________________
એના સંત, જૈનાના ગુરૂ, ખાલકેાના માપજી, અને શિષ્યાના તારક, ઉદ્ધારક થઇ પડે છે. સ' દનના વિદ્વાના, રાયર'ક, તેમના સહેવાસના અભિલાષી બને છે. જાહેર વ્યાખ્યાનૈાથી જનતાને નવચેતનવંત બનાવે છે. વિમલ છતાં વિદ્યુત શક્તિભરી તેમની જીવતી વાણીને અજબ પ્રવહુ એકસમયાવચ્છેદે હજારની શંકા સમાવે છે. નદી કિનારા, કાતર, ગિરિગુફા અને ભોંયરામાં અલખની મસ્ત ધૂનમાં અષ્ટાંગયોગઆત્મપ્રભુથી એકતા સારું છે. સાડા આઠે મણુ વજનનું ખાળબ્રહ્મચર્યનું જવલત તેજે ઝળહેંળતુ નીરોગી શરીર કલાકા સુધી શીર્ષાસન કે અન્યાસના કરતુ જોનારને એમની આત્મશક્તિ નીરખવાની લહાણુ સાંપડી છે.
તેમણે પ્રથમ ચાતુર્માસ સુરત, પછી પાદરા, વિજાપુર, માણસા, મુંબઈ વગેરે મળી કુલ ચેાવીસ ચાતુર્માસા ભિન્ન ભિન્ન સ્થળે ગાળ્યા છે. ત્યાં અને પ્રવાસમાં ગુજરાતી, અંગ્રેજી અત્યજશાળાઓ, ધ શાળાઓ, ગુરૂકુળ, મંદિરો, પાઠશાળાએ, બેડી ગે, જ્ઞાનદિરા, સેનીટેારિયમ, પ્રગટાવવા પ્રયત્ના સેવ્યા છે અને તેમાં સફળ થયા છે, સંઘા કઢાવ્યા છે, તથા ધર્મિક સામાજિક અને રાજકીય ઉત્કર્ષ માં અપ્રહિત ઉપદેશ આપતા રહ્યા છે. અધ્ય:ત્મજ્ઞાનપ્રચાર એ તેમનુ મુખ્ય મીશન હાઇ તથ્ એક મહામંડળની આવશ્યકતા જોઇ, તેમણે સ. ૧૯૬૪માં દેશના ખૂણે ખૂણેથી અનેક મુમુક્ષુઓને ભેગા કરી માસામાં એક શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રચારક મંડળ’ની સ્થાપના કરી હતી, અને તેજ મડળે તેમના તમામ ગ્રંથા લક્ષાધિ રૂપિયા ખર્ચીને પ્રગટ ક્યો છે. કેટલાય ગ્રંથાની પાંચ સાત આવૃત્તિએ થઇ છે, અને બ્રિટિશ અને વડાદરા રાજ્યના કેળવણી ખાતાએ કેટલાય ગ્રંથા મન્નુર કર્યા છે. આ મંડળ અત્યારે પણ સારી રીતે ચાલી રહ્યું છે. આ પછી આ સરસ્વતીનદન પેાતાનું મીશન' ચાલુજ રાખે છે. તેમના સાધેલા અત્યો ઉત્તમ આત્મજાગૃત દશા
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com