Book Title: Hastpratbhandaro Gyanmandiro ni Suchi Author(s): Kantilal B Shah Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf View full book textPage 5
________________ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ કોટ ઉપાશ્રય, મુંબઈ જુઓ ક. ૨૫૬ ૬૪. કોટાનો જ્ઞાનભંડાર સંઘની દેખરેખ હેઠળનો, કોટા ૬૫. કોડાય - કચ્છનો ભંડાર, કોડાય ૬૬. ખર૦ મિચંદ્રાચાર્ય ભંડાર, કાશી ૬૭. ખ૨૦ (મુનિ, સુખસાગર - ખંભાતના ભંડાર, ખંભાત અલગ નામથી નિર્દેશ થયો છે.] ૬૮. ખેડા ભંડાર નં. ૧ : મોટા મંદિરમાં આવેલો પુસ્તક ભંડાર, ખેડા નં. ર : મુનિ ભાગ્યરત્ન પાસેનો ગ્રંથભંડાર, ખેડા નં. ૩ : ભાવસાર શ્રાવકોથી વહીવટ કરાતા રસુલપુરના દેરાસરનો ગ્રંથભંડાર, ખેડા હિવે લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૬૯, ખેતરવસી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર, ખેતરવશીનો પાડો, પાટણ હવે હે.જૈ.શા.મ., પાટણમાં સમાવિષ્ટ ૭૦. ગારિયાધરનો ભંડાર, ગારિયાધર - ગુજરાત વિદ્યાસભા (અગાઉનું નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી), અમદાવાદ જુઓ ક. ૨૩૦ ૭૧. (શ્રી) ગુણિસાગરજી c/o દેવબાગ જૈન ઉપાશ્રય, ચાંદીબજાર, જામનગર ૭૨. ગુલાબકુમારી લાયબ્રેરી, કલકત્તા ૩૩. ગુલાબમુનિનો સંગ્રહ હિવે યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમ, મહુવામાં સમાવિષ્ટ ૭૪. ગુલાબવિજય ભંડાર, ઉદયપુર ૭પ. ગુલાબવિજયજી પંન્યાસ પાસેનો ભંડાર [હવે વીરવિજય ઉપાશ્રય ભંડાર, અમદાવાદમાં સમાવિષ્ટ મા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ જુઓ ક. ૨૩૦ ૭૬. ગોકુળદાસ નાનજી ગાંધી, રાજકોટ ૭૭. ગોડીજી જેન જ્ઞાનમંદિર | ગોડીજી પાર્શ્વનાથ ઉપાશ્રય, પાયધુની, મુંબઈ ક્રિ. ૨૬૩વાળો સંગ્રહ અહીં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે] ૭૮. ગોડીજીનો ભંડાર, ઉદયપુર ૭૯. (શ્રી) ગોપાળવામી પુસ્તકાલય, લીંબડી ૮૦. ગોરજી ભંડાર, ઈડર ૮૧. ગોંડલ ભંડાર, ગોંડલ ૮૨. ઘોઘા સંઘ ભંડાર, ઘોઘા [હવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૮૩. ચતુરવિજયગણિ પાસે ૮૪. ચંચલબહેનનો ભંડાર, ફતાશા પોળ, હરકોર શેઠાણીની હવેલી, અમદાવાદ ૮૫. (યતિ) ચંદ્રવિજય પાસે, આમોદ ૮૬. ચંદ્રસાગરસૂરિ જ્ઞાનભંડાર, શ્રીમાલ માર્ગ, ઉજ્જૈન (મ.પ્ર.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23