Book Title: Haiya ni Shuddhi Pustika 7 Author(s): Kushalchandravijay, Chandrodaysuri Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai View full book textPage 8
________________ MARA (૮) U ૦ ગીરનાર પાસે ભરડાએ કર ઉઘરાવી યાત્રાળુને હેરાન કરતાં હતા. તે ભરડાઓને કુહાડી ગામ ભેટ આપી કર બંધ કરાવેલ હતા. ઘરે પહેાંચે તેટલુ' ધન આપવા, 0 . યાત્રાળુઓ અપંગ હાય તેને ઉંચકવા માટે મફત યાત્રા કરાવવા શાલીના ખેતરે ભેટ આપ્યા હતા. ૦ દેશ વિદેશથી આવતા સાધુ ભગવંતે ગામેગામ મુખીએ નીમ્યા હતા. સુખપૂર્વક યાત્રા કરે તે માટે ૦ સ` મલીને ૩૦૦ કરેડ- ૧૪ લાખ- ૧૮ હજાર અને ૮૦૦ દ્રવ્ય પુણ્ય કાર્યોંમાં વાપરેલ હતું. ૦ વસ્તુપાલના પ્રથમ સંઘમાં સાત લાખ યાત્રિકા હતા. 000 હૈયું મલિન હોય તે ગુણ આવે નહિ, અને ગુણુ વગર ધમ આવે નહિ, માટે ગુણ લાવવા પ્રથમ હૈયાની શુદ્ધિ કરવી જોઈ એ. ૦ આત્માના ગુણધમ દન, જ્ઞાન-ચરિત્ર અને તપ છે, અહિંસા, સંયમ અને તપ અનુષ્ઠાનધમ છે, જ્યારે મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યસ્થ ભાવ એ ચાર વિચારધમ છે. 0 યાત્રાળુને ખરચી ઘટી જાય તેને અંકેવાલીયા ગામ ભેટ આપેલ હતુ, . O હૈયાની શુદ્ધિ માટે પ્રથમ વિચાર ધમ, પછી અનુષ્ઠાન ધમ અને પછી ગુણ ધર્મ આવે છે, મલિન પાણીમાં અત્તરનુ ટીપુ નાખવાથી સુગધી નહિ આવે તેમ ગમે તેટલાં પૂજા, સામાયિક વ્રત નિયમે ઈત્યાદિ કરે, પરંતુ હૈયાની શુદ્ધિ માટે રાગ અને દ્વેષ પાતળા થવા જોઈ એ, તેમાટે મૈત્રી વગેરે ચાર વિચાર ભાવના રાજ ભાવવી જોઈએ. ખેડૂત ખેતર ખેડે, પછી વરસાદ પડે ત્યારે જમીન કુણી અને પછી ખેડુત ખી વાવે, અને પછી તેને પવન, પાણી, પ્રકાશ ોહતા પ્રમાણમાં મળે, તે છેાડ થાય, તેનું વાડ વડે રક્ષણ કરવામાં આવે એટલે વૃદ્ધિ પામીને વૃક્ષ બને અને ત્યારે તેને ફળ મળે છે. કુંભાર માટી ખાદીને લાવે, ભીની કરે. પછી તેને ખૂંદીને પાચી બનાવે, પછી ચાક પર ચઢાવી અને તેને જેવા આકાર ઉપસાવવે હાય તેવા આકાર ઉપસાવી ઘડા વગેરે બનાવે છે. BAR BAR PA }}}}} Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30