SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દાનવી ૩ જગડુશાહ ( ગુજરાતના કુબેર ) જે વખતે મહમદ બેગડા ગુજરાતમાં રાજ્ય કરતા હતા તે વખતે ૧૩૧૫ માં એક ભયંકર દુષ્કાળ પડયેા હતેા. એ દુષ્કાળ એકલા ગુજરાતમાં નહેાતા પરંતુ કચ્છ, સીંધ, પંજાબ, દક્ષિણ આફ્રિ દરેક દેશેામાં તેનું જોર સખત હતું. જેમ ગુજરાતમાં ખેમાદેરાણીએ તે વરસમાં લેાકાને અન્નપાણી પુરાં પાડયાં હતાં તેવી રીતેજ સીધ, કચ્છ, માળવા, પ`જાબ, દક્ષિણ આદિ દેશમાં જગડુશાહે અન્ન પાણી પુરાં પાડવાની ઉદારતા દર્શાવી પેાતાના ધનને સદુપયેગ કર્યાં હતા. જગડુશાહ વિક્રમની ૧૪ મી સદીમાં વિદ્યમાન હતા. તેનેા જન્મ કચ્છ-ભદ્રેશ્વરમાં થયેા હતેા. તેના પિતાનું નામ સાહા—સેાખા હતું અને માતાનું નામ ખેતી હતું. સેહ્વા પોતે બહુ ગરીબ હતેાએક વખતે અમુક નિમિત્તે તેને ખબર પડી કે તેના ઘરમાં ધન દાટેલું છે એટલે પાતે તે ધન કાઢી લીધું અને પેાતાને દારિદ્રયડુંગર ભેદી નાખ્યા. ત્યાર પછી થેાડા સમયમાં ૧૩૧૫ માં ભયંકર દુષ્કાળ પડયા અને તેમાં અનેક મનુષ્ય અન્નપાણી વિના મેાતને શરણુ થતાં ગયાં. જગડુને આ દેખી દયા આવે એ બનવા જોગ છે. તે વખતે તેણે દરેક દેશના રાજાએને પેાતાની ખાણમાં ભરેલું અન્ન આપ્યું અને તેમાં સિદ્ધના રાજ હમીરને ૧૨૦૦૦ મુડા અનાજ આપ્યું; ઉયનીના રાજા મદનવર્માને ૧૮૦૦૦ મુડા અનાજ આપ્યું; દીલ્હીના બાદશાહ મેાજઊદીનને ૨૧૦૦૦ મુડા અનાજ આપ્યું; પ્રતાપસી હત ૩૨૦૦૦ મુદ્દા અનાજ આપ્યું; કંદહારના મહારાજાને ૧૨૦૦૦ મુડા અને પાટણના રાજા વિમલદેવને ૮૦૦૦ મુડા ધાન્ય આપ્યું. આવી રીતે ૯૯૯૦૦૦–નવલાખ નવાણું હજાર મુડા ધાન્ય આપ્યું. તેની ઉદારતા હજી આટલેથી નથી અટકી. તેણે ૧૧૨ સાજનિક દાનશાળા મંડાવી હતી. હરકાઇ આવે અને જમે. એમ કહેવાય છે કે દરરાજ લાખ મનુષ્યા આના લાભ લેતા હતા. તેણે ૧૮ કરાડ દ્રમ્મદ યાચકાને ભેટ આપ્યા હતા. આવી રીતે તે ભયંકર દુષ્કાળમાં અનેક મનુષ્યને કાઇ પણ જાતના જાતિભેદ રાખ્યા સિવાય છુટે હાથે દાન આપી તેણે તે વખતના “ કુબેર ” નું યેાગ્ય પદ મેળવ્યું હાય તેમાં નવાઇ નથી. આવી રીતે તેણે જૈન ધર્મને દીપાવવામાં પણ ભણા નથી રાખી. તેણે ૧૦૮ જૈન મંદિર બંધાવ્યાં હતાં અને પવિત્ર તીર્થાધિરાજ સત્રુંજયના ત્રણ વખત મહાન સંધ કહાડી યાત્રા કરી હતી. તેણે ભદ્રેશ્વરનું મહાન મંદિર પણ બધાવ્યું હતું કે જેની કીર્તિ કલશને શૈાભાવી રહી છે. અત્યારે તે તે જગડુના ભદ્રેશ્વરનું જીનું નીશાન કે કંઇ પણ રહ્યું નથી. હજી પણ કહેવાય છે કે નીચે ખાતાં કેટલીક જુની હાથીદાંતની કારીગરી નીકળે છે. કાળની ગતિ વિષમ છે. ભલે જગડુ તા જીવતા નથી છતાં તેની કીર્તિ જ્વલંતભાવે પ્રકાશી રહી છે. ધન્ય છે જગડુ તને અને તારા દેશને કે જેણે પેાતાના ભૂગર્ભામાંથી તારા જેવાં નરરત્ના ઉત્પન્ન કર્યા. r તા. ૩. આ લેખ લખાઇ રહ્યા પછી મને જગડુશાહનું એક વધુ સાજનિક ઉપયેગી કા—જેની નોંધ મને કાઠિયાવાડ સર્વાંસંગ્રહમાંથી મળી છે તે ખાસ ઉપયોગી અને તેના જીવનમાં નવા પ્રકાશ પાડનાર હેાવાથી હું અક્ષરશઃ તેના ઉતારી આપું છું. ૧ તે વખતનું ચલણી નાણ્યું. વિ. ૬. ૯. Jain Education International ૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249572
Book TitleJain Danviro
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size835 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy