________________
૧૦
મહિમા મેરૂં સમાણુ, વિઅણુ વઇ તુહ્ન આપ્યુ. ક્રીરતિ મહિમહઇ એ, શીલપ્ત ગહગઇ એ. મહત્તા જામિલ જોઇ, દીસષ્ઠ અવર ન કાઇ. ઋણપરિ જપતા એ, કવિષણુ મલપતા એ. સાજ કરઉ અતિ સિણુગાર, મહત્તરા ગુણુહ ભંડાર આવી વંદ્ગુણૅ એ, જિમ ગિ ચિર ન દઉં એ. ત્યાદિ
ઉક્ત બે સાધ્વીઓના પ્રબંધથી સ્ત્રી ઇત્યાદિ સમાજના કઇંક [ખ્યાલ] આવી શકે છે. વિદુષી સ્ત્રીઓનુ સ્થાન પુરૂષ વર્ગમાં કેવું મહત્ત્વપૂર્ણ હતુ` તે સમજાય છે. સ્ત્રીઓ માટે આવા પ્રામાણિક પ્રબંધો મળવા બહુ દુભ છે. આ સંગ્રહ વિષે ઘણું કહેવા જેવું છે. પરંતુ તેના અધ્યયન પૂરત સમયાવકાશ નહીં હોવાથી માન રહેવુ પડે છે.
સંપાદક મહાશયે જેવી પ્રતા પ્રાપ્ત થઇ છે. તે જ પ્રમાણે સંપાદન કરેલ છે. કોઇ પણ જાતના કાવ્યામાં વધારા ઘટાડે કે રૂપાંતર કરેલ નથી. પ્રતા કયા રાસની ક્યાંથી પ્રાપ્ત થઇ અને તે કેવી હતી. આદિ શ્તાનુ સમાધાન તેમણે રાસના સારમાં કરેલુ છે. મૂળ મૂળ રાસાએ આપ્યા પછી છેવટે તે દરેક રાસના ગદ્યમાં સાર આપેલ છે. જેથી જેમને પૃથમ ભાષા ક્લિષ્ટ લાગે અને સમજ ન પડે મા કટાળે આવે તેવાને માટે તે ઘણા ઉપયાગી થઇ પડશે.
શ્રીમાન સપાદક મહાશયની પ્રતીતિ આપણને, તેમણે સંપાદન કરેલ અનેક પ્રથાથી થઇ ચુકેલ છે. તેમનું જીવન—ધ્યેય સાહિત્યને—તિહાસને જ અવલ ખેલુ છે. તેએએ પેાતાના શાખ પૂર્ણ કરવા ખાતર જૈન સમાજથી પણ વિશેષ વિસ્તીર્ણ જવાખદારીવાળુ' કામ સ્વીકારેલું છે. તેમના આ પગલાથી જો કે ગૂજરાતને તેા લાલ જ છે, પરંતુ જૈન સમાજમાં તે સાહિત્યની દૃષ્ટિએ એક વિદ્વાન વ્યક્તિની ખાટ જ પડેલ છે. છેવટ પ્રભુ પ્રતિ અભ્યર્થના ક્રુ તે આરાગ્યપૂર્વક આયુષ્માન થઇ સમાજ-સેવા કરવા શક્તિમાન બનેા. યોગ્યતાનુસાર પ્રસ્તાવના લખવા પ્રયત્ન કરેલ છે. તેમાં થયેલ સ્ખલના વિજ્ઞાન વાચકે। દરગુજર કરશે.
તા. ૧૧ ૧ ૨૩. અમદાવાદ.
Jain Education International
}
ટાલાલ મગનલાલ શાહ. ઝુલાસણવાળા.
For Private & Personal Use Only
www.jainelibrary.org