Book Title: Gruhastha Dharmana Bar Vrato Pustika 6 Author(s): Kushalchandravijay Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai View full book textPage 4
________________ 33008 (૪) : 983 –મન્ડજિણાણુની સજઝાયમાં શ્રાવકના ૩૬ કર્તવ્ય – જ શ્રાવક પૌષધ કરે છે ત્યારે આ સજઝાય ખાસ બેલવાની હેય છે. * આ સજઝાય તેરમી સદીમાં શ્રીધર્મ શેષ સૂરિના શિષ્ય શ્રી મહેન્દ્ર સુરીશ્વરજી એ રચેલી છે. (૧) શ્રી જિનેશ્વરની આજ્ઞા પાળવી. (૨૦) શ્રી જિનેશ્વરની સ્તવના કરવી. (૨) મિથ્યાત્વને ત્યામ કર. (૨૧) ગુરની સ્તુતિ કરવી. (૩) સમ્યકત્વને ધારણ કરવું. (૨૨) સાધર્મિક ભકિત કરવી. (૪ થી ) છ આવશ્યક (પ્રતિક્રમણુ) (૨૩) વ્યવહાર શુદ્ધિ રાખવી. સવાર સાંજ કરવા. (૨૪) રથયાત્રા કરવી. સામાયિક-ચઉવિસા -વંદન (૨૫) તીર્થયાત્રા કરવી. પ્રતિકમણુ-કાઉસગ્ગને (૨૬) ઉપશમ ધારણ કરે. પચ્ચખાણ (૨૭) વિવેક ધારણ કરે. (૧૦) પર્વના દિવસે એ પૌષધ કરવો. (૨૮) સંવર=સામાયિક વગેરે કરવાં. (૧૧) યથાશકિત દાન કરવું. (૨૯) ભાષા સમિતિ રાખવી. (૧૨) સદાચારી બનવું. (પ્રિય-પશ્ય-નેતધ્ય બોલવું) (૧૩) યથાશકિત તપ કરે. (૩) મિજીની સેબત કરવી. (૧૪) આત્મ ભાવના ભાવવી. (૩૧) છ કાયના જીવોની કરૂણું રાખવી. (૧૫) સ્વાધ્યાય કરે. હું (૩૨) ઈદ્રિને વશ રાખવી. (૧૬) નમસ્કાર મંત્રનો જાપ કરે. (૩૩) ચારિત્રની ભાવના રાખવી. (૧૭) પરોપકાર કરે. (૩૪) ચતુર્વિધ સંઘનું બહુમાન કરવું. (૧૮) જયણાનું પાલન કરવું. (૩૫) પુસ્તક લખાવવા. (૧૯) શ્રી જિનેશ્વરની ત્રિકાળપૂજા કરવી. (૩૬) તીથપ્રભાવના કરવી. પૂર્વના શ્રાવકે વ્રત નિયમ લઇ દઢ રીતે પાળતા હતા તેઓ સંયમ ન લેવાય પરંતુ સંયમની તુલના ગૃહસ્થ પણામાં કરતાં હતાં. છે ચાલુ સમયમાં ૨/૪ વ્રત – નિયમ લઇ અભ્યાસ પાડવો જે અભ્યાસ વડે ભવાંતરમાં તે સરકાર ઉદયમાં આવે તે પરંપરાએ કમથી મુકત થઇ પરમપદને પમાય છે. જીવનમાં સંસ્કાર પડે તે જ માનવજીવનની સફળતા છે.' જ પ્રભુ વીરે સાધુઓને સ્થિર કરવા શ્રાવકોના દષ્ટા આપતા હતાં ને જણાવતાં કે ગૃહસ્થ કેવાં દઢ વ્રત પાળે છે. * પૌષધ કરનાર ગૃહસ્થ તેમજ સાધુઓને સંથારા પિરસી રાતે ભણાવતી વખતે સંથારા પારસી સૂત્ર બેલાય છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34