________________
गुजरातना ऐतिहासिक लेख
चोथु शासन १ (अ) अतिकातं अंतरं बहूनि वाससतानि वढितो एव प्राणारंभो विहिंसा च भूतानं आतीसु २ असंप्रतिपती ब्राह्मणस्रमणानं असंप्रतीपती (ब) त अज देवानप्रियस प्रियदसिनो राजो ३ चमचरणेन भेरीधोसो अहो धंमघोसो विमानदर्सणा च हस्तिदसणा च ४ अगिखंधानि च अत्रानि च दिव्यानि रूपानि दसयिप्ता जनं (क ) यारिसे बहूहि वाससतेहि ५ न भूतपुवे तारिसे अज वढिते देवानंप्रियस प्रियदसिनो राजो धंमानुसस्टिया अनारं६ भो प्राणानं अविहीसा भूतानं आतीनं संपटिपती ब्रह्मणसमणानं संपटिपती मातरि पितरि ७ सुस्रुसा थैरसु सा ( ड ) एस अत्रे च बहुविधे धंमचरणे वढिते (ए) वढयिसति चेव
देवानंप्रियो ८ प्रियदसि राजा धंमचरणं इदं (फ) पुत्रा च पोत्राच प्रपोत्रा च देवानंप्रियस प्रियदसिनो राजो ९ प्रवधयिसंति इदं धंमचरणं आव सवटकपा धंममि सीलमि तिस्टंतो धंमं अनुसासिसंति १० (ग) एस हि सेस्टे कंमे य धंमानुसासनं (ह) धंमचरणेपि न भवति असीलस (इ)
त इममि अथमि ११ वधी च अहीनी च साधु (ज) एताय अथाय इदं लेखापितं इमस अथस वधि युजंतु हीनि च १२ नो लोचेतव्या ( क ) द्वादसवासाभिसितेन देवानप्रियेन प्रियदसिना राजा इदं लेखापितं
શાસન ચેાથે અ. પૂર્વ સમયમાં ઘણાં સૈકા સુધી પ્રાણીઓને વધ અને જેની હિંસા નિરન્તર
વધતી જતી હતી. (તેમ જ) જ્ઞાતિજન તરફ અવિવેક અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ અ
વિવેક ( પણ વધ્યો જ હતો ). બ. પણ હવે દેના પ્રિય રાજાની નીતિચર્યાને લીધે ઢેલને અવાજ હવે નીતિને અવાજ
(થ છે.) લોકોને વિમાન, હાથીઓ, અગ્નિસમૂહ અને બીજા દિવ્ય રૂપ બતાવીને. ક. ઘણાં સૈકા સુધી પૂર્વે અસ્તિત્વમાં નહોતાં એવાં હવે દેવોના પ્રિય રાજાના નીતિશિક્ષણને
લીધે પ્રાણુઓના વધને અટકાવ, જીની અહિંસા, જ્ઞાતિજન તરફ વિવેક, માતાપિતાની સેવા, બ્રાહ્મણે અને શ્રમણ તરફ વિવેક, અને વૃદ્ધની સેવા ( એ બધાં ) વધ્યાં છે. આ અને બીજી ઘણી રીતે નીતિચર્યા વધી છે. અને આ નીતિચર્ય દેવેના પ્રિય રાજા
હમેશાં વધારશે. ફ. દેવેના પ્રિય રાજાના પુત્રો પૌત્ર અને પ્રપૌત્રો આ નીતિચર્યાને પ્રલય પર્યન્ત વધારશે.
નીતિ અને શીલ પાળીને નીતિનું શિક્ષણ આપશે. આ નીતિનું શિક્ષણ તે શ્રેષ્ઠ કામ છે. શીલ વિનાને પુરૂષ માટે નીતિચય હતી નથી, તેટલા માટે આ અર્થની વૃદ્ધિ અને
અનુણપ સારી છે. જ. નીચેના હેતુ માટે આ લખવામાં આવેલ છે. એટલે કે આ આચરણની વૃદ્ધિ પેજવી
અને તેની હાનિ પસંદ કરવી નહીં. ક, દેના પ્રિય રાજાએ, અભિષેકને બાર વર્ષ થયે લખાવેલ છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org