Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 4
________________ પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ.મ.સા. પ્રેરિત વર્ધમાન સંસ્કૃતિ ધામ, મુંબઇ આયોજિત 'ઘેર બેઠાં જ્ઞાનujan પેપર - ૧ પ્રભુ દર્શન સુખ સંપદા (પ્રેરણાદાતા - સંયોજક : પૂ. મુનિશ્રી મેઘદર્શન વિ. મ. સા. સૌથી વધુ યોગ્ય જવાબ શોધીને ખાલી જગ્યા પૂરો. ૧. રોજ સવારે .................... ના દર્શન કરવા જોઇએ. (ટી.વી., છાપા, ભગવાન) ૨. દેરાસરમાં .................. ના દર્શન કરવાના હોય છે, | (દેવ, વીતરાગ, દેવી) ૩. ભગવાનના દર્શન કરવા જવાની ઇચ્છા કરીએ તો ............... ઉપવાસનો લાભ થાય. (૧, ૨, ૩) ૪. ભગવાનના દર્શન કરવા ...................... માં જવું પડે. (ઉપાશ્રય, દેરાસર, સ્કૂલ) ભગવાનના દર્શન કર્યા વિના મુખમાં ....... ••••••.... નંખાય. (દૂધ, ચા, કાંઇપણ) ભગવાનના દર્શન કરવા દેરાસરના દરવાજે પહોંચીએ ત્યારે ................ ઉપવાસનો લાભ થાય. (૩૦, ૩૬૦, ૪૦૦) | ૭. જિનેશ્વર ભગવાનના મંદિરને ............ ..... કહેવાય છે. (વિદ્યામંદિર, ચર્ચ, દેરાસર) ૮. ભગવાનના દર્શન કરવા જવાની તૈયારી કરીએ તો .............. ઉપવાસનો લાભ થાય. (૨, ૩, ૪) ૯. દેરાસરમાં બેઠેલા ભગવાન મોટા ભાગે .................... મુદ્રામાં હોય છે. (ચૈત્યવંદન, પદ્માસન, રાગી) ( ૧ )

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 162