Book Title: Haribhadrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 6
________________ ૨૦૪ શાસનપ્રભાવક તૈયાર કરી અને તે સમયના ઘણા શ્રુતધરાને અતાવી તેની સમ્મતિ મેળવી, તે સૂત્રને જ્ઞાનભ’ડારમાં સ્થાપ્યું. આ રીતે શ્રી હરિભદ્રસૂરિએ ‘ મહાનિશીથસૂત્ર ’ના જીર્ણોદ્ધાર કર્યાં. આચાર્ય હરિભદ્રસૂરિએ પેાતાના પ્રથામાં બીજા ઘણા ગ્રંથકારાનાં નામે અને તેમનાં અવતરણા આપ્યાં છે, જે તેમની અહુશ્રુતતાના પરિચાયક છે. તે પૈકીના કેટલાક જૈનાચાર્યાં, બૌદ્ધાચાય, યાગાચાર્યાં આદિ દાનિકાનાં નામ નીચે પ્રમાણે છેઃ જૈનાચાર્યે : શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી, વાચક ઉમાસ્વાતિજી, શ્રી સિદ્ધસેન દ્વિવાકર, આચાર્ય સંઘદાસણિ આચાર્ય મલ્લવાદીસૂરિ, શ્રી જિનભદ્રગણ ક્ષમાશ્રમણું, શ્રી અજિતયશસૂરિ, શ્રી જિનદાસ મહત્તર, શ્રી સિદ્ધસેનણ વગેરે. ઔદ્ધાચાર્યા : આચાય કુક્કે, દ્વિનાથ, ધર્માં પાલ, ધ કીતિ, ધર્માંત્તર, ભદન્ત દ્વિ, વસુબંધુ, શાંતિરક્ષિત, શુભગુપ્ત વગેરે. બ્રાહ્મણ આચાર્યા : આચાય અવધૂત આસૂરિ, ઇશ્વરકૃષ્ણ, મીમાંસક કુમારિલભટ્ટ, ભાષ્યકાર પાતંજલિ, યોગાચાય પાતજલિ, પાણિનિ વૈયાકરણ, ભગવદ્ ગોપેન્દ્ર, ભર્તુહરિ વૈયાકરણ, મહુષિ વ્યાસ, વિંધ્યવાસી, શિવધર્માંત્તર વગેરે. યાગાચાર્ય : ગોપેન્દ્ર, કાલાતીત, પતંજલિ, ભદ્રંત ભાસુર, અન્ધુ ભગવન્તવાદી ઇત્યાદિ ઉપરાંત કથાઓમાં આચાર્ય સંધદાસણને વસુદેવહિંડી, સુખ ની વાસવદત્તા અને કિવિ હર્ષોંની પ્રિયદર્શનાને યાદ કર્યાં છે. : શ્રીજી બાજુ, તેમના ગ્રંથો જેમને માદક બન્યા છે તેવા શ્રી ઉદ્યોત્તનસૂરિ, આચાર્ય સિદ્ધષિ`, મહાકવિ ધનપાલ, શ્રી જિનેશ્વરસૂરિ, શ્રી દિદેવસૂરિ, શ્રી દેવચ'દ્રસૂરિ, આચાય મલયગિરિ, શ્રી પ્રદ્યુમ્નસૂરિ, શ્રી સંગમસિ'હસૂરિ, આચાર્યં યક્ષદેવ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય, મહે:પાધ્યાય શ્રી યશેવિજયજી વગેરેએ પાતપોતાના ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિને ભાવભીની અજિલ સમપી છે. સાહિત્ય : આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ વિપુલ પ્રમાણમાં ઉચ્ચ કોટિના સાહિત્યનુ સર્જન કરેલ છે. તેમના ગ્રંથા જૈનશાસનને અનુપમ વૈભવ છે. આગમિક ક્ષેત્રમાં તે સ`પ્રથમ ટીકા( વૃત્તિ )કાર હતા. યોગવિષયમાં તેમણે નવી ષ્ટિ આપી. જ્ઞાનવર્ધક પ્રકી ગ્રંથાની પણ રચના કરી. ટીકાત્રા : આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક, દશવૈકાલિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નંદી, અનુયેાગદ્વાર વગેરે આગમા પર ટીકાઓ રચી છે. પિ'નિયુક્તિની તેમની અપૂર્ણ રચના વીરાચાયે પૂર્ણ કરી છે. વિવિધ વિષયેનું વિવેચન કરતી તેમની ટીકાએ વિશેષ જ્ઞાનવધ ક સિદ્ધ થઈ છે. આચાય હરિભદ્રસૂરિનાં સાહિત્યસાને જેટલે મહિમા કરીએ તેટલે એછે છે. તેમ છતાં થાડીએક આંખી પ્રાપ્ત કરી શકાય. આવશ્યક ટીકા : આવશ્યક નિયુક્તિની ગાથાઓ ઉપર આ ટીકાની રચના થઈ છે. આમાં સામાયિક આદિ પદો પર ઘણા જ વિસ્તારથી વિવેચન છે. આ ટીકાની પરાસમાપ્તિમાં જિનભટ્ટ, જિનદત્ત, યાકિની મહત્તરા આદિનેા ઉલ્લેખ કરી, પેાતાને અપલ્પમતિ કહી પરિચય આપ્યા છે. આ ટીકા ૨૨૦૦૦ શ્ર્લેકપ્રમાણ છે. દશવૈકાલિક ટીકા : આ ટીકાની રચના દશવૈકાલિક નિયુક્તિની ગાથાએને આધારે થઇ છે. તેનું નામ શિલ્પએધિની વૃદ્ધિ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8