Book Title: Haiya ni Shuddhi Pustika 7
Author(s): Kushalchandravijay, Chandrodaysuri
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 5
________________ જિક (૫) પ્રથમ સાથે પરલેકની સાધનાને ૩૦ ઉદારતાના ગુણે કેળવે. મુખ્ય ગણે. - ૩૧ સદાચારાનું પાલન કરે, ૧૬ ધર્મ શ્રવણનું ચિંતન કરે. ૩૨ ઉત્તમ પુરૂષોના આચારેને અનુસરે. R ==== ====૦૦૦૦૦૦૦છેઃ ધર્મનું મૂલ વ્યવહાર શુદ્ધિ : ૦ પૈસા કે માલની લેવડદેવડને સંબંધ તે બધે વ્યવહાર કહેવાય છે. તેની શુદ્ધિ ધર્મ પામતાં પહેલાં તેમજ ધમીઓએ અવશ્ય સાચવવી જોઈએ. જેનેની રીતભાત કે વ્યવહાર કે વ્યાપારમાં એવી જોઈએ કે બીજાને વ્યવહાર કરતાં બીજાને સંકેચ ન થાય એ રીતનું વર્તન જીવનમાં જોઈ એ. વ્યવહાર શુદ્ધિ હશે તે વ્યાપાર શુદ્ધિ આવશે તે માટે હૈયાને-- શુદ્ધિની બહુ જ જરૂરી છે. હૈયાની શુદ્ધિ માટે મૈત્રી–પ્રમોદ-કરૂણા અને માધ્યસ્થ ભાવના જીવનમાં લાવવી જોઈએ. -: વ્યવહાર શુદ્ધિના માગે - (૧) પૈસાના બદલે જે માલ આપવાને હેય-તે માલ જે બતાવ્યું હોય તેઓને તેજ આપવું જોઈએ. (૨) જે માલ આપવાનું જણાવેલ હોય–તેમાં ભેળસેળ કર્યા વિનાને આપવું જોઈએ. (૩) જે સમય સુધીમાં માલ આપવાને જણાવેલ હોય તે સમયસર આપી દેવો જોઈએ. (૪) બીજાને માલ લેવા બદલ–પૈસા આપવાના હોય–તે બરાબર ચૂકવી આપવા જોઈએ. (૫) કેઈ એ થાપણ મુકી હેય-તે લેવા આવેથી તે જ રૂપે પાછી આપવી જોઈએ. (૯) પિતે કરજે પૈસા લીધા હોય તે વાયદા મુજબ-તે પૈસા પાછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30