Page #1
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો , જ્ઞાનમંદિરોની સૂચિ
કાન્તિભાઈ બી. શાહ
[આ સચિ તૈયાર કરવામાં નીચે પ્રમાણેની સામગ્રીનો આધાર લીધો છે ? (૧) “જૈન ગૂર્જર કવિઓ ભાગ-૭ (સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિ). સં.
જયંત કોઠારી (૨) “આપણાં જ્ઞાનમંદિરો', સં. મુનિ શ્રી કલ્યાણબોધિવિજય (૩) “ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી, તૈયાર કરનાર શ્રી કે. કા. શાસ્ત્રી (૪) ‘મુદ્રિત જૈન શ્વેતાંબરાદિ ગ્રંથ નામાવલિ' (પ્ર. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક
મંડલ, પાદરા) પુસ્તક-અંતર્ગત જ્ઞાન-પુસ્તકભંડારોની યાદી (૫) ડો. કનુભાઈ શેઠનો લેખ હસ્તપ્રત ભંડારો - વર્તમાન સ્થિતિ અને
હવે પછીનું કાર્ય (૬) શ્રી લક્ષ્મણભાઈ ભોજક પાસેથી ઉપલબ્ધ ૧. લા. દ. ભારતીય સંસ્કૃતિ
વિદ્યામંદિર, અમદાવાદમાં સમાવિષ્ટ ભંડારોની યાદી તથા ૨. શ્રી હેમચંદ્રાચાર્ય
જૈન જ્ઞાનમંદિર, પાટણમાં સમાવિષ્ટ ભંડારોની યાદી. (૭) શ્રી કનુભાઈ શાહ પાસેથી ઉપલબ્ધ ૧. આચાર્ય કેલાસસાગરસૂરિ
જ્ઞાનમંદિર, કોબામાં સમાવિષ્ટ ભંડારોની યાદી.
હસ્તપ્રતભંડાર અન્યત્ર સમાવિષ્ટ થયા અંગેની તેમજ જે-તે સંસ્થાની પ્રગટ થયેલી હસ્તપ્રતસૂચિ અંગેની માહિતી ચોરસ કૌંસ [ ] માં દર્શાવવામાં આવી છે. હસ્તપ્રતસૂચિઓ મુખ્યત્વે ગુજરાતી હસ્તપ્રતોને આવરી લે છે.
સૂચિમાં કેટલાક ભંડારોની વર્તમાન સ્થિતિ અંગેના સગડ પ્રાપ્ય નથી. છતાં લગભગ પોણોસો વર્ષ અગાઉ “જૈન ગૂર્જર કવિઓ' જેવા ગ્રંથમાં એ નોંધાયેલા હોઈ એ જ નામે આ સૂચિમાં એને સમાવી તો લીધા જ છે જેથી કોઈક સંશોધકને એનું પગેરું કાઢવામાં એ નામ સહાયક થાય.
અહીં રજૂ થયેલી સૂચિમાં કેટલાક ભંડારો/જ્ઞાનમંદિરો/સંસ્થાઓ હસ્તપ્રતો ધરાવે જ છે એમ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.
ગુજરાત બહારના બધા જ જ્ઞાનભંડારોને આ સૂચિમાં સમાવી શકાયા નથી.
હસ્તપ્રતભંડારો/જ્ઞાનમંદિરોની ગામવાર યાદી. પણ આપી છે. અને એનો નિર્દેશ કેવળ સૂચિ-ક્રમાંકોથી કર્યો છે. કેટલાક ભંડારો - ખાસ કરીને સાધુભગવંતોના સંગ્રહોનાં ગામનામ પ્રાપ્ય નથી. તેવા ગામનામ વિનાના ભંડારોના
Page #2
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો + જ્ઞાનમંદિરોની સૂચિ
૭૩
ક્રમાંકો ગામવાર યાદીમાં છેડે મૂક્યા છે.' ૧. અગરચંદ નાહટાનો સંગ્રહ | અભય જૈન ગ્રંથાલય સંગ્રહ, બિકાનેર ૨. અગરચંદ ભેરુદાન બાંઠિયા લાયબ્રેરી, બિકાનેર ૩. (શ્રી) અજરામરસ્વામી સ્થા. જૈન જ્ઞાનભંડાર, લીંબડી ૪. અદુવસીપાડા જૈન ભંડાર, પાટણ (હવે છે. જે. શા. મં, પાટણમાં
સમાવિષ્ટ ૫. અનંતનાથજીનું જૈન મંદિરનો ભંડાર, માંડવી, મુંબઈ ૬. અનુપ સંસ્કૃત લાયબ્રેરી ૭. અબીરચંદજી સંગ્રહ, બિકાનેર [બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેરમાં સમાવિષ્ટ]
અભય જૈન ગ્રંથાલય સંગ્રહ, બિકાનેર જુઓ ક. ૧ ૮. (શ્રી) અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિર, ક્ષત્રિયવાડ, કપડવંજ હિવે આ.
કૈલાસસાગરસૂરિ જ્ઞા. મ, કોબામાં સમાવિષ્ટ
અભયસિંહ ભંડાર, જયપુર જુઓ ક. ૧૯૪ ૯. અમદાવાદ ડહેલાના અપાસરાનો ભંડાર | ડહેલાના અપાસરાનો ભંડાર
/ (મુનિ) સુભદ્રવિજયજી સંગ્રહ, ડહેલા ઉપાશ્રય, અમદાવાદ હિવે લા. દ. ભા. સં. વિ. મ., અમદાવાદમાં સમાવિષ્ટ [અહીં ક. ૨૭૬વાળો
ભંડાર સમાવિષ્ટ] ૧૦. અમરવિજયમુનિ પાસેનો ભંડાર / સિનોર ભંડાર હિવે શ્રી યશો.
જે.શા.મ., ડભોઈમાં સમાવિષ્ટ ૧૧. (શ્રી) અમીઝરા પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, ભચાઉ ૧૨. અલવર રાજાની લાયબ્રેરી, અલવર ૧૩. અષ્ટાપદ જ્ઞાનભંડાર, અષ્ટાપદ દેરાસર, કપડવંજ ૧૪. (શ્રી) અચલગચ્છ જૈન જ્ઞાનમંદિર, જામનગર ૧૫. (શ્રી) અંચલગચ્છ જૈન સંઘનો ભંડાર, માંડલ હવે લા.દ.ભા.સુ.વિ.મ
અમદાવાદમાં સમાવિષ્ટ]. ૧૬. (શ્રી) અંજાર જૈન તપાગચ્છ જ્ઞાનભંડાર, અંજાર ૧૭. (સ્વ.) અંબાલાલ ચુનીલાલનો સંગ્રહ / આણંદજી કલ્યાણજીની પેઢી,
પાલીતાણા [ હવે લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૧૮. અંબાલાલ બુ. જાની, મુંબઈ ૧૯. (ઝવેરી) અંબાલાલ ફત્તેચંદ સંગ્રહ, વડોદરા [ હવે લા.દ.ભા.સં.વિ.મ.,
અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૦. (શ્રી) આગમમંદિર જ્ઞાનસંસ્થા, તળેટી, પાલીતાણા. ૨૧. (શ્રી) આગમોદ્ધારક સંસ્થાન C/o સે.શાં. શાહ વાણિયાવાડ, છાણી. ૨૨. આચાર્ય ખરતર ભંડાર, બિકાનેર
Page #3
--------------------------------------------------------------------------
________________
૪
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
૨૩. આણસુર ગચ્છ જ્ઞાનમંદિર, આદિનાથજી મંદિર, ગોપીપુરા, સુરત ૨૪. (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢીનો ભંડાર, પટણીની ખડકી, ઝવેરીવાડ,
અમદાવાદ હિવે લા.દ.ભા.સુ.વિ.મં. અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૫. (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી, મોટા દેરાસર, લીંબડી [અહીં કેટલાક
તાડપત્રો પણ છે.] (શેઠ) આણંદજી કલ્યાણજીની પેઢી, પાલીતાણા જુઓ ક. ૧૭ ૨૬. (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી, વાસુપૂજ્ય જૈન દેરાસર, મુનિ થોભણા
માર્ગ, સુરેન્દ્રનગર ૨૭. આણંદજી મંગળજી પેઢી, કોઠારીવાડો, ઈડર અહીં ક્ર. ર૯વાળો સંગ્રહ
સમાવિષ્ટ ૨૮. (શ્રી) આત્મકમલ લબ્ધિસૂરિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ ૨૯. (શ્રી) આત્મકમલ લબ્ધિસૂરીશ્વર શાસ્ત્રસંગ્રહ, કોઠારીવાડો, ઈડર હિવે
આણંદજી મંગળજી પેઢી, ઈડરમાં સમાવિષ્ટ ૩૦. આત્માનંદ સભા / જૈન આત્માનંદ સભા / ભક્તિવિજય ભંડાર,
ભાવનગર [ક. ૯૯વાળો ભંડાર અહીં સમાવિષ્ટ છે.] ૩૧. આત્માનંદ જૈન સભા, ઝવેરીબજાર, જયપુર ૩૨. (શ્રી) આદિનાથ ચોક જૈન ઉપાશ્રય, કાશીપુરા, બોરસદ ૩૩. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનો ગૂજરાતી પ્રેસ, મુંબઈ હવે ફાર્બસ ગુજરાતી
સભામાં સમાવિષ્ટ ૩૪. ઇન્ડિયા ઓફિસ લાઈબ્રેરી, (ઇન્ડિયન હાઈકમિશનરની ઑફિસ), લંડન
આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ : કેટલૉગ ઑવ્ ધ ગુજરાતી એન્ડ રાજસ્થાની મૅન્યુક્રિસ ઇન ધ ઇન્ડિયા ઓફિસ લાઈબ્રેરી, સંપા. જેમ્સ ફૂલર
બ્લમહાર્ટ, સંશો. આફ્રેડ માસ્ટર, પ્રકા. ઑક્સફર્ડ યુનિ. પ્રેસ, ૧૯૫૪] ૩૫. ઈન્ડોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શારદાપીઠ, દ્વારકા ૩૬. ઈન્દ્રન્નિસૂરિ સાહિત્યનિધિ, પાવાગઢ ૩૭. ઈડર સંઘનો ભંડાર / તપાગચ્છ ભંડાર, ઈડર ૩૮. ઈશ્વરલાલ ઠાકરશીભાઈ સંઘવી બજાર, સાંતલપુર (બનાસકાંઠા) ૩૯, ઉત્કંઠેશ્વરનો ગ્રંથભંડાર, ઉત્કંઠેશ્વર ૩-અ. ઉદ્યોતવિમલજી ગણી. અમદાવાદ ૪૦. ઉમેદ ખાંતિ જૈન જ્ઞાનભંડાર, ઝીંઝુવાડા ૪૧. (શ્રી) ઉંઝા જૈન મહાજન પેઢી, ખજૂરીની પોળ પાસે, ઉંઝા ૪૨. ઉજમબાઈની ધર્મશાળા પુસ્તકભંડાર | આચાર્ય કમલવિજયનો ભંડાર,
ઝવેરીવાડ, અમદાવાદ હિવે લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૪૩. એમ.ટી.બી. કૉલેજ, સુરત
Page #4
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૭પ
૪૪. (શ્રી) કારસૂરિ જૈન જ્ઞાનભંડાર, C/o છોટાલાલ જીવાભાઈ, જૈન
દેરાસર પાસે, જૂના ડીસા ૪૫. કચ્છી દશા ઓસવાલ પાઠશાળા - ભંડાર, માંડવી, મુંબઈ ૪૬. (શ્રી) કનકચંદ્રસૂરિ જેને જ્ઞાનભંડાર C/o મનુભાઈ હીરાલાલ (ગ્રંથપાલ,
તપાગચ્છ અમર જેની પાઠશાળા, ટેકરી, ખંભાત ૪૭. કલૈયા લહિયા પાસે, અમદાવાદ ૪૮. (શ્રી) કપુરવિજય ગ્રંથભંડાર, મોતી સુખિયા ધર્મશાળા, પોસ્ટઑફિસ પાસે,
પાલીતાણા ૪૯. કમલમુનિનો સંગ્રહ – ભંડાર (હવે પુરાતત્ત્વ મંદિર ગૂજરાત વિદ્યાપીઠમાં
સમાવિષ્ટ (આ.) કમલવિજયનો ભંડાર, અમદાવાદ જુઓ ક. ૪૨ ૫૦. કલકત્તા સંસ્કૃત કોલેજ / ડી. કે. સં. કૉલેજ, કલકત્તા આિ સંસ્થાનું
કેટલૉગ પ્રગટ થયું છે.] ૫૧. કલકત્તા સેન્ટ્રલ લાયબ્રેરી, કલકત્તા આ સંસ્થાનું કેટલૉગ પ્રગટ થયું છે.] પર. કલ્યાણવિજય મુનિ પ૩. (પં) કલ્યાણવિજયજી શાસ્ત્રસંગ્રહ, જાલોર (રાજસ્થાન) હિવે
લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૫૪. કવિ દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ, અમદાવાદ હિવે ભો.જે.
સંશોધન વિદ્યાભવનમાં સમાવિષ્ટ. પપ. (નગરશેઠ) કસ્તૂરભાઈ મણિભાઈ, નગરશેઠનો વંડો, અમદાવાદ હિવે
લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૫૬. કસ્તૂરસાગરજી ભંડાર, ભાવનગર ૫૭. કીર્તિમુનિજી શાસ્ત્રસંગ્રહ, વીરવિજયજી ઉપાશ્રય, ભઠીની બારી, અમદાવાદ
હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૫૮. કુશલચંદ્ર પુસ્તકાલય, બિકાનેર પહ, કપાચંદ્રસૂરિનો ભંડાર, બિકાનેર ૬૦. (શ્રી) કેશરબાઈ જૈન જ્ઞાનભંડાર, પંચાસર પાસે, પાટણ [હવે કાંઈ નથી] ૬૧. કેસરવિજય ભંડાર, વઢવાણ ૬૨. (આચાર્ય) કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર આરાધના કેન્દ્ર, કોબા
[આ સંસ્થામાં નીચેના ક્રમાંકોવાળા જ્ઞાનભંડારો સમાવિષ્ટ થયા છે : ક. ૮, ૮૯૯૦, ૧૩૩, ૧૩૪, ૧૩પ, ૧૫૬, ૧પ૭, ૨૬૪, ૩૦૮, ૩૧૫,
૩૧૬, ૩૬૬, ૩૬૯) ૬૩. (આચાર્ય) કૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર, શ્રી સીમંધરસ્વામી જૈન પેઢી.
મહેસાણા.
Page #5
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
કોટ ઉપાશ્રય, મુંબઈ જુઓ ક. ૨૫૬ ૬૪. કોટાનો જ્ઞાનભંડાર સંઘની દેખરેખ હેઠળનો, કોટા ૬૫. કોડાય - કચ્છનો ભંડાર, કોડાય ૬૬. ખર૦ મિચંદ્રાચાર્ય ભંડાર, કાશી ૬૭. ખ૨૦ (મુનિ, સુખસાગર - ખંભાતના ભંડાર, ખંભાત અલગ નામથી નિર્દેશ થયો છે.] ૬૮. ખેડા ભંડાર નં. ૧ : મોટા મંદિરમાં આવેલો પુસ્તક ભંડાર, ખેડા
નં. ર : મુનિ ભાગ્યરત્ન પાસેનો ગ્રંથભંડાર, ખેડા નં. ૩ : ભાવસાર શ્રાવકોથી વહીવટ કરાતા રસુલપુરના દેરાસરનો
ગ્રંથભંડાર, ખેડા હિવે લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૬૯, ખેતરવસી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર, ખેતરવશીનો પાડો, પાટણ હવે
હે.જૈ.શા.મ., પાટણમાં સમાવિષ્ટ ૭૦. ગારિયાધરનો ભંડાર, ગારિયાધર - ગુજરાત વિદ્યાસભા (અગાઉનું નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી), અમદાવાદ
જુઓ ક. ૨૩૦ ૭૧. (શ્રી) ગુણિસાગરજી c/o દેવબાગ જૈન ઉપાશ્રય, ચાંદીબજાર, જામનગર ૭૨. ગુલાબકુમારી લાયબ્રેરી, કલકત્તા ૩૩. ગુલાબમુનિનો સંગ્રહ હિવે યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમ, મહુવામાં સમાવિષ્ટ ૭૪. ગુલાબવિજય ભંડાર, ઉદયપુર ૭પ. ગુલાબવિજયજી પંન્યાસ પાસેનો ભંડાર [હવે વીરવિજય ઉપાશ્રય ભંડાર,
અમદાવાદમાં સમાવિષ્ટ મા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ જુઓ ક. ૨૩૦ ૭૬. ગોકુળદાસ નાનજી ગાંધી, રાજકોટ ૭૭. ગોડીજી જેન જ્ઞાનમંદિર | ગોડીજી પાર્શ્વનાથ ઉપાશ્રય, પાયધુની, મુંબઈ
ક્રિ. ૨૬૩વાળો સંગ્રહ અહીં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે] ૭૮. ગોડીજીનો ભંડાર, ઉદયપુર ૭૯. (શ્રી) ગોપાળવામી પુસ્તકાલય, લીંબડી ૮૦. ગોરજી ભંડાર, ઈડર ૮૧. ગોંડલ ભંડાર, ગોંડલ ૮૨. ઘોઘા સંઘ ભંડાર, ઘોઘા [હવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૮૩. ચતુરવિજયગણિ પાસે ૮૪. ચંચલબહેનનો ભંડાર, ફતાશા પોળ, હરકોર શેઠાણીની હવેલી, અમદાવાદ ૮૫. (યતિ) ચંદ્રવિજય પાસે, આમોદ ૮૬. ચંદ્રસાગરસૂરિ જ્ઞાનભંડાર, શ્રીમાલ માર્ગ, ઉજ્જૈન (મ.પ્ર.)
Page #6
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો | જ્ઞાનમંદિરોની સૂચિ
૮૭. (શ્રી) ચાણસ્મા જૈન જ્ઞાનભંડાર, ચાણસ્મા ૮૮. ચારિત્રવિજયજી કચ્છી ૮૯. ચિંતામણિ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારઆગ્રા હિવે આ. કે. શા.મં,
કોબામાં સમાવિષ્ટ]. ૯૦. ચિંતામણિ પાર્શ્વનાથ જ્ઞાનભંડાર, બાલાપુર (હવે આ.કૅ.શા.મં, કોબામાં
સમાવિષ્ટ | (શ્રી) ચિંતામણિ પાર્શ્વનાથ જ્ઞાનમંદિર, શાહપોર, સુરત ૯૨. ચુનીજી ભંડાર, નયાઘાટ, કાશી
ઉં. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સાર્વજનિક એજ્યુ. સોસાયટી, સુરત ૯૪. (યતિ) ચેનસાગર ભંડાર, ઉદયપુર
૫. છત્તાબાઈ ઉપાશ્રય, બિકાનેર ૯૬. છોટાલાલ વાડીલાલ, અમદાવાદ જ છોટાલાલજી મહારાજનો ભંડાર, સગરામપુરા, સુરત જુઓ ક. ૩૭૮ ૯૭. (શાક) જકાભાઈ ધરમચંદ ગજિયાણીવાળા, ફતાશા પોળ, અમદાવાદ . (યતિ) જયકરણ, બિકાનેર જુઓ ક. ૨૫૦ ૯૮. જયચંદ્રજી ભંડાર, બિકાનેર ૯૯. જશવિજય ભંડાર, વડવા, ભાવનગર [હવે આત્માનંદ સભા, ભાવનગરમાં
સમાવિષ્ટ]. ૧૦૦. (મુનિ) જશવિજયજીનો સંગ્રહ, પાટણ [કેશરબાઈ જૈનભંડાર પાટણમાં
સમાવિષ્ટ ૧૦૧. (શ્રી) જંબુદ્વીપ જૈન પેઢી, આગમમંદિર પાસે, પાલીતાણા ૧૦૨. (આચાય) જંબૂસ્વામી જૈન જ્ઞાનમંદિર C/o જયંતીલાલ બાપુલાલ
(વડવાળા), શ્રીમાળવાગા, ડભોઈ જ (શ્રી) જામનગર જૈન જે. મૂ. તપાસંઘ, જામનગર જુઓ ક. ૧૫૨ ૧૦૩. (શ્રી) જિત-હીર-કનક દેવેન્દ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, ભચાઉ (કચ્છ) ૧૦૪. (શ્રી પૂજ્ય) જિનચરિત્રસૂરિ સંગ્રહ | પૂજ્યજીનો સંગ્રહ, બિકાનેર ૧૦૫. જિનદત્ત ભંડાર, મુંબઈ ૧૦૬. જિનદત્તસૂરિ જૈન જ્ઞાન ભંડાર, ગોપીપુરા, સુરત ૧૦૭ જિનભદ્રસૂરિ જ્ઞાનભંડાર, સેવામંદિર, રાવટી, જોધપુર ૧૦૮. (મુનિ જિનવિજયજી પાસે, અમદાવાદ (સંભવતઃ)
હિવે પુરાતત્ત્વ મંદિર, ગૂજરાત વિદ્યાપીઠમાં સમાવિષ્ટ ૧૦. જિનસાગરસૂરિ શાખા ભંડાર, બિકાનેર ૧૧૦. જિનહર્ષસૂરિ ભંડાર, બિકાનેર ૧૧૧. (શેઠ) જીવણચંદ સાકરચંદ ઝવેરી પાસે, સુરત
Page #7
--------------------------------------------------------------------------
________________
૭૮
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
૧૧૨. (શ્રી જીવણલાલ અબજી જૈન જ્ઞાનમંદિર, માટુંગા, મુંબઈ ૧૧૩. જૂનો સંઘ ભંડાર | જૈન સંઘ જ્ઞાનભંડાર | શેઠ હાલાભાઈ મગનલાલ,
ફોફલિયાવાડ, પાટણ [હવે હે.જે.શામ., પાટણમાં સમાવિષ્ટ] ૧૧૪. જેણાનો ભંડાર / સંઘભંડાર, પાલણપુર ૧૧૫. જેસલમેરનો ભંડાર, જેસલમેર [આ ભંડારની હસ્તપ્રતસૂચિ ? જેસલમેર
ભાંડાગાર સૂચી જૈન આત્માનંદ સભા, ભાવનગર જુઓ ક. ૩૦ ૧૧૬. જૈન આનંદ પુસ્તકાલય - ગ્રંથભંડાર, આગમમંદિર રોડ, સુરત ૧૧૭. જૈન ઉપાશ્રય, વાવ ૧૧૮. જૈન ઉપાશ્રય, શાંતિનગર, ગોધરા ૧૧૯. જૈન ઉપાશ્રય, નેમુભાઈની વાડી, ગોપીપુરા, સુરત ૧૨૦. જૈન એસોસિએશન ઓફ ઈન્ડિયા, મુંબઈ હસ્તકનો ભંડાર ૧૨૧. જૈન જ્ઞાનભંડાર, મહુડી ૧૨૨. જૈન જ્ઞાનમંદિર ભંડાર / બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનમંદિર કે સંઘનો જ્ઞાન ભંડાર
(?), વિજાપુર ૧૨૩. જૈન ધર્મ પ્રસારક સભા ગ્રંથભંડાર, કાંટાવાળો ડેલો, ભાવનગર ૧૨૪. જૈન ધર્મશાળાની લાયબ્રેરી, ઝઘડિયા ૧૨૫. જેને પ્રાચ્ય વિદ્યાભવન, જૈન સોસાયટી, પાલડી, અમદાવાદ ૧૨૬. જૈન લક્ષ્મી મોહનથાળા, બિકાનેર ૧૨૭. જૈન વિદ્યાશાળા જ્ઞાનભંડાર | શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા
/ પં. મેઘવિજય શાસ્ત્રભંડાર, દોશીવાડાની પોળ, અમદાવાદ ૧૨૮. જૈન શાળા, અમદાવાદ, ૧૨૯. જૈન શાળા | લાવણ્યવિજય મુનિનો જૈન શાળાનો ભંડાર, ખંભાત
અિહીં ક્ર. ૩૧૭વાળો ભંડાર સમાવિષ્ટ છે. ૧૩). જૈન શાળા, વિજાપુર ૧૩૧. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા ૧૩૨. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ ૧૩૩. જૈન છે. મૂ.સં. જ્ઞાનભંડાર, માણસા હિવે આ.કે.શા.મં., કોબામાં
સમાવિષ્ટ) ૧૩૪. જૈન જે. મૂ. સં. જ્ઞાનભંડાર, ગોધાવી [હવે આ.કે.શા.મં., કોબામાં
સમાવિષ્ટ. ૧૩પ. જૈન છે.મૂ.સં. જ્ઞાનભંડાર, વલાદ હિવે આ..જ્ઞા.., કોબામાં સમાવિષ્ટ ૧૩૬. જૈન જે. મૂ. સંઘ પેઢી C/o અમૃતલાલ ગોવર્ધન મહેતા, ભચાઉ
Page #8
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૭૯
૧૩૭. જૈન જે. મૂ. સંઘ પેઢી c/o રાયવિહાર પ્રાસાદ, મોટો ડેલો, વાણિયાવાડ,
ભુજ (કચ્છ) ૧૩૮. જૈન જે. મૂ. તપ સંઘ પેઢી c/o મહેન્દ્રભાઈ એમ. શાહ, ક્લબ
રોડ, ધ્રાંગધ્રા ૧૩૯. જૈન છે. મૂ. તપ સંઘ પેઢી, ચાવડી ચોક, મેઈન બજાર, વાંકાનેર જ જૈન સંઘ જ્ઞાન ભંડાર, પાટણ જુઓ ક. ૧૧૩ ૧૪૦. જૈન સંઘ તાડપત્રીય ભંડાર, ખેતરવસીનો વાડો, પાટણ ૧૪૧. જૈન સંઘ દરામરા (જિ. વડોદરા) [હવે લા.દ.ભા.સ.વિ.., અમદાવાદમાં
સમાવિષ્ટ • જૈન સંઘ પુસ્તક ભંડાર, વિરમગામ જુઓ ક. ૩૩૭ ૧૪૨. જૈન સંઘ ભંડાર, ભરૂચ હિવે લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૧૪૩. જૈન સાહિત્ય વિકાસ મંડળ, અંધેરી (વેસ્ટ), મુંબઈ ૧૪૪. જૈનાનંદ પુસ્તકાલય/લાયબ્રેરી, C/o નરેશ મદ્રાસી, કાયસ્થ મહોલ્લો,
ગોપીપુરા, સુરત - જ્ઞાનભંડાર વર્ધમાન ભંડાર, બિકાનેર જુઓ . ૩૩૯ ૧૪૫. જ્ઞાનવિજયસૂરિ જ્ઞાનભંડાર, ખંભાત - જ્ઞાનશાળા ભંડાર, ખંભાત જુઓ ક. ૩૨૧ • ડહેલાનો અપાસરાનો ભંડાર જુઓ ક્ર. ૯ ૧૪૬. ડાયરા અપાસરાનો ભંડાર, પાલનપુર હવે લા.દ.ભા.સ.વિ.મ., અમદાવાદમાં
સમાવિષ્ટ. ૧૪૭. ડાહીલક્ષ્મી લાઈબ્રેરી, નડિયાદ ૧૪૮. (શેઠ) ડાહ્યાભાઈ પાસે, ખેડા ૧૪૯. ડાહ્યાભાઈ મોતીચંદ વકીલ, સુરત - ડી. કે. કલકત્તા સં. કોલેજ જુઓ ક. ૫૦ ૧૫૦. (શ્રી) ડુંગરસિંહજી સ્થાનકવાસી જૈન જ્ઞાનભંડાર, જામનગર ૧૫૧. ડેક્કન કૉલેજ, પૂનામાં સરકારી ખરીદેલી હસ્તપ્રતોનો સંગ્રહ હિવે સર
ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટ, પૂનામાં સમાવિષ્ટ ૧૫૨. (શેઠ) ડોસાભાઈ અભેચંદનો જૈન સંઘનો ભંડાર / શ્રી જામનગર
જૈન છે. મૂ. તપાસંઘ, C/o શેઠ ડોસાભાઈ અભેચંદ જૈન પેઢી, જેને
મોટું દેરાસર, ટાવર પાસે, જામનગર ૧૫૩. તખતમલજી દોશી, દેશનોક ગામ, બિકાનેર પાસે ૧૫૪. તપગચ્છ જૈન જ્ઞાનભંડાર, પાટણ હિવે હે.જે.શા.મં, પાટણમાં સમાવિષ્ટ]. ૧૫૫. તપાગચ્છ ઉપાશ્રયનો ભંડાર, પાલણપુર * તપાગચ્છ ભંડાર, ઈડર જુઓ ક. ૩૭
Page #9
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
૧૫૬, તપાગચ્છ સંઘ જ્ઞાનભંડાર (ગુજ. ક.) નાગૌર [હવે આ.કે.શા.મં..
કોબામાં સમાવિષ્ટ ૧૫૭. તપાગચ્છીય જૈન સંઘ જ્ઞાનભંડાર, નાગૌર હિવે આ.કે.શા.મં, કોબામાં
સમાવિષ્ટ] ૧૫૮, તિલકવિજય ભંડાર, મહુવા ૧૫૯. તિલોકમુનિ પાસે ૧૬૦. તેજપાળ વસ્તુપાળ જૈન ચેરિટી ટ્રસ્ટ, ધોળકા ૧૬૧. (ડૉ.) ત્રિભુવનદાસ લહેરચંદ શાહ ૧૬૨. દયાવિમલસૂરિ જૈન જ્ઞાનભંડાર, દેવશાનો પાડો, સ્વામિ. મંદિર રોડ,
અમદાવાદ ૧૬૩. દરિયાપુરી આઠકોટી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ઘેલમાતાની ખડકી,
બજાર રોડ, પાટણ ૧૬૪. દર્શનસાગરસૂરિ જ્ઞાનભંડાર, આદરિયાણા, વીરમગામ થઈને ૧૬૫. દસાડા ભંડાર, દસાડા હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૧૬૬. દાનસાગર સંગ્રહ, બિકાનેર બૃિહદ્ જ્ઞાનભંડાર, બિકાનેરમાં સમાવિષ્ટ ૧૬૭. દિગંબર જૈન ભટ્ટારકીય જ્ઞાનભંડાર, બજાર, ઈડર ૧૬૮. દિગંબર જૈન જ્ઞાનભંડાર, સુરત ૧૬૯. દિગંબર જૈન ભંડાર, જયપુર ૧૭૦. દિગંબર પન્નાલાલ એલક સરસ્વતીભવન, મુંબઈ ૧૭૧. દિમૅડલાચાર્ય બાલચંદ્રસૂરિ ભંડાર / બાલચંદ્ર યતિનો (રામઘાટ)
કાશીભંડાર, કાશી ૧૭૨. દિવ્યદર્શન શાસ્ત્રસંગ્રહ, શિવગંજ (રાજસ્થાન) ૧૭૩, દેવગુપ્તસૂરિજી જૈન જ્ઞાનભંડાર, પાલી (રાજસ્થાન) ૧૭૪. (શેઠ) દેવચંદ લાલચંદ પુસ્તકોદ્ધાર લાયબ્રેરી, બાવા સીદી, ગોપીપુરા,
સુરત ૧૭પ. (શ્રી) દેવબાગ જૈન આનંદ જ્ઞાનમંદિર, દેવબાગ, જામનગર ૧૭૬. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ જ્ઞાનભંડાર C/o શેઠ આણંદજી કલ્યાણજી પેઢી,
તળેટી રોડ, પાલીતાણા હવે લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૧૭૭. (રાય) ધનપતસિંહ ભંડાર, અજીમગંજ ૧૭૮. ધરણીન્દ્રસૂરિ ભંડાર, જયપુર ૧૭૯. (શ્રી) ધર્મનાથ જૈન જ્ઞાનભંડાર - દેવસૂરગચ્છ, હાથીવાળો ખાંચો,
ગોપીપુરા, સુરત ૧૮૦. ધાનેરા જૈન જ્ઞાનભંડાર C/o શાંતિજિન જૈન સંઘ પેઢી, ધાનેરા ૧૮૧. (મુનિ) નરેન્દ્રસાગરજી શાસ્ત્રસંગ્રહ, જૈન ઉપાશ્રય, આંબલીની પોળ,
"
Page #10
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / શાનમંદિરોની સૂચિ
અમદાવાદ હિવે લા.દ.ભા.સં.વિ.મં, અમદાવાદમાં સમાવિષ્ટ ૧૮૨. નરોત્તમદાસજી સંગ્રહ, બિકાનેર ૧૮૩. (શ્રી) નવા ડીસા જૈન જ્ઞાનભંડાર C/O રમેશચંદ્ર મણિલાલ શાહ, નવા ડીસા ૧૮૩અ. નવા પાડાનો ભંડાર, સુરત ૧૮૪. નાથાલાલ છગનલાલ પાલણપુરવાળા, પાલણપુર (સંભવતઃ) ૧૮૫. નાનચંદજી યતિનો ભંડાર, શાંતિનાથ મંદિર, પાયધુની, મુંબઈ ૧૮૬. નિત્યવિજય લાયબ્રેરી, ચાણસ્મા ૧૮૭. (શ્રી) નીતિવિજયજી જૈન જ્ઞાનભંડાર C/o મનુભાઈ હીરાલાલ (ગ્રંથપાલ),
તપગચ્છ અમર જૈન પાઠશાળા, ટેકરી, ખંભાત ૧૮૮. (શ્રી આચાર્ય) નીતિસૂરિ જૈન જ્ઞાનભંડાર, મહાવીર સ્વામી દેરાસરની
સામે, ફતાશા પોળ, અમદાવાદ ૧૮૮૪. નૃપચંદ્રજીનો જૂનો ભંડાર, કુશળગઢ (મ.પ્ર.) ૧૮૯. (યતિ) નેમચંદ / નેમવિજય, જાઉરા ૧૯૦. (શેઠ) નેમચંદ મેળાપચંદ વાડી ઉપાશ્રય - ગ્રંથભંડાર, ગોપીપુરા, સુરત, ૧૯૧. નેમનાથ ભંડાર, અજીમગંજ - (પતિ) નેમવિજય, જાઉંરા જુઓ ક. ૧૮૯ ૧૯૨. પગથિયાના જૈન ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, હાજા પટેલની પોળ, અમદાવાદ ૧૩. પાસાગર ભંડાર, જન શાળા, અમદાવાદ ૧૯૪. પંચાયતી જૈન શ્વેતાંબર ભંડાર | અભયસિંહ ભંડાર, જયપુર ૧૯પ. પંજાબ જીરાનો ભંડાર, જીરા (પંજાબ) ૧૯૬, પાટડી ભંડાર, પાટડી - પાટણના ભંડારો ૧, ૨, ૩, ૪ [અલગ નામથી નિર્દેશ થયો છે. હે.જે.શા.
સૂચિમાં સમાવેશ]. ૧૯૭. પાટિયાનો ઉપાશ્રય જૈન સંઘ, ફતાશા પોળ, અમદાવાદ હિવે
લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૧૯૮. (શેઠ) પાનાચંદ ભગુભાઈ, સુરત ૧૯૯, (શ્રી) પાર્જચંદ્રગચ્છ જૈન જ્ઞાનભંડાર | મુનિ બાલચંદ્રજી - સાગરચંદ્રજી
સંગ્રહ, પાર્જચંદ્રગચ્છ ઉપાશ્રય, ભૈયાની બારી, શામળાની પોળ, અમદાવાદ
હિવે લા.દ.ભા.સં.વિ.મં, અમદાવાદમાં સમાવિષ્ટ ૨૦૦. પાર્જચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, વિરમગામ ૨૦૧. (શ્રી) પુણ્યવિજયજી સંગ્રહ હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં
સમાવિષ્ટ] ૨૦૨. પુરાતત્ત્વમંદિર | રાયચંદ્ર સાહિત્યમંદિર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ | [આ સંસ્થામાં ક. ૪૯ અને ૧૦૮વાળા સંગ્રહો સમાવિષ્ટ
Page #11
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
૨૦૩. (શેઠ) પુરુષોત્તમ વિશ્રામ માવજી સંગ્રહ. મુંબઈ હવે ભારતીય વિદ્યાભવન,
મુંબઈમાં સમાવિષ્ટ] - પૂજ્યના અપાસરાનો ભંડાર, સ્વ. યતિ નાનચંદજીના શિષ્ય મોહનલાલના
હસ્તકનો, રાજકોટ જુઓ ક. ૨૬૮ જ પૂજ્યજીનો સંગ્રહ બિકાનેર જુઓ ક્ર. ૧૦૪ ૨૦૪. પૂનમચંદ યતિસંગ્રહ, બિકાનેર ૨૦પ. પૂર્ણિમાગચ્છ જૈન જ્ઞાનભંડાર, પાટણ હિવે હે જે.જ્ઞામ. પાટણમાં સમાવિષ્ટ ૨૦૬. પોપટલાલ પ્રાગજી કાલાગલા કરાંચીવાળા પાસે, શેઠ કાળા મીઠાની
પેઢી, ઘોઘા હિવે લા.દ.ભા.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૦૭. પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજી જ્ઞાનભંડાર, પાટણ હિવે હેજે.શા.મં,
પાટણમાં સમાવિષ્ટ] ૨૦૮. પ્રવર્તક મુનિશ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, ઠે. આત્માનંદ જૈન જ્ઞાનમંદિર,
નરસિંહજીની પોળ, વડોદરા ૨૦૯. પ્રવર્તક મુનિ શ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, ઠે. મોટા દેરાસર પાસે,
વાણિયાવાડ, છાણી ૨૧૦. પ્રાચ્ય વિદ્યામંદિર (મ.સ.યુનિ.) (જૂનું નામ ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ),
વડોદરા [આ સંસ્થાની પ્રકાશિત હસ્તપ્રતસૂચિ: આલ્ફાબેટિકલ લિસ્ટ ઓવું મેન્યૂસ્કિટ્સ ઈન ધ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડા, વો.૨, સંપા.
રાઘવનું નામ્બિયાર, ૧૯૫૦) ૨૧૧. પ્રાણજીવન મોરારજી શાહ પાસે, રાજકોટ ૨૧૨. પ્રશિઅન સ્ટેટ લાયબ્રેરી આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ ઃ જૈન-હાન્ડશીપ્ટન
પ્રોઇસિશેન બિગ્લિઓથક, સંપા. વાઘેર શુદ્ધિગ, લિપઝિમ, ઓટ્ટો
હારાસોવિઝ, ૧૯૪૪ (જર્મન ભાષામાં) ર૧૩. (શેઠ) પ્રેમચંદ રતનજી પાસેનો ભંડાર, ભાવનગર ૨૧૪. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ ક. ૩૩ વાળો સંગ્રહ અહીં સમાવિષ્ટ.
આ સંસ્થાની પ્રકાશિત હસ્તપ્રતસૂચિઓ ઃ ૧. ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી ભા. ૧-૨, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની (૧૯૨૩) તથા ૨. ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ
જાની, શંકરપ્રસાદ છગનલાલ રાવળ (૧૯૫૬)] ૨૧૫. બહાદુરમલ બાંઠિયા સંગ્રહ | બઠિયા સંગ્રહ, ભીમાસર ર૧૬. બાઈઓનો ભંડાર, ઈડર ૨૧૭. (યતિ) બાલચંદ, ખામગાંવ
બાલચંદ્ર યતિનો (રામઘાટ) કાશીભંડાર, કાશી જુઓ ક. ૧૭૧
Page #12
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
. (મુનિ) બાલચંદ્રજી - સાગરચંદ્રજી સંગ્રહ, પાર્જચંદ્ર ગચ્છ ઉપાશ્રય, શામળાની
પોળ, અમદાવાદ જુઓ ક. ૧૯૯ ૨૧૮. બાલવિજયજી ૨૧૯, બાલુભાઈ અમરચંદ જ્ઞાનભંડાર, કબૂતરખાના, વડા ચૌટા, સુરત - બાંઠિયા સંગ્રહ, ભીમાસર જુઓ ક. ૨૧૫ • બિકાનેર બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેર જુઓ ક્ર. ૩૩૯ જ (શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનમંદિર, સ્ટેશન રોડ, વિજાપુર જુઓ ક્ર. ૧૨૨ ૨૨૦. બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેર [આ ભંડારમાં ક્ર. ૭, ૧૬૬, અને ર૩૮
સંગ્રહો સમાવિષ્ટ છે.]. ૨૨૧. બોટાદ જૈન પાઠશાળા, બોટાદ. ૨૨૨. બ્રિટિશ મૂઝિયમ જ ભક્તિવિજય ભંડાર, ભાવનગર જુઓ ક્ર. 30 ૨૩. ભદ્રસૂરિ જ્ઞાનભંડાર, જેસલમેર ૨૨૪. ભદ્રંકરસૂરિ જૈન જ્ઞાનભંડાર, સાણંદ (મુનિ) ભાગ્યરત્ન પાસેનો ગ્રંથભંડાર (ખેડા ભેં. નં. ૨), ખેડા જુઓ ક.
૬૮ ૨૨૫. ભાભાપાડા વિમલગચ્છ જૈન જ્ઞાનભંડાર / વિમલગચ્છ જૈન જ્ઞાનભંડાર,
ભાભાનો પાડો, પાટણ [આ ભંડારની હસ્તપ્રતસૂચિ ઃ કેટલોગ ઓબ્દુ ધ મેન્યુસ્ટિસ ઈન પાટણ જૈન ભંડારઝ પાર્ટ-૪, પ્રકા. શા. ચી. રિસર્ચ
એજ્યુ. સેન્ટર, શાહીબાગ, સંકલયિતા મુનિશ્રી પુણ્યવિજયજી, અમદાવાદ] ૨૨૬. ભારતીય વિદ્યાભવન, મુંબઈ ક્રિ. ૨૦૩વાળો સંગ્રહ અહીં સમાવિષ્ટ,
આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ : ડિસ્કિપ્ટિવ કેટલૉગ ઑવું મેન્યુસ્કિટ્સ ઈન ભારતીય વિદ્યાભવન્ઝ લાઈબ્રેરી, સંપા. એમ. બી. વારનેકર, મુંબઈ,
૧૯૮૫ • ભાવસાર શ્રાવકોથી વહીવટ કરાતા રસુલપુરાના દેરાસરનો ગ્રંથભંડાર, ખેડા
જુઓ ક. ૬૮ ૨૨૭. ભાવહર્ષીય ખરતરગચ્છ ભંડાર, બાલોત્તર ૨૨૮. ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટ, પૂના આિ સંસ્થાની હસ્તપ્રતસૂચિ : ડિસ્કિટિવ
કેટલૉગ ઓવું મેન્યુસ્કિટ્સ ઇન ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પૂના. આ સંસ્થામાં
ક. ૧૫૧વાળો સંગ્રહ સમાવિષ્ટ છે.]. ૨૨૯. (શ્રી) ભુવનસૂરિ જૈન જ્ઞાનભંડાર, શાંતિનાથની પોળ, પાટણ ૨૩૦. ભો. જે. સંશોધન વિદ્યાભવન / ગુજરાત વિદ્યાસભા | ગૂજરાત
વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ આિ સંસ્થાની હસ્તપ્રતસૂચિ : ૧. ડિઝિટિવ કેટલૉગ ઑવું ગુજરાતી, હિન્દી એન્ડ મરાઠી મેન્યુસ્કિટ્સ
Page #13
--------------------------------------------------------------------------
________________
-
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
ઓવે બી. જે. ઇન્સ્ટિ. મ્યુઝિયમ પાર્ટ-૧, સંપા. વિધાત્રી અવિનાશ વોરા, ૧૯૮૭ ૨. કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ, તૈયાર કરનાર હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૩૦. અહીં ક. ૫૪વાળો સંગ્રહ
સમાવિષ્ટ છે. ૨૩૧. ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભસ્મારક, જી.ટી. કર્નાલ રોડ, દિલ્હી ૨૩૨. (શ્રી) ભ્રાતૃચંદ્રજી જૈન જ્ઞાનભંડાર, ઠે. પાર્જચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય
બોળ લીમડ, ખંભાત ૨૩૩. મગનલાલ બેચરદાસનો ભંડાર, ભાવનગર ૨૩૪. (સ્વ.) મણિલાલ બકોરભાઈ વ્યાસનો સંગ્રહ ૨૩૫. મણિસાગરસૂરિ સંગ્રહ, કોટા
(શ્રી) મહાયશવિજય જ્ઞાનમંદિર, ગિરિરાજ સોસાયટી, પાલીતાણા ૨૩૭. (શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ, ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૨૩૮. મહિમભક્તિ ભંડાર, બિકાનેર [બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેરમાં સમાવિષ્ટ] ૨૩૯. (મુનિ) મહેન્દ્રવિમલજી શાસ્ત્રસંગ્રહ, દેવશાનો પાડો, અમદાવાદ હિવે
લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૪૦. મંગલચંદ માલૂ સંગ્રહ, બિકાનેર ૨૪૧. (મુનિ, મંગળવિજયજી સંગ્રહ લવારની પોળ, અમદાવાદ [હવે લા.દ.ભા.સં.
વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ]. ૨૪૨. (શ્રી) માણિક્યસિંહસૂરિ જૈન જ્ઞાનભંડાર, પાટણ [હવે હે.જે.શા.મં.,
પાટણમાં સમાવિષ્ટ). ૨૪૩. (શેઠ) માણેકચંદ હીરાચંદનો બંગલો, ચોપાટી દિગંબર જૈન મંદિર,
મુંબઈ (ડા. ત્રિ. પ્રશસ્તિસંગ્રહ) ર૪૪. (સ્વ) માણેકચંદજીએ સંગ્રહેલ સર્વજ્ઞ મહાવીર જૈન પુસ્તક ભંડાર, ધોરાજી ૨૪૫. માણેકભાઈ જ્ઞાનભંડાર, કપડવંજ ૨૪૬. માણેકમુનિનો ચોપડો ર૪૭. માણેકવિજય યતિ, ઇંદોરનો ભંડાર, દોર ૨૪૮. (મુનિ, માનવિજયજી શાસ્ત્રસંગ્રહ, ડભોડા હિવે લા.દ.ભા.સં.વિ.મ.,
અમદાવાદમાં સમાવિષ્ટ). ૨૪૯. મીઠાભાઈ ગુલાબચંદ જ્ઞાનમંદિર, દલાલવાડા, કપડવંજ રપ૦. મુકનજી સંગ્રહ / (યતિ) મુકનજીશિષ્ય જયકરણ / (યતિ) જયકરણ,
બિકાનેર ૨પ૧. (શ્રી) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર, શ્રીમાળીવગો, ડભોઈ ર૫ર. મુક્તિકમલ જેન મોહન જ્ઞાનમંદિર, જૈન ઉપાશ્રય, કોઠી પોળ, રાવપુરા,
વડોદરા
Page #14
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૮૫
ર૫૩. (શ્રી) મુક્તિચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, તંબોળી શેરી, રાધનપુર ૨૫૪. મુક્તિવિજય શાસ્ત્રસંગ્રહ, છાણી ૨પપ. મુક્તિવિમલ જ્ઞાનભંડાર અમદાવાદ ૨૫૬. મુંબઈ કોટનો ઉપાશ્રય જૈન પુસ્તકાલય / કોટ ઉપાશ્રય, મુંબઈ • પં.) મેઘવિજય શાસ્ત્રભંડાર, વિદ્યાશાળા, અમદાવાદ જુઓ ક્ર. ૧૨૭ ૨૫૭. મોકમચંદ મોદીનો ભંડાર | સાગરગચ્છ જૈન જ્ઞાનભંડાર, મણિયાતી
પાડો, પાટણ હવે હે જે.જ્ઞા.મં, પાટણમાં સમાવિષ્ટ] છેમોટા મંદિરમાં આવેલો પુસ્તક ભંડાર, ખેડા જુઓ ક. ૬૮ ૨૫૮. મોટા સંઘનો ભંડાર, રાજકોટ ૨૫૯. મોતીચંદ ખજાનચી સંગ્રહ ૨૬૦. મોતીબાઈ ગ્રંથભંડાર, મોતી કડિયાની ધર્મશાળા, સુખડિયા બજાર,
પાલીતાણા ર૬૧. મોરબી સંઘનો ભંડાર, મોરબી ૨૬૨. મોરારજી વકીલ (ઉનાવાળા)નો ચોપડો, ઊના (સંભવતઃ) ૨૬૩. મોહનલાલ દલીચંદ દેશાઈનો સંગ્રહ મુંબઈ હિવે ગોડીજી જૈન જ્ઞાનમંદિર,
મુંબઈમાં આ સંગ્રહ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.] ૨૬૪. મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર, ઈન્દોર હવે આ.કે.શા.મ., કોબામાં
સમાવિષ્ટ ૨૬૫. (શ્રી) મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર, ભૂતિયાવાસ, ગોપીપુરા, સુરત ર૬૬. (શ્રી) મોહનલાલજી સેન્ટ્રલ લાયબ્રેરી / મોહનલાલજી જ્ઞાનભંડાર /
પાંજરાપોળ ગલી, લાલબાગ, મુંબઈ ૨૬૭, મ્યુઝિયમ લાયબ્રેરી, જોધપુર ૨૬૮. યતિના અપાસરાનો ભંડાર / (શ્રી) પૂજ્યના અપાસરાનો ભંડાર (સ્વ.)
યતિ નાનચંદજીના શિષ્ય મોહનલાલના હસ્તકનો, રાજકોટ ર૬૯. યતિનો ભંડાર / વિવેકવિજય યતિનો ભંડાર, ઘૂમટાવાલો ઉપાશ્રય,
ઉદેપુર ૨૭૦. (આચાર્યશ્રી) યશોદેવસૂરિ મહારાજ સાહેબ, જૈન સાહિત્ય મંદિર,
પાલીતાણા ૨૭૧. (શ્રી યશોવિજયજી ગુરુકુલ જ્ઞાનભંડાર, પાલીતાણા ૨૭૨. (શ્રી) યશોવિજયજી ગ્રંથમાળા, હેરીસ રોડ, ભાવનગર ૨૭૩. (શ્રી) યશોવિજયજી જૈન જ્ઞાનભંડાર C/o સેવંતીલાલ હિંમતલાલ ઝોટ,
ટાવરરોડ, રાધનપુર (બનાસકાંઠા) ર૭૪. (શ્રી) યશોવિજયજી જૈન જ્ઞાનમંદિર, વિનયસભા C/o નવીનચંદ્ર કાંતિલાલ ' , , ની જૈન વાગા, ડભોઈ આ સંસ્થામાં ક. ૧૦ અને
Page #15
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
૨૭૭વાળા ભંડારો સમાવિષ્ટ] ર૭પ. યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમ, મહુવા [આ સંસ્થામાં ક. ૭૩વાળો સંગ્રહ
સમાવિષ્ટ ર૭પ૪. રત્નચંદજીનો જ્ઞાનભંડાર હરિપુરા, સુરત ર૭૬. રત્નવિજયનો ભંડાર હાલ અમદાવાદ ડહેલાના અપાસરાનો ભંડાર,
દોશીવાડાની પોળ, અમદાવાદમાં સમાવિષ્ટ] ર૭૭. (શ્રી) રંગવિજયજી શાસ્ત્રસંગ્રહ હિાલ શ્રી યશોવિજયજી જૈન જ્ઞા.મં,
ડભોઈમાં સમાવિષ્ટ] ૨૭૮. રાજકીય પુસ્તકાલય / સ્ટેટ લાયબ્રેરી, બિકાનેર ૨૭૯. રાજપુર જૈન જ્ઞાનભંડાર, નવા ડીસા ૨૮૦. રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર, જોધપુર [આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ :
રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર કે હસ્તલિખિત ગ્રંથોંકી સૂચી ભા. ૧-૨,
સંપા. મુનિ જિનવિજય, (૧૯૫૯, ૧૯૬૦)] ૨૮૧. રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર [આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ :
રાજસ્થાન હસ્તલિખિત ગ્રંથસૂચી ભા. ૧-૨, સંપા. મુનિ જિનવિજય
(૧૯૬૦, ૧૯૬૧). ૨૮૨. (શ્રી) રાજેન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, રાજેન્દ્રસૂરિ ચોક, હાથીખાના, રતનપોળ,
અમદાવાદ ૨૮૩. (શ્રી) રાજેન્દ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, c/o રાજમલ ચુનીલાલ મોદી,
વિમલનાથની પોળ, થરાદ ૨૮૪. રાજેન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, ગોપીપુરા, સુરત ૨૮૫. (આચાર્યશ્રી) રામચંદ્રસૂરિજી આરાધનાભવન, આરાધનાભવન માર્ગ,
ગોપીપુરા, સુરત ૨૮૬. (આચાર્યશ્રી) રામચંદ્રસૂરીશ્વરજી જૈન જ્ઞાનભંડાર, મહારાષ્ટ્રભુવન જૈન
ધર્મશાળા, તળેટી રોડ, પાલીતાણા ૨૮૭. રામલાલ સંગ્રહ, બિકાનેર - રાયચંદ્ર સાહિત્યમંદિર, અમદાવાદ જુઓ ક. ૨૦૨ ૨૮૮. (પં.) રૂપવિજયગણિ જ્ઞાનભંડારદોશીવાડાની પોળ, અમદાવાદ ૨૮૯. રૉયલ એશિયાટિક સોસાયટી, ટાઉન હૉલ, મુંબઈ ૨૯૦.. લક્ષ્મીદાસ સુખલાલ, સુરત ૨૯૧. (શ્રી) લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર - ગ્રંથભંડાર, વડાલી (સાબરકાંઠા) ૨૯. (શ્રી) લાકડીઆ જૈન જ્ઞાનભંડાર C/o કાન્તિલાલ મોહનલાલ મહેતા,
લાકડીઆ (કચ્છ) ૨૯૩. લાયબ્રેરી, માંડલ
Page #16
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો | શાનમંદિરોની સૂચિ
૨૯૪. (શેઠ) લાલભાઈ દલપતભાઈની પેઢી, લા.દાવંડ, પાનકોર નાકા, અમદાવાદ
હિવે લા.દ.ભા.સં.વિ.મં, અમદાવાદમાં સમાવિષ્ટ) ૨૯૫. (શેઠ) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ગુજરાત
યુનિ. પાસે, અમદાવાદ [આ સંસ્થામાં નીચેના ક્રમાંકોવાળ હસ્તપ્રતભંડારો. સમાવિષ્ટ થયા છે. ક્ર. ૯, ૧૫, ૧૭, ૧૯, ૨૪, ૪૨, પ૩, ૫૫, ૫૭, ૬૮, ૮૨, ૧૪૧, ૧૪૩, ૧૪૬, ૧૬૫, ૧૭૬, ૧૮૧, ૧૯૭, ૧૯૯, ૨૦૧, ૨૦૬, ૨૩૯, ૨૪૧, ૨૪૮, ૨૯૪, ૩૦૯ ૩૧૪, ૩પ૨, ૩૫૩. આ સંસ્થા દ્વારા પ્રકાશિત હસ્તપ્રતસૂચિ : મુનિરાજ પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી, સંકલયિતા મુનિરાજ શ્રી પુણ્યવિજયજી,
સંપા. વિધાત્રી વૉરા (૧૯૭૮)] • લાવણ્યવિજય મુનિનો જૈન શાળાનો ભંડાર, ખંભાત જુઓ ક. ૧૨૯ ૨૦૬. (શ્રી) લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડાર, અખી દોશીની પોળ, રાધનપુર ર૯૭. (શ્રી) લાવયસૂરિજી જૈન જ્ઞાનભંડાર, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી.
મોટું દેરાસર, અંબાજી ચોક, બોટાદ ૨૯૮. લીંચ ભંડાર, લીંચ ૨૯૯. લીંબડીનો જૈન જ્ઞાનભંડાર, લીંબડી [લીંબડીના જ્ઞાનભંડારોની હસ્તપ્રતસૂચિ :
લીંબડી જૈન જ્ઞાનભંડારોની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર, સંપા. મુનિશ્રી
ચતુરવિજય, પ્રક. શ્રીમતી આગમોદય સમિતિ, મુંબઈ, ૧૯૨૮] ૩૦૦. લીંબડીપાડા જૈન જ્ઞાનભંડાર, પાટણ હિવે હે જૈ.શા.મં., પાટણમાં સમાવિષ્ટ] ૩૦૧. લુહારપોળ ઉપાશ્રયનો જૈન જે.મૂ.પૂ.સંઘ / શ્રી વિજયનીતિસૂરિ ગ્રંથભંડાર
c/o આ. મંગલપ્રભસૂરિ જ્ઞાનમંદિર, લુહારની પોળ, આસ્ટોડિયારોડ,
અમદાવાદ ૩૦૨. લેહરુભાઈ વકીલ ભંડાર, સાગર ઉપાશ્રય, પાટણ હિવે હૈ.જે.જ્ઞા...
પાટણમાં સમાવિષ્ટ]. ૩૦૨૪. વડગચ્છના શ્રી પૂજ્યજીનો જૂનો ભંડાર, ડુંગરપુર ૩૦૩. વડા ચૌટા ઉપાશ્રય | સંઘ ઉપાશ્રય, સુરત ૩૦૪. વડા ચૌટા ઉપાશ્રય મોહનવિજયસંગ્રહ, સુરત ૩૦૫. વડોદરા સેંટ્રલ લાયબ્રેરી | સેંટ્રલ લાયબ્રેરી, વડોદરા આલિસ્ટઓઈ
ભા. રમાં યાદી પ્રસિદ્ધ ૩૦૬. (શા.) વર્ધમાન રામજી, હેમરાજ શેઠનો માળ, મુંબઈ/નલિયા (કચ્છ) ૩૦૭. વાડી પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર, પાટણ [હવે હે.જે.જ્ઞા.. પાટણમાં
સમાવિષ્ટ]. ૩૦૮. વાસુપૂજયસ્વામિ જૈન જ્ઞાનભંડાર, આગ્રા હવે આ.કે.શા.મં.. કોબામાં
સમાવિષ્ટ)
Page #17
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
૩૦૯. (આ.શ્રી) વિજયક્ષાંતિસૂરિજી શાસ્ત્રસંગ્રહ, હસ્તે પં. કીર્તિમુનિજી, ગોધાવી [હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ
૩૧૦. વિજયગચ્છ જૈન જ્ઞાનભંડાર, જૈન શાળા, બજાર, રાધનપુર ૩૧૧, વિજયદર્શનસૂરિ જૈન જ્ઞાનશાળા, આ.ક. પેઢી સામે, તળેટી રોડ,
૮૮
પાલીતાણા
૩૧૨. (શ્રી) વિજયદાનસૂરિ શાસ્ત્રસંગ્રહ, છાણી
૩૧૩. (શ્રી) વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, ૧૫૫૧, કાલુપુર, અમદાવાદ ૩૧૪. (આ.શ્રી) વિજયદેવસૂરિજી શાસ્ત્રસંગ્રહ, ઝવેરીવાડ, અમદાવાદ [હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ]
૩૧૫. વિજયધર્મસૂરિનો ભંડાર C/o વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર, બેલનગંજ, આગ્રા [હવે આ કૈ.શા.મં., કોબામાં સમાવિષ્ટ
૩૧૬. વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર, આગ્રા [હવે આ.કે.શા.મં., કોબામાં સમાવિષ્ટ] (શ્રી) વિજયનીતિસૂરિ ગ્રંથભંડાર C/o આ. મંગલપ્રભસૂરિ જ્ઞાનમંદિર, લુહારની પોળ, અમદાવાદ જુઓ . ૩૦૧
૩૧૭. વિજયનીતિસૂરિ ભંડાર, ખંભાત [હવે જૈન શાળા, ટેકરી, ખંભાતમાં
સમાવિષ્ટ]
૩૧૮. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનભંડાર, સંગ્રા. તપસ્વી મુનિ શ્રી રત્નાકરવિજયજી મહુવા
૩૧૯. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનભંડાર, કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત ૩૨૦. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનમંદિર, પાંજરાપોળ, રિલીફરોડ, અમદાવાદ [તાડપત્રો ૨૨ છે]
૩૨૧. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનમંદિર/ જ્ઞાનશાળા-ભંડાર, હેમચંદ્રાચાર્ય ચોક, ખારવાડો, ખંભાત
૩૨૨. (આ.) વિજયપ્રેમસૂરિજી જૈન જ્ઞાનભંડાર, પીંડવાડા (રાજસ્થાન) ૩૨૩. (આ.) વિજયભદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર, બજાર, રાધનપુર ૩૨૪. (આ.) વિજયલક્ષ્મીસૂરિ જ્ઞાનભંડાર, બેલનગંજ, આગ્રા ૩૨૫. (આ.) વિજયવલ્લભસૂરિ જૈન જ્ઞાનભંડાર, પાટણ હવે હે. જૈ. શા.મં., પાટણમાં સમાવિષ્ટ]
૩૨૬. વિજયવિજ્ઞાનકસૂરસૂરિ જૈન જ્ઞાનમંદિર, ગોપીપુરા, સુરત
૩૨૭. વિજયસભા જૈન જ્ઞાનમંદિર, જૈન વાગા, ડભોઈ
૩૨૮. વિજયસિદ્ધિ-મેઘ-મનોહરસૂરિ જૈન જ્ઞાનભંડાર, પંકજ સોસાયટી, ભઠ્ઠા,
અમદાવાદ
૩૨૯. વિદ્યાચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, ભિન્નમાલ (રાજસ્થાન) ૩૩૦. વિદ્યાપ્રચારિણી જૈન સભા જયપુર
Page #18
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૩૩૧. વિદ્યાવિજયમુનિ (વિજયધર્મસૂરિશિષ્ય)
૩૩૧૨. મુનિ) વિનયવિજયજીનો ભંડા૨ સંઘની દેખરેખ હેઠળનો, જામનગર ૩૩૨. વિનયસાગરજી (મહોપાધ્યાય) સંગ્રહ, કોટા
૩૩૩. વિમલભંડાર, કાળુશીની પોળ, અમદાવાદ
૩૩૩અને વિમલગચ્છ ઉપાશ્રય ભંડાર, હાજાપટેલની પોળ ઉપાશ્રય, અમદાવાદ
te
૩૩૪. વિમલગચ્છ ભંડાર, વિજાપુર
૩૩૫. વિમલગચ્છ શાસ્ત્રસંગ્રહ, દેવશાનો પાડો, અમદાવાદ
૩૩૬, વિમલગચ્છનો ભંડાર, ઈડર
વિમલગચ્છ જૈન જ્ઞાનભંડાર, ભાભાનો પાડો, પાટણ જુઓ ક્ર. ૧૨૫ ૩૩૭. વિરમગામ સંઘ જ્ઞાનભંડાર / શ્રી જૈન સંઘ પુસ્તકભંડાર, વિરમગામ ૩૩૮. વિરમગામ લાયબ્રેરી, વિરમગામ
વિવેકવિજય મતિનો ભંડાર, ઘૂમટાવાળો ઉપાશ્રય, ઉદેપુર જુઓ ક્ર. ૨૬૯ ૩૩૯. વીકાનેર જ્ઞાનભંડાર / જ્ઞાનભંડાર વર્ધમાન ભંડાર (?) / બિકાનેર બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેર
૩૪૦. વીરબાઈ પાઠશાળા, પાલીતાણા
૩૪૧. વીરબાઈ પુસ્તકાલય, શેઠ નરી કેશવજીની ધર્મશાળા સામે, પાલીતાણા ૩૪૨. વીરવિજય ઉપાશ્રય ભંડાર, ભઠ્ઠીની પોળ, અમદાવાદ [અહીં ક્ર. ૭૫વાળો ભંડાર સમાવિષ્ટ]
૩૪૩. (શ્રી) વીરવિજય જૈન શાસ્ત્રસંગ્રહ, મોટા દેરાસર પાસે, છાણી ૩૪૪. (શ્રી) વીશા ઓશવાલ જૈન જ્ઞાનભંડાર, ટેકરી, ખંભાત
૩૪૫, (શ્રી) વીશા શ્રીમાળી જૈન જ્ઞાનભંડાર, ઠે. પાઠશાળા, ચાંદી બજાર,
જામનગર
૩૪૬. વૃદ્ધિચંદ્ર ભંડાર, ભાવનગર
૩૪૭. (ખરતરાચાર્યશ્રી) વૃદ્ધિચંદ્રજી જૈન જ્ઞાનભંડાર, પાટણ [હવે હે.જે.શા.મં., પાટણમાં સમાવિષ્ટ]
૩૪૮. શારદાબહેન ચીમનલાલ રિસર્ચ એજ્યુકેશન સેન્ટર, શાહીબાગ, અમદાવાદ ૩૪૯. શાંતિચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, ભાભર
૩૫૦. (શ્રી) શાંતિનગર શ્વે.મૂ.પૂ. જૈન સંઘ, શાંતિનગર, આશ્રમરોડ, અમદાવાદ ૩૫૧. (શ્રી) શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડાર, C/o ચંપકલાલ ભાઈલાલ શાહ, ખંભાત
૩૫૨. (શ્રી) શાંતિસાગર જૈન ઉપાશ્રય પુસ્તકભંડાર, દેવશાનો પાડો, અમદાવાદ [હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ
૩૫૩. (અધ્યા.) શિવરામ પાનાચંદ, હાજાપટેલની પોળ, અમદાવાદ [હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ]
Page #19
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન ઓચ્છવ, એક ગોષ્ઠિ
૩૫૪. શુભવીર જૈન જ્ઞાનભંડાર, પાટણ [હવે હે.જૈ.શા.મં., પાટણમાં સમાવિષ્ટ]
૩૫૫. શેઠિયા ભંડાર, બિકાનેર
આરાધના ભવન ટ્રસ્ટ, પાછીઆની પોળ,
૩૫૭, શ્વે. મૂ.પૂ. તપાગચ્છ સંઘ ભંડાર, હજુર પેલેસ, વર્ધમાનનગર, રાજકોટ
* સંઘ ઉપાશ્રય, સુરત જુઓ . ૩૦૩
આ સંઘ ભંડાર, પાલણપુર જુઓ . ૧૧૪ સંઘભંડાર, પાટણ જુઓ ક્ર. ૧૧૩
૯૦
૩૫૬. શ્વે. મૂ. પૂ. તપગચ્છ રિલીફરોડ, અમદાવાદ
૩૫૮. સંઘભંડાર, રાધનપુર
૩૫૯. સંઘભંડાર, બિકાનેર
૩૬૦. (શ્રી) સંઘ જ્ઞાનભંડાર (કચ્છમાંથી આવેલો) [હવે હે,જૈ.જ્ઞા.ભં. પાટણમાં સમાવિષ્ટ]
૩૬૧. સંઘ હસ્તકનો ઉપાશ્રયનો ભંડાર, માંગરોલ
“સંઘનો જ્ઞાનભંડાર, વિજાપુર જુઓ ક્ર. ૧૨૨
૩૬૨. સંઘવી[ના પાડાનો] ભંડાર, પાટણ [હવે હે.ઐ.શા.મં., પાટણમાં સમાવિષ્ટ] ૩૬૩. (મુનિ) સંપતવિજયજી પાસે
૩૬૪. (શ્રી) સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર, હાજાપટેલની પોળ, અમદાવાદ ૩૬૫. સાગરગચ્છ જૈન ઉપાશ્રય, તંબોળી. શેરી રાધનપુર
* સાગરગચ્છ જૈન જ્ઞાનભંડાર, પાટણ જુઓ ક્ર. ૨૫૭
૩૬૬. સાગરગચ્છ જૈન જ્ઞાનભંડાર, સાણંદ હવે આ.ૐ.શા.મં., કોબામાં સમાવિષ્ટ]
૩૬૭. સારાભાઈ નવાબ પાસે, અમદાવાદ
૩૬૮. સિદ્ધિ મુનિજી પાસે
* સિનોર ભંડાર જુઓ ક્ર. ૧૦
૩૬૯. સીમંધર સ્વામી જૈન સંઘ ભંડાર, તાળાવાળા પોળ, નાણાવટ, સુરત હવે આ.કે.શા.મં., કોબામાં સમાવિષ્ટ
૩૭૦. સુદર્શનસૂરિ જ્ઞાનભંડાર, ડોળિયા
(શેઠ) સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા, દોશીવાડાની પોળ, અમદાવાદ જુઓ ક્ર. ૧૨૭
૩૭૧. સુબોધસાગરસૂરિ જૈન જ્ઞાનભંડાર, જૂના ડી.સા
૩૭૨. સુબોધસાગરસૂરિ જ્ઞાનભંડાર, સાણંદ
(મુનિ) સુભદ્રવિજયજી સંગ્રહ, ડહેલા ઉપાશ્રય, અમદાવાદ જુઓ ક્ર. ૯ હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ
૩૭૩. સુમતિરત્ન જૈન .લાયબ્રેરી, ખેડા
Page #20
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો જ્ઞાનમંદિરોની સૂચિ
૯૧
૬૬૪. (નિ) સુર્મરમલ, મીનાર કફપ. સુરત એ. ગોરજી વિરજી દીપહંસજી, છાપરિયા શેરી. સુરત ૩૬(આ.શ્રી) સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વ જ્ઞાનશાળા. પટણીની ખડકી.
અમદાવાદ કક૬. (યતિ) સૂર્યમલનો સંગ્રહ, કલકત્તા ૬૬૮. (શ્રી) સુયોદયસાગર જૈન જ્ઞાનમંદિર, ક્ષત્રિયવા.. કપડવંજ - સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરા જુઓ કે. • સ્ટેટ લાયબ્રેરી, બિકાનેર જુઓ ક. ૨૨૮ ૩૬૮અ સ્થાનકવાસીનો ભંડાર | છોટાલાલજી મહારાજનો ભંડાર, સગરામપુરા.
૩૭૯ હરજી જૈનશાળા જ્ઞાન ભંડાર. જામનગર ૩૮૦ (મુનિ) હરિસાગર સંગ્રહ | હરસાગરસૂરિ પાસે, બિકાનેર ૩૮૧. વિજયજી પંન્યાસનો ભંડાર - શાસ્ત્રસંગ્રહ. કે. આત્માનંદ જૈન
- જ્ઞાનમંદિર, નરસિંહજીની પોળ, વડોદરા જ (શેઠ) હાલાભાઈ મગનલાલ જ્યાં રહેતા હતા તે ફોફલિયાવાડ, પાટણ
જુઓ ક. ૧૧૨ ૩૮૨. (યતિશ્રી) હિમ્મતવિજયજી જૈન જ્ઞાન ભંડાર, પાટણ હવે હે. જૈ.સા.મં..
પાટણમાં સમાવિષ્ટ] ૩૮૨. (આ.શ્રી) હીરસુરીશ્વરજી જૈન જ્ઞાનભં ઘર C/o નવીનભાઈ દોશી, પથ્થર
સડક, પાલનપુર ૩૮૪. (આ.શ્રી હીરસૂરીશ્વરજી જૈન જ્ઞાન ભંડાર, સાંચોર (રાજસ્થાન) ૩૮૫. હુકમમુનિ જૈન જ્ઞાન ભંડાર, ગોપીપુરા, મેઈન રોડ, સુરત ૩૮. (શ્રી) હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ [આ સંસ્થામાં નીચેના
ક્રમાંકોવાળા હસ્તપ્રત ભંડાર સમાવિષ્ટ થયા છે : ક. ૪. ૯, ૧૧૪, ૧૫૪, ૨૫, ૨૦, ૨૪, ૨૫૬, ૩૦, ૨૦, ૩૦૭, ૩૨૫, ૨૪૭, ૩૫૪, ૩૬૬, ૬-, ૩૮૨. આ સંસ્થાની હત્નપ્રવૃશ્ચિ : કેટલોગ વ્. ધ મેન્યૂક્તિ ધન પાટણ જૈન ભંડાર પાર્ટ ૧-૨-૩, સંકલયિતા મુનિ શ્રી પુણ્યવિજયજી, સંપા. મુનિ. જંબૂવિજયજી ૧૯૯૧, પ્રકા. શા.
ચી. રિસર્ચ એજ્યુ. સેન્ટર, શાહીબાગ, અમદાવાદ]. ૧૮9. હોશિયારપુર મંદિર, હોશિયારપુર
Page #21
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
હસ્તપ્રતભંડારો/જ્ઞાનમંદિરોની ગામવાર સુચિ
અજીમગંજ : ક. ૧૬. ૧૯૧ કોટા : ૬, ૨૪, ૨૨૫, ૬૬ર અમદાવાદ : ક. ૯, ૨૪, ૨૬, ૪૨, કોડાય : ક. ૫
૪૬, ૫૮. પંપ 49. ૮૪, ૯, કોબા : ક. ૨૨ ૯૬, ૧૪૮, ૧૫. ૧૨૩, ૧૨૮, ખંભાત : ક. ૪૬, ૧૨, ૧૫, ૧૮૩. ૧૨, ૧૮૧, ૧૮૮, ૧૯, ૨૩૨. ર૧ , ૨૧૧૪૮, ૧૯૨, ૧૯૬, ૧૯૯, ૨૨, ૩પ૧ ૨૦, ૨૯, ૨૪૧, ૫૫, ખામગાંવ : ક. ૨૧. ૨૮૨, ૨૮૮. ૨૯૪, ૨૯૫, ખેડા : ક. ૨૮, ૧૪૮, ૩૧, ૧૨, ૧૪. ઉરઈ, ગારિયાધર : ક્ર. ૬ ૩૨૮, ૨૩, ૨૩ર૪, ૩૩૫, ગોધરા : ક્ર. ૧૧૮ ૩૪૨, ૩૪૮. ઉપર, કપ, ગોધાવી : ક્ર. ૧૩૪, ૩૦૯ ઉપ૩, ૩પ૬, ૬૬.૪, ૩૬ ૬, ગોંડલ : કુ. ૮૧ ર
ઘોઘા : ક. ૮૬, ૨૦૧ અલવર : ક. ૧૨
ચાણસ્મા : ૬, ૮, ૧૮૬, અંજાર : ક્ર. ૧૧,
છાણી : ક્ર. ૨૧, ૨૦૯, ૨પ૪, ૩૧૨, આગ્રાઃ ક્ર. ૮૯, ૩૦૮, ૩૧૫, ૩૧, 37: ફ૨૪
જયપુર : ક. ૩૧, ૧૯૨૮, ૧૬૮, ૧૯૪, આદરિયાણા : ક્ર. ૧૨૪ આમોદ : ક્ર. ૮૫
જામનગર : ક. ૧૪, ૩૧૧પ૦, ઈન્દોર: ક. ૨૪. ૨૪
૧૫૨, ૧૫, ૩૩૧૫, રૂપ, ઈડર : કે. ર૧, ૨૯, , ૮૦, ૩૯ ૧૬ ૭, ૧૧, ૩૩૬
જાફરા : ક. ૧૮૯ ઉજ્જૈન : ક. ૮૧,
જાલોર : ક. ૫૩ ઉત્કંઠેશ્વરઃ ક. ૩૯
જીરા : ક. ૧૯૫ ઉદયપુર: ક. ૧૪, ૨૮, ૯૪. ર૯ જેસલમેર : ક. ૧૧૫, ૨૨૩ ઉંઝા : ક. ૪૧
જોધપુર : ક. ૧૦૭, ૨૭, ૨૮, ઉના : ક. ૨૨
૨૮૧ કપડવંજ : ક્ર. ૮, ૧૩, ૨૪, ૨૪૯, ઝઘડિયા : ક. ૧૨૪ 39૮
ઝીંઝુવાડા: ક. ૪૦ કલકત્તા : ક. ૫૦ ૫૧, ૨, 399 ડભોઈ : ક. ૧૦૨, રપ૧, ૨૩૪, ‘કાશી : ક. ૨૬, ૯૨, ૧૧ કુશળગઢ (મ.પ્ર.) : ક. ૧૮૮અ ડભોડા : ક. ૨૪૮
Page #22
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો/જ્ઞાનમંદિરોની સૂચિ
૯૩
ડીસા (જુના) : ક્ર. ૪૪, ૩૭૧ બાલોતરા : ક્ર. ૨૨૭ ડિસા (નવા) : ક્ર. ૧૮૩, ૨૭૯ બિકાનેરઃ ક્ર. ૧, ૨, ૩, ૨૨, ૫૮, ડુંગરપુર : ક. ૩૦૨
પ૯, ૯૫, ૯૮, ૧૦૪, ૧૦૮, ડોળિયાઃ ક. ૩૭૦
૧૧૦, ૧૨૬, ૧પ૩, ૧૬૬, થરાદ : ક. ૨૮૩
૧૮૨, ૨૦૪, ૨૨૦, ૨૩૮, દરામરા : ક. ૧૪૧
૨૪૦, ૨૫૦, ૨૭૮, ૨૮૩, દસાડા : ક. ૧૬પ
૩૩૯, ૩પપ, ૩પ૯, ૩૮૦. દિલ્હી: ક્ર. ૨૩૧
બોટાદ : ક. ૨૨૧, ૨૯૭ દ્વારકાઃ ક. ૩૫
બોરસદ : . ૩૨ ધાનેરા : ક. ૧૮૦
ભચાઉઃ ક. ૧૧, ૧૦૩, ૧૩૬ ધોરાજી : ક. ૨૪૪
ભરૂચ : ક્ર. ૧૪૨ ધોળકા : ક. ૧૬૦
ભાભર : ક. ૩૪૯ ધ્રાંગધ્રા : ક. ૧૩૮
ભાવનગર : ક. ૩૦, ૫૬, ૯૯, ૧૨૩, નડિયાદ : ક્ર. ૧૪૭
૨૧૩, ૨૩૩, ૨૭ર, ૩૪૬ નલિયા (કચ્છ) : ક. ૩૦૬ ભિન્નમાલ: ક. ૩૨૯ નાગૌર : . ૧૫૬, ૧૫૭
ભીનાસર : ક. ૨૧૫, ૩૭૪ પાટડી : ક્ર. ૧૯૬
ભુજ : ક. ૧૩૭ પાટણ : ક્ર. ૪, ૬૦, ૬૯ ૧૦૦, મહુડી : ક. ૧૨૧
૧૧૩, ૧૪૭, ૧૫૪, ૧૬૩, મહુવા : ક. ૧પ૮, ૨૭૫, ૩૧૮ ૨૦૫, ૨૦૭, ૨૨૫, ૨૨૯, મહેસાણા : ક્ર. ૬૩, ૧૩૧ ૨૪૨, ૨૫૭, ૩૦૦, ૩૦૨, માણસા : . ૧૩૩ ૩૦૭, ૩૨૫, ૩૪૭, ૩૫૪, માંગરોલ : ક. ૩૬૧ ૩૬૨, ૩૮૨, ૩૮૬
માંડલ ઃ ક. ૧૫, ૨૯૩ પાલનપુર : ક. ૧૧૪, ૧૪૬, ૧૫૫, મુંબઈ : ક. ૫, ૧૮, ૨૮, ૩૩, ૪પ, ૧૮૪, ૩૮૩
૭૭, ૧૦૫, ૧૧૨, ૧૨૦, ૧૩૨, પાલીતાણા : ક. ૧૭, ૨૦, ૪૮, ૧૦૧, ૧૪૩, ૧૭૦, ૧૮૫, ૨૦૩,
૧૭૬, ૨૩૬, ૨૬૦, ર૭૦, ૨૧૪, ૨૨૬, ૨૩૭, ૨૪૩, ૨૭૧, ૨૮૬, ૩૧૧, ૩૪૦, ૨૫૬, ૨૬૩, ૩૬૬, ૨૮૯,
૩૦૬ પાલી : ક. ૧૭૩
મોરબી : ક. ૨૬૧ પાવાગઢ : ક. ૩૬
રાજકોટ ક્ર. ૭૬, ૨૧૧, ૨પ૮, ૨૬૮, પીંડવાડા: ક. ૩૨૨ પૂના : ક. ૧૫૧, ૨૨૮
રાધનપુર : ક. ૨૫૩, ૨૭૩, ૨૯૬, બાલાપુરઃ ક્ર. ૯૦
- ૩૧૦, ૩૨૩, ૩પ૮, ૩૬૫
૩૪૧
૩પ૭
Page #23
--------------------------------------------------------------------------
________________ 94 એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ લંડનઃ ક. 34 સુરત : ક. 23, 43, 81, 93, લાકડીઆ : ક. 292 106, 111, 116, 119, લીંચ : ક્ર. 298 144, 149, 168, 174, લીંબડી : ક. 3, 25, 79, 299 179, 1835, 190, 198, વડાલી : ક. 291 219, ર૬૫, 275, 284, વડોદરા : ક. 19, 208, ર૧૦, રપર,! 285, 290, 303, 304, 305, 381 319, 326, 369, 375, વિઢવાણ : ક્ર. 61 ૩૭૮અ, 385 વિલાદ : ક્ર. ૧૩પ સુરેન્દ્રનગરઃ ક. 26 વાવ : ક્ર. 117 હોશિયારપુરઃ ક. 387 વાંકાનેર : ક્ર. 139 વિજાપુર : ક. 122, 130, 134 | અજ્ઞાત ગામો : ક્ર. 6, 49, 52, વિરમગામ : ક્ર. 200, 337, 338 | 67, 73, 75, 83, 88, શિવગંજ: ક્ર. 172 159, 161, 201, 212, સાણંદ : ક્ર. 224, 366, ૩૭ર ર૧૮, 222, 234, 246, સાંચોર : ક. 384 259, 276, 277, 331, સાંતલપુર : ક. 38 363, 363, 368 સિનોર : ક. 10