________________
જૈનવિભાગ
બહુ ખીદાવલી કહ્યાં પછી
વળી પાછા ભાટ બેલ્વે-તમારાં ખીદ માટે બાદશાહ સાથે રાડ થઇ છે. બાદશાહ કહે છે કે કાંતે। મહાજન અન્નદાન દઇ પોતાનું ખીરૂદ ખરૂં કરી બતાવે અથવા તો તે ખીરૂદ છેાડી દે.
૫૮
પછી મહાજનની સલાહ લઈને ભાટ બાદશાહ પાસે ગયા અને એક માસની મુદત માગી જણાવ્યું કે કાંતા મહાજન મહીનામાં અન્નદાન પુરૂં પાડવાના નિશ્ચય ઉપર આવશે અથવા તે પેાતાનું ખીરૂદ તુર છેડી દેશે. બાદશાહે તે વાત ખુલ રાખી. હવે શું કરવું તેને માટે સમસ્ત મહાજન ભેગું થયું. ( નાના મેટા બધાય મહાજન કહેવાય ) મુખ્યમાં નગરશેઠ ચાંપશી મહેતા અને તેમના ભાઈ કરમશી, કલ્યાણ, કમલી, વેમલશી, તેરશી, પ્રતાપ, પદમશી ......માણેકચંદ, લાલજી, લક્ષ્મીચંદ આદી મહાજનસમસ્ત એકઠું થયું. ચાંપશી મહેતાએ કહ્યું કે એક દીવસ હું આપીશ. બીજા ચાર જણે મળી એક દીવસ લીધેા. એમ એક ંદર સર્વેના દીવસે મેળવતાં ચાર મહીના થયા. હવે બાકી રહેલા મહીનાના ખર્ચે લેવા તે વખતના પ્રખ્યાત સમૃદ્ધિશાળી પાટણ તરફ તેમની નજર ગઇ અને તેઓ ત્યાં જવા તૈયાર થયા. તેમાં ખુદ નગરશેઠ પોતે જ ખારું નીકળ્યા અને ખીજા પણ સારા પ્રતિષ્ઠિત ગૃહસ્થેા નીકળ્યા. પાટણ નજીક તેઓ પહોંચ્યા ત્યારે પાટણના સમૃદ્ધિશાળી શેઠીઆએ ચાંપાનેરના મહાજનનું સારૂં સ્વાગત કર્યું. પાટણના મહાજને મે મહીના માથે લીધા એટલે તેએ ત્યાંથી વેરાટ ગયા અને ત્યાંથી દસ દીવસ લખી આવ્યા. પાટણ અને વેરાટ વચ્ચે વીસ દીવસ તે નીકળી ગયા. હવે એક મહીનામાંથી માત્ર દસ દીવસ રહ્યા અને તેટલા દીવસમાં તે ચાંપાનેર જઇ પાદશાહને કહેવાનું રહ્યું. જો તેમ ન થાય તે પેાતાની નેક અને-બીરૂદ જાય તે ભાટ પણ આપધાત કરીને મરી જાય. મહાજનને આ ખરેખરી કસેટીને સમય હતેા, તાય મહાજન વેરાટ ( ધંધુકા ) થી ધેાળકે જવા નીકળ્યા. રસ્તામાં હડાળા ગામ આવ્યું. હડાળા નીવાસી ખેમાદેરાણીને ખખર પડી કે ચાંપાંતરનું મહાજન ગામની ભાગાળે થઈને જાય છે. એટલે એ મેલાં લુગડાંવાળા ખેમેા શેઠ મહાજનની સામે ગયા અને કહેવા લાગ્યા કે મારી માગણી સ્વીકાર, અને એ પ્રમાણે વિનંતી કરવા લાગ્યા.
મેલાંઘેલાં કપડાંવાળા આ વાણીયાની અત્યંત આજીજી ભરેલી વિનંતી સાંભળી નગરશેડને વિચાર થયા કે
મેં તે! મન માંહે વીધ્યારે ધન માગે મુઝ સહુ પાસે.
ત્યાર પછી શેઠે કહ્યું કે વીચારીને જે માગવું હેાય તે ખુશીથી માગેા. ત્યારે ખેમાએ કહ્યું કે મારે ઘેર છાસ ( ભેજન ) પીને જજો. ખેમાની આ વિનંતી સાંભળી ભેાજનનું નેતરૂં પાછું ન ઠેલાય એમ વિચારી તેની વિનંતી સ્વીકારી મહાજન તેને ધેર ગયું. ત્યાં ખેમાએ તેને બહુ સારી રીતે ભેાજન કરાવ્યું અને તેનું ખરેખરૂં વર્ણન કાવ્યકાર પોતે જ બહુ સારી રીતે આપે છે.
માંડી થાળ અનેામ લાવે સાકરના શીરા પ્રીસાવે
દાંત જોર કાંઇ ન કરાવે ધરડાં મુઢાં તેપણુ ચાવે. ૯૫
૧ બીજા નામેા ઘણાં છે પરંતુ લંબાણુના ભયથી નથી આપ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org