Book Title: Haiya ni Shuddhi Pustika 7 Author(s): Kushalchandravijay, Chandrodaysuri Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai View full book textPage 7
________________ (૭) PORBA - વસ્તુપાળ-તેજપાળે ધન્ય જીવન બનાવવા સપત્તિ સન્માર્ગે વાપરીને લોકપ્રિય બન્યા. (ચંતુ વિશ'તિ પ્રાધ) • જૈન ધમના કાચમાં વાપર્યાં ૧૩૦૪-શિખર બંધ દેરાસરા કરાવ્યા ૨૩૦૦-જિનમ`દિરના જીજ્ઞેĪદ્ધાર કરાવ્યા ૫૦૦-૬તમય સિ’હાસના કરાવ્યા ૫૦૫-સમવસરણ કરાવ્યા ૨૪-૬તમય સ્થા કરાવ્યા ૨૦૦૦-શાખ ઘટિકા કરાવી ૯૮૪-પૌષધ શાળા કરાવી ૨૧-આચાય પદવી અપાવી ૧૫૦૦-સાધુ-સાધ્વીને વહેારાવી ભક્તિ કરતા. ૧૨ા-સિદ્ધગીરીની યાત્રા કરી ૦ અન્ય ધર્મના કાર્યો ભક્તિથી નહિં પરંતુ તેમને સદ્ભાવ મેળવવા કરી આપેલા કાચ. ૩૦૦૨ મહાદેવના મ`દિર કરાવી આપ્યા. ૭૦૦ બ્રહ્મશાળાએ કરાવો આપી ૧૦૦૦ ખાવા સન્યાસીને જમા ૬૪ મસીદે કરાવી આપી. ૮૪ તલાવે કરાવી આપ્યા. ૪૪ વાવા કરાવી આપી. ૭૦૦ મહે। અનાવી આપ્યા. ૭૦૦ દાનશાળાઓ કરાવી. ડતા હતા. ૫૦૦ વેદના પાઠ કરતાર બ્રાહ્મ @ાનાં કુટુંબેાને જમાડતા. ૬૩ યુદ્ધમાં જીત મેળવી હતી. ૨૪ ખીરૂ મેળવ્યા હતા. • શ્રી શત્રુંજ્ય તી ઉપર ૧૮ કરાડ ૯૬ લાખ દ્રવ્ય ખરચેલ હતું. ૭ શ્રી ગીરનાર તીર્થ ઉપર ૧૨ કરોડ ૮૦ લાખ દ્રવ્ય ખરચેલ હતુ. કરેડ ૫૩ લાખ દ્રવ્ય ખરચેલ હતું. • શ્રી આખુ તી ઉપર ૧૨ ૦ ખ'ભાત-પાટણ-ધાળકા વગેરે જ્ઞાન ભંડારામાં ૧૮ કરાડ દ્રવ્ય ખરચેલ હતું. ૦ સ તીર્થાંમાં સેાના વગેરેના અલકાર ભેટ આપ્યા હતા. ૦ સવા લાખ જિનખિ ંખે। ભરાવ્યા હતા. ૦ વરસમાં ત્રણ વાર સંઘ પૂજા કરતાં હતા. O કવિએ-ભાટ-ચારણા-યાચકા-પુરાહિતા વગેરેને અનેક પ્રકારે દાન આપેલ હતા. Jain Education International *^^^^^^^^ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30