Book Title: Hastpratbhandaro Gyanmandiro ni Suchi
Author(s): Kantilal B Shah
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 13
________________ - એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ઓવે બી. જે. ઇન્સ્ટિ. મ્યુઝિયમ પાર્ટ-૧, સંપા. વિધાત્રી અવિનાશ વોરા, ૧૯૮૭ ૨. કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ, તૈયાર કરનાર હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૩૦. અહીં ક. ૫૪વાળો સંગ્રહ સમાવિષ્ટ છે. ૨૩૧. ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભસ્મારક, જી.ટી. કર્નાલ રોડ, દિલ્હી ૨૩૨. (શ્રી) ભ્રાતૃચંદ્રજી જૈન જ્ઞાનભંડાર, ઠે. પાર્જચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય બોળ લીમડ, ખંભાત ૨૩૩. મગનલાલ બેચરદાસનો ભંડાર, ભાવનગર ૨૩૪. (સ્વ.) મણિલાલ બકોરભાઈ વ્યાસનો સંગ્રહ ૨૩૫. મણિસાગરસૂરિ સંગ્રહ, કોટા (શ્રી) મહાયશવિજય જ્ઞાનમંદિર, ગિરિરાજ સોસાયટી, પાલીતાણા ૨૩૭. (શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ, ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૨૩૮. મહિમભક્તિ ભંડાર, બિકાનેર [બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેરમાં સમાવિષ્ટ] ૨૩૯. (મુનિ) મહેન્દ્રવિમલજી શાસ્ત્રસંગ્રહ, દેવશાનો પાડો, અમદાવાદ હિવે લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૪૦. મંગલચંદ માલૂ સંગ્રહ, બિકાનેર ૨૪૧. (મુનિ, મંગળવિજયજી સંગ્રહ લવારની પોળ, અમદાવાદ [હવે લા.દ.ભા.સં. વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ]. ૨૪૨. (શ્રી) માણિક્યસિંહસૂરિ જૈન જ્ઞાનભંડાર, પાટણ [હવે હે.જે.શા.મં., પાટણમાં સમાવિષ્ટ). ૨૪૩. (શેઠ) માણેકચંદ હીરાચંદનો બંગલો, ચોપાટી દિગંબર જૈન મંદિર, મુંબઈ (ડા. ત્રિ. પ્રશસ્તિસંગ્રહ) ર૪૪. (સ્વ) માણેકચંદજીએ સંગ્રહેલ સર્વજ્ઞ મહાવીર જૈન પુસ્તક ભંડાર, ધોરાજી ૨૪૫. માણેકભાઈ જ્ઞાનભંડાર, કપડવંજ ૨૪૬. માણેકમુનિનો ચોપડો ર૪૭. માણેકવિજય યતિ, ઇંદોરનો ભંડાર, દોર ૨૪૮. (મુનિ, માનવિજયજી શાસ્ત્રસંગ્રહ, ડભોડા હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ). ૨૪૯. મીઠાભાઈ ગુલાબચંદ જ્ઞાનમંદિર, દલાલવાડા, કપડવંજ રપ૦. મુકનજી સંગ્રહ / (યતિ) મુકનજીશિષ્ય જયકરણ / (યતિ) જયકરણ, બિકાનેર ૨પ૧. (શ્રી) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર, શ્રીમાળીવગો, ડભોઈ ર૫ર. મુક્તિકમલ જેન મોહન જ્ઞાનમંદિર, જૈન ઉપાશ્રય, કોઠી પોળ, રાવપુરા, વડોદરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23