Book Title: Gujaratnu Paramdhan Muni Vidyavijayji
Author(s): Muljibhai P Shah
Publisher: Raichura Golden Jubiliy Printing Works

View full book text
Previous | Next

Page 2
________________ “ મહારાજશ્રીએ તપોમય સંયમી અને જૈન સાધુઓને ઉપયુક્ત જીવન ગુજાર્યો છતાં એમની પ્રવૃત્તિઓ લોકકલ્યાણ અને પરોપકારમાં ખૂબ તન્મય થાય છે. ” ૮૬ જે માગે આ દિવ્ય પુરૂષ જઈ રહ્યો છે, તે માગ વીર ભગવાન મહાવીરનો છે, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમથી પેખતો કર્મચાગના ધોરી માર્ગે વિચરતા એ પવિત્ર પુરૂષ કેણ હશે ? જેને ખીતાબ યે નથી, આગળ પાછળ પૂછડાનો ભાર પણ નથી, પદવીની અભિલાષા નથી, એવા એ નરપુંગવ * વિદ્યાવિજય ' જે જીવનના પંથે પ્રકાશ પાથરે છે. એ પ્રેમળ જ્યોતિના તેજ અમર રહા ! હટાલીદ દિનાટ રે ;

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 628