Book Title: Haiya ni Shuddhi Pustika 7
Author(s): Kushalchandravijay, Chandrodaysuri
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai
View full book text
________________
૧ સર્વ જી પ્રત્યે દ્વેષરહિત થવું. ૨ મૈત્રી અને કરૂણાથી સભર બનવું. ૩ મમત્વ રહિત થવું. ૪ અહંકાર કરે નહિ, ૫ સુખ અને દુઃખમાં સમભાવ રાખવે.
૬ ક્ષમાવાન મનવું. ૦ અનાદિ સંસારના સંસ્કાર દૂર કરવા અભ્યાસ પાડવાનું છે. તપેલા લેખંડના ગેળા પર પાણીનાં એકાદ બે ટીપાં નાખે, તે તે ઠડે નહિ પડે, સેંકડે પાણીનાં ટીપાં નાખશે તે જ તે ઠંડો પડશે; તેમ આત્માને સંસ્કારી બનાવવા અભ્યાસ મને કમને પાડવાનું છે. ગુણ અથવા દેષને અભ્યાસ આ ભવમાં જીવ જે પાડે છે, તે અભ્યાસ ગુણ અને દોષને આવતા ભવમાં આવે છે, માટે, જ્ઞાન દષ્ટિ કેળવી, જીવન શુદ્ધિ માટે પુરુષાર્થ કરવાનો છે. આપણે કર્મો બાંધ્યા છે ને આપણે જ તેને નાશ કરવાનું છેતેથી નવા કર્મો બંધાય નહિ તે માટે આજથી જ પ્રયત્ન કરો.
गुणवद् बहु नानादि, नित्य स्मृत्या सक्रिया ।
जातं पातथेद् न भावं, म जातं जनयेदपि ॥ ગુણ પુરૂષનું બહુમાન પ્રીતિ ભક્તિ કરવાથી તેમજ તેમની સારી ક્રિયાઓનું નિરંતર સ્મરણ-અનુમોદન કરવાથી, સારે ભાવ ઉત્પન્ન થે હોય તે તે જાતે નથી અને સારે ભાવ ઉત્પન્ન નહિ .
હેય તે તે ઉત્પન્ન થાય છે. Ed ગુણ પુરૂષની સંભાવના ભાવવાથી મૈત્રી, પ્રમેહ, કરુણા અને
માધ્યસ્થભાવ આવશે. ૧ મૈત્રી ભાવના : પારકાના હિતનું ચિંતવન કરવું. ૨ પ્રમોદ ભાવના : ગુણને પક્ષપાત કરે. ૩ કરુણા ભાવના : પ્રાણીઓની પીડા દૂર કરવાની ઈચ્છા. ૪ માધ્યસ્થ ભાવના : દુષ્ટ બુદ્ધિવાળા જીવો પર માધ્યસ્થ ભાવ
(ઉપેક્ષા) રાખવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org