Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ “તમે જે જોરજુલમ વાપરી કલકત્તા પચાવી બેઠા છો અને હુગલી શહેરનું સત્યાનાશ વાળ્યું છે, તે જોતાં તો લડવા સિવાય તમારી બીજી કાંઈ દાનત હોય એમ જણાતું નથી...’’ ‘‘એ જાતની ચાલચલગત બંધ કરો, તમારી માગણીઓ લખી મોકલો. મારા ઉપર શ્રદ્ધા રાખજો. હું આ ખુનામરકી અટકાવી મારાથી બનતું કરીશ. “બાકી તમે અમારા રાજા-મહારાજા અને નવાબો સામે બંદુક તાકી ઊભા રહો અને અમારા નવાબ અદબ વાળીને બેસી રહે એ કેમ બને? તમે જ તમારા મનમાં આ બાબતનો વિચાર કરી જોશો.* *11 એટલું જ નહીં, પણ યુદ્ધના અવસરે જગત્શેઠને તેમના સૈન્ય સાથે સિરાજની પાસે અંગ્રેજોની સામે લડાયક વહાણમાં ઊભેલા આપણે જોઈએ છીએ. 99 જૂનાં દફતરો અને કાગળોમાંથી, ઝીણી તપાસ કરીએ, તો આવા અનેક પુરાવા મળી આવે. પણ વળી પાછું મનમાં એમ થાય છે કે જગત્શેઠનો આટલો ય બચાવ શા સારૂ કરવો ? જે સમયે દિલ્હીના મોટા શહેનશાહથી માંડી નાનામાં નાનો જમાદાર, લોભ કે લાલચનો માર્યો કંપની સરકારની સોડમાં ભરાતો હોય તે વખતે કદાચ જગત્શેઠ * You have acted the very reverse part and possessed yourselves of Calcutta by force, after which you have taken and destroyed the City of Hugly and by all appearances, you seem to have no design but that of fighting. In what manner, then, can I introduce an application for accomodating matters between Nabob and you? What your intentions are it is impossible to find out by these acts of hostility. "Put a stop to this conduct and let me know what your demands are. You may then depend upon it. I will use my interest with the Nabob to finish these troubles. How can you expect that the Nabob will pass by or over look your conduct in pretending to take up arms against the princes or Subah of the country. Weigh this within yourself." 14-1-1757 Indian Records Series, Bengal-in 1756-57 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 186