Book Title: Hastpratbhandaro Gyanmandiro ni Suchi
Author(s): Kantilal B Shah
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 17
________________ એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ ૩૦૯. (આ.શ્રી) વિજયક્ષાંતિસૂરિજી શાસ્ત્રસંગ્રહ, હસ્તે પં. કીર્તિમુનિજી, ગોધાવી [હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ ૩૧૦. વિજયગચ્છ જૈન જ્ઞાનભંડાર, જૈન શાળા, બજાર, રાધનપુર ૩૧૧, વિજયદર્શનસૂરિ જૈન જ્ઞાનશાળા, આ.ક. પેઢી સામે, તળેટી રોડ, ૮૮ પાલીતાણા ૩૧૨. (શ્રી) વિજયદાનસૂરિ શાસ્ત્રસંગ્રહ, છાણી ૩૧૩. (શ્રી) વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, ૧૫૫૧, કાલુપુર, અમદાવાદ ૩૧૪. (આ.શ્રી) વિજયદેવસૂરિજી શાસ્ત્રસંગ્રહ, ઝવેરીવાડ, અમદાવાદ [હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ] ૩૧૫. વિજયધર્મસૂરિનો ભંડાર C/o વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર, બેલનગંજ, આગ્રા [હવે આ કૈ.શા.મં., કોબામાં સમાવિષ્ટ ૩૧૬. વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર, આગ્રા [હવે આ.કે.શા.મં., કોબામાં સમાવિષ્ટ] (શ્રી) વિજયનીતિસૂરિ ગ્રંથભંડાર C/o આ. મંગલપ્રભસૂરિ જ્ઞાનમંદિર, લુહારની પોળ, અમદાવાદ જુઓ . ૩૦૧ ૩૧૭. વિજયનીતિસૂરિ ભંડાર, ખંભાત [હવે જૈન શાળા, ટેકરી, ખંભાતમાં સમાવિષ્ટ] ૩૧૮. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનભંડાર, સંગ્રા. તપસ્વી મુનિ શ્રી રત્નાકરવિજયજી મહુવા ૩૧૯. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનભંડાર, કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત ૩૨૦. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનમંદિર, પાંજરાપોળ, રિલીફરોડ, અમદાવાદ [તાડપત્રો ૨૨ છે] ૩૨૧. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનમંદિર/ જ્ઞાનશાળા-ભંડાર, હેમચંદ્રાચાર્ય ચોક, ખારવાડો, ખંભાત ૩૨૨. (આ.) વિજયપ્રેમસૂરિજી જૈન જ્ઞાનભંડાર, પીંડવાડા (રાજસ્થાન) ૩૨૩. (આ.) વિજયભદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર, બજાર, રાધનપુર ૩૨૪. (આ.) વિજયલક્ષ્મીસૂરિ જ્ઞાનભંડાર, બેલનગંજ, આગ્રા ૩૨૫. (આ.) વિજયવલ્લભસૂરિ જૈન જ્ઞાનભંડાર, પાટણ હવે હે. જૈ. શા.મં., પાટણમાં સમાવિષ્ટ] ૩૨૬. વિજયવિજ્ઞાનકસૂરસૂરિ જૈન જ્ઞાનમંદિર, ગોપીપુરા, સુરત ૩૨૭. વિજયસભા જૈન જ્ઞાનમંદિર, જૈન વાગા, ડભોઈ ૩૨૮. વિજયસિદ્ધિ-મેઘ-મનોહરસૂરિ જૈન જ્ઞાનભંડાર, પંકજ સોસાયટી, ભઠ્ઠા, અમદાવાદ ૩૨૯. વિદ્યાચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, ભિન્નમાલ (રાજસ્થાન) ૩૩૦. વિદ્યાપ્રચારિણી જૈન સભા જયપુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23