Book Title: Gujarat na Aetihasik Lekho Part 01 Author(s): Girjashankar Vallabh Acharya Publisher: Farbas Gujarati Sabha View full book textPage 6
________________ સભાની માલિકીના પ્રસિદ્ધ ગ્રન્થ–૧૭ (૧-૨) રાસમાળા, ભાગ ૧-૨, રચનાર (અંગ્રેજીમાં) સ્વ. એલેકઝાન્ડર કિન્લૉક ફાર્બસ, ભાષાન્તર કરનાર અને ટિપ્પણીઓ અને પરિશિષ્ટો જનાર દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવે. તૃતીય સચિત્ર આવૃત્તિ. દરેકનું મૂલ્ય રૂ. ૫-૮-૦ (૩) કાર્બસજીવનચરિત ( રાસમાળા ભાગ ૧ સાથે ) રચનાર રા. ૨. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, જે. પી. (8) માર્કસ ઓરેલિયસ એન્ટોનીનસના સુવિચારે-(બાળબેધ લિપિમાં) ભાષાન્તરકાર ઈડનરેશ સ્વ. મહારાજશ્રી સર કેસરીસિંહજી; ઉપઘાત લખનાર અને સમાન સંસ્કૃત ભાષાનાં સુભાષિતેની નોંધ કરનાર રા. રા, નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી મૂલ્ય રૂા. ૨–૦-૦. (૫-૬) શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકેની સવિસ્તર નામાવલિ ભાગ ૧ તથા ૨ જે-તૈયાર કરનાર રા. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. દરેકનું મૂલ્ય રૂ.૨–૦-૦. (૬-૧ ) શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખત પુસ્તકની વિગતવાર યાદી-તૈયાર કરનાર રા, રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. (૭) ગુજરાતનાં ઐતિહાસિક સાધન,૧–ર–તૈયાર કરનાર રા.રા. નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી. એતિહાસિક સાધનો, ૧-૨- તૈયાર કરનાર રા. રા. નર્મદાશંકર વલભજી દ્વિવેદી. મૂલ્યરૂ. ૧–૦-૦. (૮) રસકલેલ-બાળાઓએ ગાવાનાં સ્ત્રીજીવનનાં પ્રચલિત ગીત સંગ્રહ-સંપાદક રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ મહેતાજી. મૂલ્ય રૂ. ૦-૧૦-૦. (૯) કવિ માંડણું બંધારાકૃત “પ્રબોધબત્રીશી” અથવા ઉખાણુ-સંગ્રહ, બત્રીશ વીશીઓ. અને કવિ શ્રીધરકૃત “રાવણ-મંદોદરી સંવાદ”-(જૂની ગુજરાતીના ગ્રંથ) સંશોધકઃ સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસ; અને ટીકા તથા ઉપદ્યાતના લેખક રા. રા. શંકર પ્રસાદ છગનલાલ, રાવળ. મૂલ્ય ૦-૧૨-૦. (૧૦) * પ્રાચીન કાવ્યવિનોદ' ભાગ ૧ લે, કવિ નાકર આદિનાં અપ્રસિદ્ધ આખ્યાન આદિ પ્રાચીન કાવ્યોને સંગ્રહ (અર્વાચીન ગુજરાતી ) સંગ્રહી સંશોધન કરનાર રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ. મૂલ્ય રૂ. ૧. (૧૧) અનવર-એ નામને સર્જનાનો મંત્ર. ” પારસી ધર્મતત્વનું વૈદિક દૃષ્ટિએ અવલોકન, નિબંધ-લે. રા. રા. માનશંકર પીતાંબરદાસ મહેતા. મૂલ્ય ૦-૯-૦. (१२) चतुर्विशतिप्रबन्धः श्रीराजशेखरसूरिसन्हब्धः प्रबन्धकोशेति अपराहूव्यः परिशिष्टेन समलङ्कृतः संशोપિત% gમ. ઇ. સ્થપરિણા છો. દાન (૨૪ રાજા, કવિઓ વગેરેના વૃત્તાન્ત) મૂત્રમ્ દ. ૨-૮-૦. (१३) प्रबन्धचिन्तामणिः श्रीमेरुतुंगाचार्यकृतः ( नवीनसंस्करणम् ) संशोधितः पुनर्मुद्रितश्च शास्त्री સુશળ મૂલ્યમ દ. -૮-૦. (૧૪) શાકતસંપ્રદાય, તેના સિદ્ધાન્તો, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર “કાદિ’ અને ‘હાદિ' મતનાં બે શ્રીચક્રો સાથે. નિબંધલેખક દિ. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા. મૂલ્ય રૂ. ૧-૮-૦. (૧૫) ગુજરાતના ઐતિહાસિક લેખો, પ્રાચીન યુગથી ( મૌર્યવંશી અશકથી, ગુર્જર વંશની સમાપ્તિપર્યન્તના, ભાગ ૧ લઃ ) અશેકથી ગુર્જર વંશ પર્યત ગોઠવી, સંધી, ભાષાન્તર, ટિપ્પન આદિ સાથે તૈયાર કરનાર. રા. ૨. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, એમ. એ., કયુરેટર પ્રીન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમ. પાકું પૂઠું. મૂલ્ય રૂા. ૪-૮-૦. (૧૬) મહાભારત પ્રાચીન ગુજરાતી અનુવાદ, ભાગ ૧ લો ( કવિ શ્રી હરિદાસવિરચિત આદિ પર્વ અને કવિ શ્રી વિષ્ણુદાસવિરચિત સભા પર્વ)-સંપાદક અને સંશોધક રા.રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રીજી, માંગરોળ, કાઠિયાવાડ. પાકું પતું. મૂલ્ય રૂા. ૧-૪-૦. (૧૭) ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો, તથા વાર્તાઓ, નવા ગુજરાતી રાસમાળા સંગ્રહ કરનાર અને લખનાર સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ મૂલ્ય રૂા. ૧-૧૨-૦. મળવાનું ઠેકાણું–મેસર્સ એન. એમ. ત્રિપાઠી બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ૨ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 396