Book Title: Hindna Deshi Rajyo Author(s): Kuberbhai Motibhai Publisher: Ranchodlal Gangaram View full book textPage 4
________________ અર્પણ પત્રિકા. મહારાણા શ્રી ફતેહસિંહજી ઠાકોર સાહેબ ઓફ ભાદરવા. આપને મારા પ્રતે પ્રેમભાવ, તેમજ આ પને રાજ્ય મળ્યા પછી આપે રાજ્ય ચલાવવામાં જે કુશળતા અને હુશીઆરી બતાવી છે અને પ્રજા તે પોતાની કૃપાદ્રષ્ટી બતાવી છે તેની યાદગીરી તરીકે અને આપ કેળવણીને ઉત્તેજન આપવા અને ગ્રંથ કર્તઓને આશ્રય આપવાઈ તેજારી ધરાવે છે-એ સઘળાની યાદગીરી તરીકે હું ગ્રંથ કર્તા આ લધુ ગ્રંથ આપને અર્પણ કરૂછું તે સ્વીકારશે. આપને તાબેદાર કુબેરભાઈ મોતીભાઈ શા. જ છે ને રાણા+'બess છે ? : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 320