Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલા અને પછી
ઉપસાવવામાં કારીગરની ઝીણી નજર અને કલા-સઝ જોઇએ. છી આરીભરતના રાચમાં સ્ત્રીઓને પહેરવાનાં કપડાં સાડી કાર ધાધરાપટ અને ઘરશણગારનાં તારણુ ચાકળા બગચી અને ખટવા જેવી જણસ થતી, ૦
કાઢીભરત
}z
સૌરાષ્ટ્રની કાઠી કામનું ભરત વધારે આકૃતિ-પ્રધાન અને ચિત્રાત્મક તેમજ થાતત્ત્વવાળું હેાય છે. કાઠી સ્ત્રીએની રંગ–સમજ ઊંડી અને ભરત ખાસ કરીને ગૂઢ રંગા માટે વધારે પક્ષપાતવાળું હેાય છે. કાઠીભરતકામને માટે હાથ વણાટનુ મુલાયમ કાપડ પસંદ કરી, એના ઉપર ગુલાબી જાંબલી સેાનેરી પીજે1 લીલા અને સફેદ સેવાળિયા અને કેસરિયા રેશમના તારનેા ઉપયેાગ ખૂબ જ કુશળતાપૂર્વીક કરી, ઢાલા–મારુ, વચ્છરાજ સે।લકી, રામાયણ કૃષ્ણલીલા વગેરે તેમજ જીવતા જીવાની પ્રતિકૃતિ ઉપરાંત ફૂલગેટા, ઝીણા કાંગરા, થીપાભરત, અડદિયા ખજૂરા બાવળિયા વગેરેની ભાત કરવામાં આવતી. 'સૂરજસ્થાપન' એ પણ ક!ઠીભરતનું આગવું અંગ ગણાય.૬૧ કાઠીભરતકામમાં પછીત પાટી ખેસણુ ચાંકળા ટાડલિયા તેારણ શાખિયા ઉલેચ વગેરે ગૃહ-શાભન તેમજ વેલડાં તથા પશુ શણગારનું ભરત વિશેષ ભરાય છે.
મહાજનભરત
સૌરાષ્ટ્રની ઉજળિયાત કામ–મહાજન વગેરેમાં પણ ભરત ભરવાને ચાલ હતા, એમનું ભરત સુંદર, ઠાંસી ઠાંસીને ભરેલુ, વધારે પડતુ સાફ અને ચીવટવાળું દેખાય છે. મહાજનભરત કાં તે રંગીન પેાત અથવા કાઈ વાર અતલસ કે ગજી કાપડ ઉપર ભરાતુ
FR
મહાજનભરતમાં વિશેષતઃ સફેદ કે વાદળી રંગના કાપડ ઉપર ભરતની આખી ભૂમિકાનુ' ભરત ઘેરા ગુલાખી રંગના રેશમથી કરાતું ગુલાખી રંગની ભૂમિકા પર સફેદ પીળા લીલે વાદળી ર`ગ વપરાતા. આ શૈલીમાં ગાજના ટાંકાથી ચોડવામાં આવતા આભલાંનું ભરતકામ ઘણું જ ઉઠાવદાર બનતું. આ ભરતની ખીજી ખાસ વિશિષ્ટતા એ આખા ભરતકામની ચારે બાજુની કિનાર નજીક એકસરખા કાંગરા ભરાતા અને કાંગરાઓનાં માથાં મેરપગલાંના ટાંકાથી બાંધવામાં આવતાં.૬૩
મહાજનભરતની ભાત—આકૃતિઓના પ્રવાહ કાષ્ઠશિલ્પ પિછવાઈ કલમકારી પામરી અને પટાળાંની બાંધણીમાંથી તેમજ મેાચી અને કાઠીભરતમાંથી આવ્યા છે. પાંચ સાત કે નવ કાથળનાં તારણ કે ચાર કે નવ ચાકના ચાળા કે થીપામાં ચારેકાર મેરપગલાંનુ` માથું બાંધેલ કાંગરા, આભલાં અને ખજૂરી વગેરેની આકૃતિઓ થતી.૬૪