Book Title: Hastpratbhandaro Gyanmandiro ni Suchi
Author(s): Kantilal B Shah
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 11
________________ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ૨૦૩. (શેઠ) પુરુષોત્તમ વિશ્રામ માવજી સંગ્રહ. મુંબઈ હવે ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં સમાવિષ્ટ] - પૂજ્યના અપાસરાનો ભંડાર, સ્વ. યતિ નાનચંદજીના શિષ્ય મોહનલાલના હસ્તકનો, રાજકોટ જુઓ ક. ૨૬૮ જ પૂજ્યજીનો સંગ્રહ બિકાનેર જુઓ ક્ર. ૧૦૪ ૨૦૪. પૂનમચંદ યતિસંગ્રહ, બિકાનેર ૨૦પ. પૂર્ણિમાગચ્છ જૈન જ્ઞાનભંડાર, પાટણ હિવે હે જે.જ્ઞામ. પાટણમાં સમાવિષ્ટ ૨૦૬. પોપટલાલ પ્રાગજી કાલાગલા કરાંચીવાળા પાસે, શેઠ કાળા મીઠાની પેઢી, ઘોઘા હિવે લા.દ.ભા.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૦૭. પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજી જ્ઞાનભંડાર, પાટણ હિવે હેજે.શા.મં, પાટણમાં સમાવિષ્ટ] ૨૦૮. પ્રવર્તક મુનિશ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, ઠે. આત્માનંદ જૈન જ્ઞાનમંદિર, નરસિંહજીની પોળ, વડોદરા ૨૦૯. પ્રવર્તક મુનિ શ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, ઠે. મોટા દેરાસર પાસે, વાણિયાવાડ, છાણી ૨૧૦. પ્રાચ્ય વિદ્યામંદિર (મ.સ.યુનિ.) (જૂનું નામ ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ), વડોદરા [આ સંસ્થાની પ્રકાશિત હસ્તપ્રતસૂચિ: આલ્ફાબેટિકલ લિસ્ટ ઓવું મેન્યૂસ્કિટ્સ ઈન ધ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડા, વો.૨, સંપા. રાઘવનું નામ્બિયાર, ૧૯૫૦) ૨૧૧. પ્રાણજીવન મોરારજી શાહ પાસે, રાજકોટ ૨૧૨. પ્રશિઅન સ્ટેટ લાયબ્રેરી આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ ઃ જૈન-હાન્ડશીપ્ટન પ્રોઇસિશેન બિગ્લિઓથક, સંપા. વાઘેર શુદ્ધિગ, લિપઝિમ, ઓટ્ટો હારાસોવિઝ, ૧૯૪૪ (જર્મન ભાષામાં) ર૧૩. (શેઠ) પ્રેમચંદ રતનજી પાસેનો ભંડાર, ભાવનગર ૨૧૪. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ ક. ૩૩ વાળો સંગ્રહ અહીં સમાવિષ્ટ. આ સંસ્થાની પ્રકાશિત હસ્તપ્રતસૂચિઓ ઃ ૧. ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી ભા. ૧-૨, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની (૧૯૨૩) તથા ૨. ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની, શંકરપ્રસાદ છગનલાલ રાવળ (૧૯૫૬)] ૨૧૫. બહાદુરમલ બાંઠિયા સંગ્રહ | બઠિયા સંગ્રહ, ભીમાસર ર૧૬. બાઈઓનો ભંડાર, ઈડર ૨૧૭. (યતિ) બાલચંદ, ખામગાંવ બાલચંદ્ર યતિનો (રામઘાટ) કાશીભંડાર, કાશી જુઓ ક. ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23