Book Title: Heervijay Suri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Balgranthavali Karyalay

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ એટલે એમના તરફથી સંઘના કેટલાક આગેવાને બદશાહ પાસે ગયા. બાદશાહે વિનયપૂર્વક હીરવિજયજીના આનંદ સમાચાર પૂછ્યા અને કહ્યુઃ તેઓએ કઇ મારા લાયક કામકાજ ક્માવ્યું છે? આગેવાના મેલ્યા: પર્યુંષણ પર્વ નજદીક આવે છે. એ અમારા મહાન પર્વના દિવસે છે. તે દિવસેામાં કાઇપણ માણસ કાઇપણ જાતની હિંસા ન કરે તેવું આપ ક્રમાન કરે એમ સૂરિજીએ કહ્યું છે. માદશાહે કહ્યુ જાવ કબુલ છે. એક વખત અમુલલ અને સૂરીશ્વરજી જ્ઞાનની વાતેા કરતા હતા. તેવામાં બાદશાહ ત્યાં આવી ચઢયા. એ એ વખતે અમુલલે સૂરિજીની વિદ્વતાના મુક્તક કે વખાણ કર્યા. હવે તે ખાદશાહને સૂરીશ્વર ઉપર અથાંગ શ્રદ્ધા થઇ. એણે મનમાં વિચાર કર્યો કે સૂરિજી જે માગે તે આપું. તેણે કહ્યું: “મહારાજ ! આપ અમૂલ્ય ઉપદેશ આપે છે. એ ઉપકારના બદલે। અમારાથી કદી પણ વાળી શકાય તેમ નથી. પણ મારા કલ્યાણને માટે આપ મારા લાયક કંઈ કામ બતાવશે ? સૂરિજી તે સાચા સાધુ હતા. કંચન, કામિની ને કીર્તિના ત્યાગી હતા. એ ખીજું શું માગે ? સર્વ જીવા સુખથી રહે એ એમની ભાવના. એથી એ યાના ભંડાર મેલ્યા: બધા પક્ષીઓને પાંજરામાંથી છેડી મૂકેા. આ ડાંખર સરેાવરમાંથી માછલાં પકડવાની બંધી કરી ને કાયમને માટે પન્નુસણમાં હિંસા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26