Book Title: Haiya ni Shuddhi Pustika 7
Author(s): Kushalchandravijay, Chandrodaysuri
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 20
________________ (૧૪) ગુજરાતી ગદ્ય વાચમાં— પરહિતચિતા મૈત્રી, પરદુ:ખિવનાશીની કરૂણા, પરસુખ તુષ્ટિમુદિતા, પરદોષપેક્ષણ ઉપેક્ષા. આ ચાર ભાવનાએ : ધર્મોબીજ વાવવા માટે ભૂમિશુદ્ધિનુ કાર્ય કરે છે. ૧ મત્રી ભાવના : પરના હિતનું ચિંતવન એટલે પેાતાના સિવાય મનુષ્ય, પક્ષી, પશુએ, જળચર, એકેદ્રિયા ઈત્યાદિ સર્વ જીવેાના હિતનુ' ચિ'તવન કરવાનું છે. આમાવત્ સર્વ મૂતેષુ। પેાતાના જેવા જ સર્વ આત્માના દુઃખની નિવૃત્તિ કયારે કરું? ‘ સવી જીવ કરું શાસનરસી. " ફ્ક્ત નાના કે માટે, ત્રસ કે સ્થાવર-કેાઈ મારા શત્રુ નથી. સવે મારા આત્મા સમાન છે, તેવું ચિતવન કરવુ.. મારામાં જીવ આપવાની શક્તિ નથી, તે કેઈના જીવ લેવાના મારા અધિકાર નથી, તે મૈત્રી ભાવ છે, શ્ર્વ જર, જોરુ' અને જમીનને કાઈ સાથે લઈ ગયું નથી, કેાઈ સાથે લાવ્યુ' નથી. તે, ઘેાડી જિંદગી માટે સ્વાર્થવૃત્તિ ઉભી કરીને, વૈવૃત્તિ પરપરાએ થાય છે. તે માટે સ્વાર્થ વૃત્તિ છેડી દેવી જોઇએ. હું સુખ આપીશ, તે સુખ મળશે. દુઃખ આપીશ તે દુઃખ મળશે. મારે સુખ જોઈએ છે, દુઃખ જોઇતું નથી. તેા મારે પણ સર્વેને સુખ આપવુ જોઈએ, દુઃખ કેાઈને પણુ આપવુ. જોઈ એ નહિ. Give and take' આપે। તેવુ' મળે. ૩ પત્તેપકાર પુન્યાય, પાવાય વપીડનમ્ । એ દરેક ધર્મના સાર છે. મંધુત્વ ભાવ કેળવા મારાં કર્મો મારા શત્રુઓ છે. જે આ ભવમાં સ્ત્રી છે, તે પરભવમાં માતા હશે ! જે પુત્ર છે, તે પિતા હશે ! દુશ્મન છે, તે મિત્ર હશે ! કીડી, મોડા, ગાય, ભેંસ વગેરેમાં મારા ગત ભવના માતા, પિતા, મધુએ હશે ! કોણ કેવા સ'ખ'ધીએ છે, તેની ખબર નથી! RRRRRRRRRRR ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30