવામાં આવતું હેય તેમ જણાય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન દાનવી ૩ જગડુશાહ ( ગુજરાતના કુબેર ) જે વખતે મહમદ બેગડા ગુજરાતમાં રાજ્ય કરતા હતા તે વખતે ૧૩૧૫ માં એક ભયંકર દુષ્કાળ પડયેા હતેા. એ દુષ્કાળ એકલા ગુજરાતમાં નહેાતા પરંતુ કચ્છ, સીંધ, પંજાબ, દક્ષિણ આફ્રિ દરેક દેશેામાં તેનું જોર સખત હતું. જેમ ગુજરાતમાં ખેમાદેરાણીએ તે વરસમાં લેાકાને અન્નપાણી પુરાં પાડયાં હતાં તેવી રીતેજ સીધ, કચ્છ, માળવા, પ`જાબ, દક્ષિણ આદિ દેશમાં જગડુશાહે અન્ન પાણી પુરાં પાડવાની ઉદારતા દર્શાવી પેાતાના ધનને સદુપયેગ કર્યાં હતા. જગડુશાહ વિક્રમની ૧૪ મી સદીમાં વિદ્યમાન હતા. તેનેા જન્મ કચ્છ-ભદ્રેશ્વરમાં થયેા હતેા. તેના પિતાનું નામ સાહા—સેાખા હતું અને માતાનું નામ ખેતી હતું. સેહ્વા પોતે બહુ ગરીબ હતેાએક વખતે અમુક નિમિત્તે તેને ખબર પડી કે તેના ઘરમાં ધન દાટેલું છે એટલે પાતે તે ધન કાઢી લીધું અને પેાતાને દારિદ્રયડુંગર ભેદી નાખ્યા. ત્યાર પછી થેાડા સમયમાં ૧૩૧૫ માં ભયંકર દુષ્કાળ પડયા અને તેમાં અનેક મનુષ્ય અન્નપાણી વિના મેાતને શરણુ થતાં ગયાં. જગડુને આ દેખી દયા આવે એ બનવા જોગ છે. તે વખતે તેણે દરેક દેશના રાજાએને પેાતાની ખાણમાં ભરેલું અન્ન આપ્યું અને તેમાં સિદ્ધના રાજ હમીરને ૧૨૦૦૦ મુડા અનાજ આપ્યું; ઉયનીના રાજા મદનવર્માને ૧૮૦૦૦ મુડા અનાજ આપ્યું; દીલ્હીના બાદશાહ મેાજઊદીનને ૨૧૦૦૦ મુડા અનાજ આપ્યું; પ્રતાપસી હત ૩૨૦૦૦ મુદ્દા અનાજ આપ્યું; કંદહારના મહારાજાને ૧૨૦૦૦ મુડા અને પાટણના રાજા વિમલદેવને ૮૦૦૦ મુડા ધાન્ય આપ્યું. આવી રીતે ૯૯૯૦૦૦–નવલાખ નવાણું હજાર મુડા ધાન્ય આપ્યું. તેની ઉદારતા હજી આટલેથી નથી અટકી. તેણે ૧૧૨ સાજનિક દાનશાળા મંડાવી હતી. હરકાઇ આવે અને જમે. એમ કહેવાય છે કે દરરાજ લાખ મનુષ્યા આના લાભ લેતા હતા. તેણે ૧૮ કરાડ દ્રમ્મદ યાચકાને ભેટ આપ્યા હતા. આવી રીતે તે ભયંકર દુષ્કાળમાં અનેક મનુષ્યને કાઇ પણ જાતના જાતિભેદ રાખ્યા સિવાય છુટે હાથે દાન આપી તેણે તે વખતના “ કુબેર ” નું યેાગ્ય પદ મેળવ્યું હાય તેમાં નવાઇ નથી. આવી રીતે તેણે જૈન ધર્મને દીપાવવામાં પણ ભણા નથી રાખી. તેણે ૧૦૮ જૈન મંદિર બંધાવ્યાં હતાં અને પવિત્ર તીર્થાધિરાજ સત્રુંજયના ત્રણ વખત મહાન સંધ કહાડી યાત્રા કરી હતી. તેણે ભદ્રેશ્વરનું મહાન મંદિર પણ બધાવ્યું હતું કે જેની કીર્તિ કલશને શૈાભાવી રહી છે. અત્યારે તે તે જગડુના ભદ્રેશ્વરનું જીનું નીશાન કે કંઇ પણ રહ્યું નથી. હજી પણ કહેવાય છે કે નીચે ખાતાં કેટલીક જુની હાથીદાંતની કારીગરી નીકળે છે. કાળની ગતિ વિષમ છે. ભલે જગડુ તા જીવતા નથી છતાં તેની કીર્તિ જ્વલંતભાવે પ્રકાશી રહી છે. ધન્ય છે જગડુ તને અને તારા દેશને કે જેણે પેાતાના ભૂગર્ભામાંથી તારા જેવાં નરરત્ના ઉત્પન્ન કર્યા. r તા. ૩. આ લેખ લખાઇ રહ્યા પછી મને જગડુશાહનું એક વધુ સાજનિક ઉપયેગી કા—જેની નોંધ મને કાઠિયાવાડ સર્વાંસંગ્રહમાંથી મળી છે તે ખાસ ઉપયોગી અને તેના જીવનમાં નવા પ્રકાશ પાડનાર હેાવાથી હું અક્ષરશઃ તેના ઉતારી આપું છું. ૧ તે વખતનું ચલણી નાણ્યું. વિ. ૬. ૯. ૬૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ “ગઢવીની પાસે કેટલીક નાની નાની ડુંગરીઓ છે. તે કયલાની ડુંગરી કહેવાય છે. કહે છે કે પાર્વતીને શિવની સાથે કલહ થયો તેથી તેણે કેયલ સ્વરૂપ ધારણ કરી અહીં વાસ કર્યો હતો ત્યારથી એ ડુંગરીઓ કેયલા ડુંગરીએ નામે ઓળખાતી આવી છે. ડુંગરીએ નદીના તટ ઉપર જ આવેલી છે. એ ડુંગરી ઉપર હરસદ માતાનું (મહાકાળીનું) દહેરું છે પણ ત્યાં કેઈ રહેતું નથી તેમ કઈ જતું પણ નથી. હાલમાં એ માતાનું દહેરું ડુંગરીની તળેટીમાં આણેલું છે. દહેરું ડુંગરી પર હતું ત્યારે જે કઈ વહાણની દૃષ્ટિએ તે પડતું તે જરૂર ભાંગતું જ. આખરે કચ્છના એક વેપારી નામે જગડુશાહ જેનાં વહાણ અહીં ભાંગ્યાં હતાં તેણે ઘેર તપ આચરી મહા મહા દેહકથી માતાને પ્રસન્ન કર્યા ને તેમને ડુંગરીની તળેટીમાં ઉતરી આવવા વિનંતી કરી. માતાએ કહ્યું પગલે પગલે એક એક પાડાનું બલિદાન આપે તે ઉતરું. જગડુશાહ કબુલ થયો પણ માતા એટલાં ધીમે ધીમે ઉતર્યા કે તળેટીમાં આવતા પહેલાં જ ભેગ આપવા આણેલા સઘળા પાડાઓ ખપી ગયા. ત્યારે જગડુશાહે પિતાની સ્ત્રીને, છોકરાંને ને છેલ્લે પિતાને ભેગ આપો. જગડુશાહની ભક્તિથી માતા ઘણુ તુષ્ટમાન થયાં ને તેને તથા તેની સ્ત્રી છોકરાંને સજીવન કરી બેલ્યાં પુત્ર, વર માગ.” વણિકે વર માગ્યું કે “મારો વંશ અક્ષય રહે” એટલે માતા તથાસ્તુ બલી અંતર્ધાન થયાં ને ડુંગરીની તળેટીમાં આવી વાસ કીધે. તે વખત પછી ત્યાં આગળ વહાણ ભાંગતાં પણ બંધ થયાં. તળેટીમાં તેનું દહેરું જગડુશાહ શેઠે બંધાવ્યું છે.” (કાઠિયાવાડ સર્વસંગ્રહ પૃ. 345) આ તેના અદભુત આત્મત્યાગથી વાંચકે સમજી શકશે કે તેને દરેક મનુષ્ય ઉપર કેટલો પ્રેમ હતો. તેણે ભેટને માટે બૈરી છોકરાં અને અંતે પિતાને આત્મા પણ આપો. જેને પરોપકારી કાર્યોમાં પણ કેવી રીતે મરી જાણે છે તેનું આ વલંત દષ્ટાંત જગત આગળ ચિર કાલ સુધી રહેશે.