________________
શાસ્ત્રવિશારદ, યોગનિક, અધ્યાત્મ-મસ્ત કવિઓનાર્થ
શતાધિક ગ્રંથ રચયિક શ્રીમદ બુદ્ધિસાગરની ન... * ટૂંક જીવનરેખા *
મહાગુજરાતના વડોદરા રાજ્ય શાપિત, વિજાપુરમાં કણબી પટેલ શિવદાસને આંગણે વિ. સં. ૧૯૩૦ના મહા વદિ ચૌદશ, શિવરાત્રોના રોજ શુભ સ્વપ્નસૂચિત એક ભાગ્યશાળી બાળકને જન્મ થયે. તેમની માતાનું નામ અંબા હતું. ભાઈઓ, બહેને હતાં. તેમનું નામ બહેચર પાડવામાં આવ્યું. અસંસ્કારી કૃષિકારને બાળક ત્યાંની ગામઠી શાળામાં ગામની ભાગોળે વિશાળ વડલા હેઠળ લાકડાની પાટી અને વતરડાંની કલમથી ધૂળ વડે એકડે લખતે લખતે આગળ ઉપર મહાન બને છે. ઉંમરલાયક થતાં માતાપિતાના પરણાવવાના કેડ અધૂરા મૂકી ત્યાગના મારથ સેવે છે, માબાપના વાત્સલ્ય-ઉપકારે સમરી તેમના જીવતાં ત્યાગી ન થવા નિશ્ચય કરે છે, અને વિદ્યાથી મટી શિક્ષક-વિશ્વાટવીને વિદ્યાથી બની નીકળી પડે છે, આજીવન બ્રહ્મચર્ય ધારણ કરે છે, અને ત્યાગ, વિરાગ, સંયમ, અલખના અહાલેક દ્વારા દેવી ગુર્જરીને અઈ, તેની શહીદી મંજૂર કરે છે.
દેવગે મહાન સદગુરૂ શ્રી રવિસાગરના દર્શને આંતરચક્ષુ ખુલે છે, અને ત્યાગી થવાની ભાવના દૂર થાય છે. ખૂબ ખંતથી અભ્યાસ કરે છે. નવું નવું જેવા, જાણવા, શીખવામાં ડૂબી જાય છે. ૧૯૫૭ માં માતાપિતા સ્વર્ગથે સંચરે છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com