Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 6
________________ ૨૪. સંસાર સંબંધી વિચાર વગેરેનો નિષેધ સૂચવવા .................... નિસીહિ બોલવાની હોય છે. (પહેલી, બીજી, ત્રીજી) ૨૫. ગભારામાં પ્રવેશ કરતી વખતે ................. નિસીહી બોલાય છે. (પહેલી, બીજી, ત્રીજી) ૨૬. દેરાસરમાં જતી વખતે ....... અભિગમ સાચવવાના હોય છે. (૧, ૫, ૭) ૨૭. દેરાસરમાં ઓછામાં ઓછી ................ આશાતનાઓ ત્યાગવાની હોય છે. (૩૩, ૫, ૧૦) ૨૮. સાધ્વીજીએ પોતાની ................ બાજુ ઊભા રહીને દર્શન કરવા જોઇએ. (ડાબી, જમણી) | ૨૯. દેરાસર સંબંધી વિચારણા વગેરેનો ત્યાગ કરવા ........... નિશીહિ બોલવાની હોય છે. (પહેલી, બીજી, ત્રીજી) ૩૦. ભગવાન દેખાય ત્યારે ................ પ્રણામ કરવાના હોય છે. (અર્ધવનત, પંચાંગ પ્રણિપાત, અંજલિબદ્ધ) | ૩૧. ભગવાનની પ્રતિમાને કરાતા વિધિવત વંદનને ............ કહેવાય છે. (જિનવંદન, ચૈત્યવંદન, ગુરુવંદન) ૩૨. પથ્થરમાંથી પ્રતિમાનું સર્જન ................. કરે છે. (આચાર્ય મ.સા., પ્રતિષ્ઠા કરનાર, શિલ્પી) ૩૩. સ્ત્રીઓએ ભગવાનની ................. બાજુએ ઊભા રહીને દર્શન કરવા જોઇએ. (જમણી, સામેની, ડાબી) ૩૪. .............. પૂજાનો ત્યાગ કરવા ત્રીજી નિસહી બોલવી જોઇએ. (અક્ષત, ભાવ, દ્રવ્ય) ૩૫. ભગવાનને અંજન .................. સમયે કરવામાં આવે છે. (મધ્યાહન, સવારના, રાત્રીના) ૩૬. ચૈત્યવંદન કરતાં પહેલાં ................. નિસીહી બોલવી જોઇએ. (બીજી, ત્રીજી, ચોથી)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 162