________________
રણમાંથી પાસ થઈ ઉપલા ધોરણમાં ચઢવા જેવું યા તે આત્મોન્નતિ કમની એક ભૂમિકા ઉપર ચઢવા જેવું છે. હું પરવારી ગયે છું સમય નિકટ છે, તમે પણ ચેતજે” (આ પત્ર પત્રસદુપદેશ ભાગ ત્રીજામાં છપાયે છે) વગેરે. અને વકીલ પણ સહકુટુંબ મહુડી, (મધુપુરીવિજાપુરથી ચાર કેશ) ગુરૂસેવામાં હાજર થઈ ગયા. મહેસાણા નિવાસી મેહનલાલ ભાંખરિયા પણ સહકુટુંબ સેવામાં હતા જ. જેઠ શુદિ પૂર્ણિમા (મૃત્યુ પૂર્વે ત્રણ દિવસો સુધી તે “કક્કાવલિ સુબોધ ગ્રંથ તેઓ લખતા હતા. પિતાનું મૃત્યુ યેગીએજ પહેલેથી જાણી શકે છે. બીજને દિવસે તેમણે એક વિદ્વાન જોશીને બેલાવીને, રાજગ ક્યારે છે, તે પૂછતાં જેઠ વદિ ત્રીજ (બીજે જ દિવસે) સવારે આઠ અને નવની વચ્ચે બતાવ્યો. મધુપુરી બહુજ નાનું ગામ હોવાથી સૌના આગ્રહથી ત્રીજના પ્રાત:કાળે શ્રીમદ વિજાપુર પહોંચી ગયા, અને
૩૪ જાન મહાવીર” તેમને હંમેશને પ્રિય ઘેષ ઉચ્ચારવા લાગ્યા. આ વખતે તેમના પટ્ટશિષ્ય અનેક ગ્રંથાલેખક વિદ્વાન આચાર્ય શ્રી અજીતસાગરસૂરિ તથા અન્ય સાધુશિષ્ય, સાધ્વી શિષ્યાઓ તથા હજારો ભક્તો હાજર હતા. વકીલજી તેમની પાસેજ હાજર હતા. “કોઈને કાંઈ પૂછવું છે? આવવાનું કેઈ બાકી છે? એમ પૂછતાં વકીલ મેહનલાલભાઈને નેત્ર સંકેતથી સૂચવતાં શિષ્ય અને ભકત સમુદાય સાવધ થઈ ગયે, અને શ્રીમદે અંતિમ ઉપદેશ આપ શરૂ કર્યો, ત્યારે સૌ આ મહાપ્રયાણ સાચું માનવા લાગ્યા કે ખરેખર વખત ભરાઈ ચુક્યા હતું. આ વખતે ગુરૂભક્તિમાં વર્ષોથી સમÍઈ જઈ સેવામાં રહેનાર પ્રાંતીજવાસી ડે. માધવલાલ હાજર હતા. સૌને છેલા આશીર્વાદ દઈ ૩૪ જાઉં ના ઉરચાર સહિત શ્રીમદ વિરમ્યા. તેમના મુખ ઉપર અલૌકિક હાસ્ય અને પ્રકાશ પ્રગટયાં, નેત્ર મીંચાયાં, અને બીજી જ ક્ષણે ખુલી ગયાં. બાજી સ કેલાઈ જેઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com