Book Title: Gruhastha Dharmana Bar Vrato Pustika 6 Author(s): Kushalchandravijay Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai View full book textPage 6
________________ 86-87 (૬) G€£8 (૭) સચિત્તત્યાગપશ્ચિમા- પૂર્વ'પદ્મિમાના ગુણવાળા અપ્રમત રહે- ચિત્તને ત્યાગી બને અને સાત મહિના સુધી પૂર્વ'પુત્ર'ની પડિમાનું પાલન કરતા રહે. (૮) આરભવન પહિમા :- પુવૅ' શરૂ કરેલા આજીવિકા માટેના આરભા પોતે સ્વયં કરે નહિ. નાકર કરે તેની જયણા રાખે- પુત્ર'નીપડિમા સહિત આઠે મહિના પાળે. (૯) પ્રેષ્ય વન પરિમાઃ- પુત્ર કે નાકરને ધરના ભાર સોંપી-લેકવ્યવહારથી મુકત થઈ મક્રમમત વાળા-પરમ સવેગી બની-નેકરા મારફત પાપારભ કરાવે નહિ, અને નવમહિના સુધી પૂર્વની પદ્મિમા સહિત પાલન કરે. (૧૦) ઉદેશ વજન પડિમા– પોતાના માટે કરેલા ભાજનને વાપરે નહિ-લેષ્ણદેણનુ પુછે તે જેતે જાણતા હેય તે કહે- અને પુત્રની પદ્મિમા સહિત દશ મહિના પાળે. (૧૧) શ્રમણ ભૂત પઢિમા- ચકરાવે ૨જો હરણાદિક ઉપકરણો ધાક સાધુ જેવા થઇ રહે અને દૃઢતાથી વિચરે-સ્વજનને મળવા જાય-સાધુની જેમ આહાર પાણી ગ્રહણુ કરે– જતાં પહેલાં બનેલા આહાર પે પછીને બનેલે આહાર કલ્પે નહિ ધરમાં પેસતાં એલે- “અહા! ડિમા ધારી ગૃહસ્થને ભિક્ષા આપે’ ખીજા કેઈ પુછે તે કહે-“હું શ્રાવકની ડિમા સ્વીકારેલા શ્રાવક છુ” એમ જવાબ આપે. & + ઉત્કૃષ્ટથી ૧૧ મહિના પાળે- જધન્યથી તે શેષ ડિયામાં એક બે દિવસ પણ પાળે પડિમા પુરી થાય- ઘેર રહેવા છતાં પાપ માપારથી મુક્ત રહે પેતાનું ધન સાત ક્ષેત્રામાં વાપરે-મભાળે-ચિંતા રાખે, માન શ્રાવક્રે ૧૧ ડિમા વહેન કરી હતી. . આનંદ શ્રાવકનું દૃષ્ટાંત વાણિજય ગ્રામ નામનું એક નગર હતું ત્યાં જિત શત્રુ નામના રાજા હતા. તે નગરમાં માનદ નામના ગૃતિ રહેતા હતા તે કાડાધિપતિ ધનવાન હતા. તેની પાસે ચાર ફ્રેંડ સાનામહોર રાકડા-ચાર ફ્રેડ સેાના મહોર વેપારમાં, ચાર ક્રેડ સોના મહોરના દાગીના અલંકારો-અને ચાર ફ્રેડસાના મહોર-મકાનજમીન-ધન-ધાન્ય –પશુ- વગેરેમાં રાકાઇ હતી. ચાર ગાકુળ (૧૦ હજાર ગાયનું એક ગેાકુળ) હતા. * ..તે બહુ રાજમાન્ય હતા અને પ્રજામાં પ્રતિષ્ઠીત આગેવાન તરીકે તેની મણુના થતી હતી તે નમરમાં ક્રાસાદ સન્નીવેશ (મહેલ્લા) રહેતા હતા તેની સ્ત્રીનું નામ શીવાન’દા હતુ. ત્યાં પ્રભુવીર એક સમયે પધાર્યા હતા. તેની દેશના સાંભળી ૫૦ વરસની ઉમરે ખાર ત્રતા સ્વીકાર્યાં હતા બાર વ્રતોનું પાલન કરતાં ૧૪ વરસ પછી પંદરમાં વરસે કુટુબીઓને ખેલાવી –જમાડી પુત્રને ધરના કારભાર સવ'ના દેખતા સાંપ્યા અને જણાવ્યું કે હું હવે ~~ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34