________________
૪
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
૨૩. આણસુર ગચ્છ જ્ઞાનમંદિર, આદિનાથજી મંદિર, ગોપીપુરા, સુરત ૨૪. (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢીનો ભંડાર, પટણીની ખડકી, ઝવેરીવાડ,
અમદાવાદ હિવે લા.દ.ભા.સુ.વિ.મં. અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૫. (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી, મોટા દેરાસર, લીંબડી [અહીં કેટલાક
તાડપત્રો પણ છે.] (શેઠ) આણંદજી કલ્યાણજીની પેઢી, પાલીતાણા જુઓ ક. ૧૭ ૨૬. (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી, વાસુપૂજ્ય જૈન દેરાસર, મુનિ થોભણા
માર્ગ, સુરેન્દ્રનગર ૨૭. આણંદજી મંગળજી પેઢી, કોઠારીવાડો, ઈડર અહીં ક્ર. ર૯વાળો સંગ્રહ
સમાવિષ્ટ ૨૮. (શ્રી) આત્મકમલ લબ્ધિસૂરિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ ૨૯. (શ્રી) આત્મકમલ લબ્ધિસૂરીશ્વર શાસ્ત્રસંગ્રહ, કોઠારીવાડો, ઈડર હિવે
આણંદજી મંગળજી પેઢી, ઈડરમાં સમાવિષ્ટ ૩૦. આત્માનંદ સભા / જૈન આત્માનંદ સભા / ભક્તિવિજય ભંડાર,
ભાવનગર [ક. ૯૯વાળો ભંડાર અહીં સમાવિષ્ટ છે.] ૩૧. આત્માનંદ જૈન સભા, ઝવેરીબજાર, જયપુર ૩૨. (શ્રી) આદિનાથ ચોક જૈન ઉપાશ્રય, કાશીપુરા, બોરસદ ૩૩. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનો ગૂજરાતી પ્રેસ, મુંબઈ હવે ફાર્બસ ગુજરાતી
સભામાં સમાવિષ્ટ ૩૪. ઇન્ડિયા ઓફિસ લાઈબ્રેરી, (ઇન્ડિયન હાઈકમિશનરની ઑફિસ), લંડન
આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ : કેટલૉગ ઑવ્ ધ ગુજરાતી એન્ડ રાજસ્થાની મૅન્યુક્રિસ ઇન ધ ઇન્ડિયા ઓફિસ લાઈબ્રેરી, સંપા. જેમ્સ ફૂલર
બ્લમહાર્ટ, સંશો. આફ્રેડ માસ્ટર, પ્રકા. ઑક્સફર્ડ યુનિ. પ્રેસ, ૧૯૫૪] ૩૫. ઈન્ડોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શારદાપીઠ, દ્વારકા ૩૬. ઈન્દ્રન્નિસૂરિ સાહિત્યનિધિ, પાવાગઢ ૩૭. ઈડર સંઘનો ભંડાર / તપાગચ્છ ભંડાર, ઈડર ૩૮. ઈશ્વરલાલ ઠાકરશીભાઈ સંઘવી બજાર, સાંતલપુર (બનાસકાંઠા) ૩૯, ઉત્કંઠેશ્વરનો ગ્રંથભંડાર, ઉત્કંઠેશ્વર ૩-અ. ઉદ્યોતવિમલજી ગણી. અમદાવાદ ૪૦. ઉમેદ ખાંતિ જૈન જ્ઞાનભંડાર, ઝીંઝુવાડા ૪૧. (શ્રી) ઉંઝા જૈન મહાજન પેઢી, ખજૂરીની પોળ પાસે, ઉંઝા ૪૨. ઉજમબાઈની ધર્મશાળા પુસ્તકભંડાર | આચાર્ય કમલવિજયનો ભંડાર,
ઝવેરીવાડ, અમદાવાદ હિવે લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૪૩. એમ.ટી.બી. કૉલેજ, સુરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org