Book Title: Hastpratbhandaro Gyanmandiro ni Suchi
Author(s): Kantilal B Shah
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 2
________________ હસ્તપ્રતભંડારો + જ્ઞાનમંદિરોની સૂચિ ૭૩ ક્રમાંકો ગામવાર યાદીમાં છેડે મૂક્યા છે.' ૧. અગરચંદ નાહટાનો સંગ્રહ | અભય જૈન ગ્રંથાલય સંગ્રહ, બિકાનેર ૨. અગરચંદ ભેરુદાન બાંઠિયા લાયબ્રેરી, બિકાનેર ૩. (શ્રી) અજરામરસ્વામી સ્થા. જૈન જ્ઞાનભંડાર, લીંબડી ૪. અદુવસીપાડા જૈન ભંડાર, પાટણ (હવે છે. જે. શા. મં, પાટણમાં સમાવિષ્ટ ૫. અનંતનાથજીનું જૈન મંદિરનો ભંડાર, માંડવી, મુંબઈ ૬. અનુપ સંસ્કૃત લાયબ્રેરી ૭. અબીરચંદજી સંગ્રહ, બિકાનેર [બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેરમાં સમાવિષ્ટ] અભય જૈન ગ્રંથાલય સંગ્રહ, બિકાનેર જુઓ ક. ૧ ૮. (શ્રી) અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિર, ક્ષત્રિયવાડ, કપડવંજ હિવે આ. કૈલાસસાગરસૂરિ જ્ઞા. મ, કોબામાં સમાવિષ્ટ અભયસિંહ ભંડાર, જયપુર જુઓ ક. ૧૯૪ ૯. અમદાવાદ ડહેલાના અપાસરાનો ભંડાર | ડહેલાના અપાસરાનો ભંડાર / (મુનિ) સુભદ્રવિજયજી સંગ્રહ, ડહેલા ઉપાશ્રય, અમદાવાદ હિવે લા. દ. ભા. સં. વિ. મ., અમદાવાદમાં સમાવિષ્ટ [અહીં ક. ૨૭૬વાળો ભંડાર સમાવિષ્ટ] ૧૦. અમરવિજયમુનિ પાસેનો ભંડાર / સિનોર ભંડાર હિવે શ્રી યશો. જે.શા.મ., ડભોઈમાં સમાવિષ્ટ ૧૧. (શ્રી) અમીઝરા પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, ભચાઉ ૧૨. અલવર રાજાની લાયબ્રેરી, અલવર ૧૩. અષ્ટાપદ જ્ઞાનભંડાર, અષ્ટાપદ દેરાસર, કપડવંજ ૧૪. (શ્રી) અચલગચ્છ જૈન જ્ઞાનમંદિર, જામનગર ૧૫. (શ્રી) અંચલગચ્છ જૈન સંઘનો ભંડાર, માંડલ હવે લા.દ.ભા.સુ.વિ.મ અમદાવાદમાં સમાવિષ્ટ]. ૧૬. (શ્રી) અંજાર જૈન તપાગચ્છ જ્ઞાનભંડાર, અંજાર ૧૭. (સ્વ.) અંબાલાલ ચુનીલાલનો સંગ્રહ / આણંદજી કલ્યાણજીની પેઢી, પાલીતાણા [ હવે લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૧૮. અંબાલાલ બુ. જાની, મુંબઈ ૧૯. (ઝવેરી) અંબાલાલ ફત્તેચંદ સંગ્રહ, વડોદરા [ હવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૦. (શ્રી) આગમમંદિર જ્ઞાનસંસ્થા, તળેટી, પાલીતાણા. ૨૧. (શ્રી) આગમોદ્ધારક સંસ્થાન C/o સે.શાં. શાહ વાણિયાવાડ, છાણી. ૨૨. આચાર્ય ખરતર ભંડાર, બિકાનેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23