Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 396
________________ - गुजरातना ऐतिहासिक लेख 20 वृध्य[ द्धय तथं बलाम्मडक्कुर विज्ञप्तिकया कापालेश्वरस्य गुग्गुलपूजानिमित्त[-] 21 तनि( नि )वासि महाव्रतिभ्य उपभोगाय सलिलपूर्वकं प्रतिपादितस्तदस्मद्वंश्यै 22 रन्यैर्वागामिनृपतिभि[ : ]शरदभ्रचंचलं जीवितमाकल्या लय्या ]यमस्मदायो नुमन्तव्य 23 प्रतिपालयितव्यश्चेत्युक्तं भगवता व्यासेन / वहुभिर्वसुधाभुक्ताराज. 24 भिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलमिति[ // ] 25 स्वदत्तां परदत्तां वो यो हरेत वसुंधरां षष्टिं वरिष[ वर्ष ]सहस्राणि विष्टायां નાતે નિ[...] ભાષાન્તરમાંથી અમુક ભાગ પં. –વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિને ચાલુ પ્લેક. પં. 2-13 શ્રી કીર્તિવમ–તેને દીકરી પુલકેશિ વલભ હતા. 5, 14 તેને ના ભાઈ સિહ વર્મા હતે. પં. 15 તને દીકરે શ્રી નાગવર્ધન હતું તે દાન આપે છે. પં. ૧૭-રર બધાને વિદિત થાય કે માતાપિતા તથા અમારા પુણ્યની વૃદ્ધિ માટે ગેપરાષ્ટ પરગણુમાં આવેલું બલેગ્રામ ગામ બલાઝ્મ ઠકકુરની વિનતિ ઉપરથી દાનમાં આપવામાં આવેલ છે. તે કપાલેશ્વરની ગુગ્ગલ પૂજા માટે સૂર્ય, ચન્દ્ર . . .. વિગેરેની સ્થિતિ પર્યત આપવામાં આવેલ છે. હવે પછીના રાજાઓએ આ દાનને અનુમતિ આપવી અને પાળવું. 5. 23 મહાભારતના બે શ્લોક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396