SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ સર્વ જી પ્રત્યે દ્વેષરહિત થવું. ૨ મૈત્રી અને કરૂણાથી સભર બનવું. ૩ મમત્વ રહિત થવું. ૪ અહંકાર કરે નહિ, ૫ સુખ અને દુઃખમાં સમભાવ રાખવે. ૬ ક્ષમાવાન મનવું. ૦ અનાદિ સંસારના સંસ્કાર દૂર કરવા અભ્યાસ પાડવાનું છે. તપેલા લેખંડના ગેળા પર પાણીનાં એકાદ બે ટીપાં નાખે, તે તે ઠડે નહિ પડે, સેંકડે પાણીનાં ટીપાં નાખશે તે જ તે ઠંડો પડશે; તેમ આત્માને સંસ્કારી બનાવવા અભ્યાસ મને કમને પાડવાનું છે. ગુણ અથવા દેષને અભ્યાસ આ ભવમાં જીવ જે પાડે છે, તે અભ્યાસ ગુણ અને દોષને આવતા ભવમાં આવે છે, માટે, જ્ઞાન દષ્ટિ કેળવી, જીવન શુદ્ધિ માટે પુરુષાર્થ કરવાનો છે. આપણે કર્મો બાંધ્યા છે ને આપણે જ તેને નાશ કરવાનું છેતેથી નવા કર્મો બંધાય નહિ તે માટે આજથી જ પ્રયત્ન કરો. गुणवद् बहु नानादि, नित्य स्मृत्या सक्रिया । जातं पातथेद् न भावं, म जातं जनयेदपि ॥ ગુણ પુરૂષનું બહુમાન પ્રીતિ ભક્તિ કરવાથી તેમજ તેમની સારી ક્રિયાઓનું નિરંતર સ્મરણ-અનુમોદન કરવાથી, સારે ભાવ ઉત્પન્ન થે હોય તે તે જાતે નથી અને સારે ભાવ ઉત્પન્ન નહિ . હેય તે તે ઉત્પન્ન થાય છે. Ed ગુણ પુરૂષની સંભાવના ભાવવાથી મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યસ્થભાવ આવશે. ૧ મૈત્રી ભાવના : પારકાના હિતનું ચિંતવન કરવું. ૨ પ્રમોદ ભાવના : ગુણને પક્ષપાત કરે. ૩ કરુણા ભાવના : પ્રાણીઓની પીડા દૂર કરવાની ઈચ્છા. ૪ માધ્યસ્થ ભાવના : દુષ્ટ બુદ્ધિવાળા જીવો પર માધ્યસ્થ ભાવ (ઉપેક્ષા) રાખવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001085
Book TitleHaiya ni Shuddhi Pustika 7
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay, Chandrodaysuri
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1993
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy