________________
જૈન દાનવી
સીયાલામાં ગેરા ભાવ તેના ગુણ કહ્યા ન જાવે. પાસે પાપડ વડી પીરસવે તે તે! કેર કરી અાવે. ૬ મેલમલીએ છે. હુરમઢેરા સર્યાં રસ ધૃત ઘણેરા. સાકર પીરસી અતી ચતુરાઇ પ્રેમે ઘણી કીધી ભલાઇ.
૯૭
આવી સારી રીતે મહાજનની ભક્તિ કરી બધાને જાયફળ પાન સાપારી આદી મુખવાસ આપ્યા પછી બધા ડેરે ભેગા થયા. શેઠ પણ ત્યાં આવી બેઠા. એટલે પ્રેમે વિનયથી પુછ્યું કે મહાજન શા સારૂ બહાર નીકળ્યું છે તે મને કૃપા કરી જણાવે. ત્યારે ચાંપસી શેઠે ટીપના કાગળમાં પ્રેમાનું નામ લખી કાગળ આપ્યા અને અથ થી ઇતી સુધી બધી બીના કહી સંભળાવી. ખેમેા ટીપમાં પેાતાનું નામ જોઇ રાજી થઇ કહેવા લાગ્યા કે સેવકને સંભાર્યાં એ બહુ સારૂં કર્યું, આને માટે મારા પિતાને પુછી જવાબ આપું છું. ખેમે પિતાને પુછવા ગયા ત્યારે તે રાજવી સરખા ઉદાર દિલના પિતાએ પુત્રને ક્યુ કે બેટા આવે! અણુમેલે સમય પ્રીરી નહી આવે. આતા ઘેર બેઠાં ગંગા આવી છે. તારાથી જેટલે લાભ લેવાય તેટલેા લઇ લે, ૧ ખેમા, જે મનુષ્ય સમયને જાણે તે જ બહુ ઉદાર નર છે, માટે આ પચીસમા તીર્થંકર સરખા સધનું માન તારાથી થાય તેટલું ચાડું છે. પિતાના આવા સચેટ ઉપદેશ સાંભળી ખેમેા ઘણા રાજી થયા. જેના પિતા ઉદાર દિલના હેાય તેને પુત્ર પણ તેવા જ હાય તેમાં નવાઇ નથી. બસ થઇ ચુકયું. પિતાની આજ્ઞા મળી ચુકી
તેમનાં વખાણ કરી
એમ સમજી ખેમા વાજતે ગાજતે સંધ પાસે આવ્યેા, અને પોતે જણાવ્યું કે સંધે મારા ઉપર ઘણું! ઉપકાર કર્યાં છે. હું સધના બદલે। આપવાને સમં નથી પરંતુ મારી એટલી વિનંતી છે કે મારા ૩૬૦ દિવસેા સ્વીકારેા. મહાજન તા આ સાંભળી દીંગ થઇ ગયું. એક મેલાંઘેલાં કપડાંવાળા તેની આટલી બધી ઉદારતા, અરે સાથે તેના વિનય અને ભક્તિ જાઇ કેટલાકને તે એમ લાગ્યું કે આ મેઢાની મીઠાશ લાગે છે. નહિતર આવા પૈસાદાર ગૃહથ આવી સ્થિતિમાં કેમ સંભવી શકે? ત્યાં તે ચાંપશી મહેતા ખેલ્યા-ખેમા, પેાતાની શક્તિ હોય તેથી ચડયું ખેલીયે તેા ઠીક નહી, નહીંતર તેની કીંમત નથી રહેતી. માટે જે ખેલવું હેાય તે વીચારીને ખેલા. ત્યારે ખેમા મેલ્યા-શેડ મેં તે! બહુ વિચાર કરીને અને મારી શકિતથી હજી આછું ખેલ્યે. છું. શ્રીમંતાઇમાં ઉછરેલા અને શ્રીમંતાઇને મેાભા જાળવનાર ચાંપશી મહેતા તે આભે જ બની ગયા અને વિચાર કર્યો કે આની પાસે કંઇક હશે નહીંતર આટલી હીંમત ન ભીડે. પછી શેઠે ખેમાને કહ્યું શેઠ તમે તમારાં આ મેલાંઘેલાં કપડાં ઉતારી નાઇ ધેાઇ સારાં કપડાં પહેરશ; ત્યારે તે ઉદાર દીલના પ્રેમે શેઠને વિનયથી કહ્યું કે-શેડ
Jain Education International
૧ ખેમા જાણુ જે ઘર બેઠા આવી ગંગા યાહુીરે, ખેમા અવશે આચાર, ખેમા ભેદ રાખીશરે ખેમા પચવીસમા તીર્થંકર જીનેશરે ભાષીયારે, ખેમા ખરચે નહી ધન ધ મતકા નર રૂડારે. ખેમા હેમ ુંગરી નવ્યનીધ્ય તે સાગરમાં રહીરે, ખેમા લે। સરીની રીદ્ધ હતી તે ક્યાં ગઇરે.
For Private & Personal Use Only
૧૦૭
૧૦૮
૫૯
૧૧૦
www.jainelibrary.org