Book Title: Hinsani Ek Aadkatri Pratishtha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ૧૯૪ ] દર્શન અને ચિંતન હ્યુ કે તમે ક યોગ માટે જે વિધાન કર્યું" છે તે વિધાનને વધારે વ્યાપક રૂપમાં અને સ્વયંભૂ સ્મૃતિ થી ગાંધીજીએ અમલમાં મૂક્યું અને તેની દુનિયાના અધા જ ભાગોમાં ઓછેવત્તે અંશે ઊંડી અસર થઈ. શું એ જ ગાંધીજીના કર્મયોગની ખામી છે ? શ્રી. પુરાણીની દૃષ્ટિએ એમ હૈાવાના સંભવ છે કે શ્રી. અરવિંદની આધ્યાત્મિકતા ગાંધીજીની આધ્યાત્મિકતા કરતાં શ્રેણી જ ઉન્નત છે, એની સરખામણીમાં ગાંધીજીની આધ્યાત્મિકતા હોય તે એ બહુ સાધારણ કાટિની છે. તેમની આ માન્યતા હોય તો તે સામે મારે કશું જ કહેવાનું નથી. હું જે કહેવા ઇચ્છુ છું તે તો એટલું જ છે કે ગાંધીજીમાં પ્રકટેલું નૂર, પછી એને નામ આધ્યત્મિક આપે। કે વ્યાવહારિક, પણ તે નૂર અને તેણે સ્થાપેલા માર્ગો શ્રી, માતાના વિશ્વસંવાદને મૂત કરતા હોય તેવા છે. આ અ` આખી દુનિયાના ઊંડામાં ઊંડા વિચારકાને તા દીવા જેવું દેખાય છે. શુ' મારા જેવાએ આ બધા તટસ્થ અને સૂક્ષ્મ વિચારકા કરતાં શ્રી. પુરાણીનું દૃષ્ટિબિન્દુ વધારે તટસ્થ અને સારગ્રાહી સમજવું? મન ના પાડે છે. આટલી પ્રસ્તાવના પછી પુરાણીએ ચૈલ મુદ્દાઓમાંથી ઘેાડાક તારવી મારી પોતાની ભાષામાં અહીં રજુ કરી તેની સમીક્ષા કરવા હું ધારું છું. તે મુદ્દા આ રહ્યા— (૧) શુદ્ધ આદર્શે તેમ જ વ્યવહારની દૃષ્ટિએ અહિંસા વિશે વિચાર. (૨) આધ્યાત્મિક સત્ય લેખે તેમ જ વનોપયોગી લેખે અહિંસાના વિચાર. સત્ય (૩) આત્મરક્ષા તેમ જ ધર્મ, ન્યાયની સ્થાપના જેવા સારા હેતુ માટે પ્રાચીનાએ શસ્ત્રયુદ્ધના માગ સ્વીકારેલા તેની, તે જ હેતુ માટે વપરાતી અહિંસક પતિ સાથે સરખામણી. પહેલા મુદ્દામાં શુદ્ધ આની દૃષ્ટિએ અહિંસાની અશકયતા બતાવતાં પુરાણીની દલીલ એ છે કે વન વવું હોય તે બીજાનું જીવન પાતામાં સમાવ્યા સિવાય તે જિવાતું જ નથી. નીવા નીવશ્ય મક્ષળ' કે મોટું માલ્લું નાના માલાને ગળે એ કહેવત જીવનને સિદ્ધાંત જ રજૂ કરે છે. ખાવાપીવા, એસવા આદિમાં થતી ઓછામાં ઓછી હિંસા કે શાકાહાર જેવા તદ્દન સાદા ખારાકમાં થતી અતિ અલ્પ હિંસા પણ ખરી રીતે હિંસા જ છે. શુદ્ધ આદર્શોની દૃષ્ટિએ ઓછી કે વત્તી, નાની કે મોટી હિંસામાં ફેર પડતો જ નથી. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10