Book Title: Harshcharitna Sanskrutik Adhyayannu Avalokana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ‘હર્ષચરિત'ના સાંસ્કૃતિક અધ્યયનનું અવલેાકન [ ૬૪ ] બિહાર–રાષ્ટ્રભાષા પરિષદે પટણામાં ડાઁ. વાસુદેવશરણુ અપ્રવાલ પાસે - હર્ષચરિત ’ ઉપર વ્યાખ્યાના કરાવેલાં. એ વ્યાખ્યાના એમણે પાંચ દિવસ એક એક કલાક આપેલાં, જે એ જ પરિષદ તરફથી હર્ષચરિત : એક સાંસ્કૃતિક અધ્યયન' નામક પુસ્તકરૂપે સુવિસ્તૃત અને સુથિતરૂપે ૧૯૫૩ની સાલમાં પ્રસિદ્ધ થયાં છે. (પુરતકની સાઈઝ ૮ પેજી રાયલ અને પૃષ્ઠ સંખ્યા લગભગ ૩૦૦ છે. કિ`મત કાચું પૂઠું રૂા. ૮૫ અને પાકું પૂરું રૂા. ૯લા છે.) . શ્રીયુત અભ્રવાલજી ગુજરાતના સાક્ષરાને અપરિચિત નથી. તેએ એકવાર ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ચાલતી વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં મથુરાના શિલ્પ-સ્થાપત્ય ઉપર ભાષણ આપવા આવેલા. તેઓ લગભગ દેશ વર્ષ લગી મથુરા મ્યૂઝિયમના કયૂરેટર પદે રહેલા. તે પી. એચડી. ઉપરાંત ડી. લિટ્ પણ છે અને તેમણે દિલ્હીમાં સેન્ટ્રલ એશિયન એન્ટીક્વીટિઝ મ્યૂઝિયમના સુપરિન્ટેન્ડેન્ટ પદે અને ભારતીય પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષપદે રહી મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે. તેમણે ઈ. સ. ૧૯૫૨માં લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધાકુમુદ મુખરજી વ્યાખ્યાનમાળામાં ‘ પાણિનિ ’ ઉપર ભાષા આપેલાં. હમણાં તે હિંદુ યુનિવર્સિટી, બનારસમાં ઇડિયન આ એન્ડ આર્કિયોલોજીના મુખ્ય પ્રાધ્યાપક તરીકે કૉલેજ ઓફ ઇન્ડોલૅછ ( ભારતીય મહાવિદ્યાલય)માં ૧૯૫૧થી કામ કરે છે. તેમનાં લખાણા હિંદી ઉપરાંત અંગ્રેજીમાં પણ પ્રસિદ્ધ થયાં છે. હિંદીમાં ચાર સંગ્રહો વિશે હું જાણું શ્રુ, પહેલા સંગ્રહ - ઉન્ત્યાતિ ' છે જેમાં વૈદિક નિબંધો છે, ખીન્ન પૃથ્વીપુત્ર ' સંગ્રહમાં જનપદીય-લોકસાહિત્યને લગતા નિધા છે. ત્રીજા કલા ઔર સંસ્કૃતિ' સંગ્રહમાં કલા અને સંસ્કૃતિને લગતા નિધા છે. ચેાથા • માતા ભૂમિ ' સંગ્રહમાં અનેક વિષયોને લગતા પરચૂરણ નિબધા છે. પાંચમુ પુસ્તક પ્રસ્તુત ‘ હર્ષચરિતઃ એક સાંસ્કૃતિક અધ્યયન ' એ છે, , હષરિત એ ખાણુની ગદ્ય આખ્યાયિકા છે. કાદમ્બરીના વિશ્વવિખ્યાત નામે ખાતે પણ વિશ્વવિખ્યાત કરેલ છે અને એને વિશે પાળોન્ક્રિપ્ટંગÆર્વમ એવી સસ્કૃત વાયકા પ્રસિદ્ધ છે. બાણુ ઈ. સ. ના સાતમા સૈકામા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 14